આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કેઈના મનની વાત જાણી શકાય ? ૧૩ી તેવી કેટલીક શક્તિઓ અમુક માણસમાં આવતી માલુમ પડી છે. આ બધા ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે માણસ ધારે તેવી શક્તિ પામવાને સમર્થ છે, અને તેની શક્તિ પામવાનાં શાસ્ત્ર પણ હોઈ શકે છે. - આ બધી વાત ન માનનારને આશ્ચર્ય પમાડે એવી શક્તિ વાળા કોઈ ટુઅર્ટ કંબરલેડ નામે ગૃહસ્થ મુંબઈમાં આવ્યા છે તે સામાના મનની વાત પરખી આપે છે. ઈગ્લાંડના પ્રખ્યાત પ્રધાન મી. ગ્લાડસ્ટને ધારેલા નોટાના નંબર તેણે બરાબર કહી આપ્યા હતા. અહી" આવતાં તુર્કસ્તાનમાં કોઈ પાદશાહ આગળ તેણે મેટો ચમત્કાર કર્યો હતો. પાદશાહે એક કાલા ઉપર લશ્કર હુમલો કરે તથા તે કાલે આખરે સર કરી તે ઉપર પોતાના વાવટા ચઢાવે એમ ધાર્યું". આ ગૃહસ્થ લશ્કરની તમામ હીલચાલ કરી બતાવી અને પાદશાહે પેતાના ઓરડામાંના જે કાચને કીલ્લો ધાર્યો હતો ત્યાં આગળ જઈ ઉમે રહ્યો અને તેના ઉપર વાવ. ટાને બદલે પોતાના રૂમાલ ઉડાવવા લાગ્યા. મુંબઈમાં એક જણે ખુરશીમાં ટાંચણી સંતાડી હતી તે પણ તેણે શોધી આપી એમ ખબર મળી છે. આવા આશ્ચર્ય પમાડે એવા પ્રયોગ શી રીતે કરે છે તે વિશે હજુ કાંઈ પાકું અનુમાન થઈ શક્યું નથી. કાઈ કહે છે કે વારંવાર તેમ કરવાનો અનુભવ થવાથી માણસના મહા ઉપરથી એ માણસ વાત વતી શકે છે, કોઈ કહે છે કે માણસને હાથ પોતાના હાથમાં પકડીને નિશ્ચય કરે છે, અમે ધારીએ છીએ કે એ ગૃહસ્થમાં ઈશ્વરેજ એવી સ્વાભાવિક સત્તા મુકી હશે, કેમકે તેવા દાખલા પણ કાંઇ થોડાં નથી. આવી બાબતને શોધ કરતાં અમે ખરે પાયે એમ ખબર સાંભળી હતી કે ઈડરમાં એક નિરક્ષર ઘાંચી માણસની જન્મકુંડલિ માણસને જોઈને તરત લખી આપતો, ને કેમ લખે છે તેના ખુલાસામાં કહેતા કે કોણ જાણે કેમ માણસને જોતાંજ મારી નજર આગળ તેની જન્મકુંડલિ જણાય છે. આવી શક્તિ યોગ વગેરેના અભ્યાસથી પણ આવી શકે છે. પણ તેના તે આ અંગરેજ ગૃહસ્થના સંબંધમાં સંભવ જણાતા નથી. એ સિવાય પણ હજુ બીજા કેટલાક વાસ્તવિક ખુલાસા સંભવે પણ તે અમે જાતે એ ગૃહસ્થને જોયા સિવાય સૂચવવા વાજબી ધારતા નથી. - આમ છતાં પણ આ ગૃહસ્થ એમ કહે છે કે ‘થીઓસોફીકલ સેસાઇટી અથવા અધ્યામ (અડલે આમા સંબંધી-ઈશ્વર સંબંધી) જ્ઞાનપ્રસારક મંડલ. જે કે આવાજ પ્રકારના યોગ વગેરેના શોધ પણ કરે છે તેના રીવાજ ખાટાછે. જગતમાં એકના મનની વાત બીજે જાણી શકે એ વાતને પ્રત્યક્ષ પુરાવો તો એ ગૃહસ્થ પોતેજ છે, ત્યારે તેવા પ્રકારની નાની મોટી શોધ જે લોક કરતા હોય તે ખોટા છે એમ કેમ કહી શકાય? કાઈ લેક ઢોંગ કરે અથવા જુઠું' કરી બતાવે તેનું આપણે કામ નથી, પણ જે વાત મુદ્દે ખરી છે તેની કોઈ શોધ ચલાવતો હોય તેને ખેાટે કહેવા એ પતેજ ખેટા પડવા બરાબર થઈ રહે.. આ પ્રમાણે એક એકનાં મન વતવા સુધીની શક્તિ પણ માણસમાં આવી શકે છે એ વાત આપણે સિદ્ધ રીતે જોઈ. પણ જગતમાં જેમ ખરી બાબતે બને છે તેમ તેવી ખરી બાબતની નકલ કરનારા એટલા બધા ઉભા થાય છે કે આખરે ખરી પણુ ખેટી ઠરવાના વન ખત આવે છે. ભાળી સ્ત્રીઓને ભમાવવા માટે હાથ જોનારા, અક્ષત જોનારા, જન્મપત્રવાંચનારા, દેરા, ચીડી, બાધા આપનારા કયાં થેડા ફરે છે? તેમના મીઠા બાલમાં ફસાઈને લોક પસ્તાય છે તથાપિ સમજતા નથી. આવા ધુતારા આસપાસની ખબર મેળવીને કે સામા માણસનાં sanchilHeritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50