આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તત્ત્વજ્ઞાનનો દુરુપયોગ તત્ત્વજ્ઞાનનો દુરુપયોગ. ( ૧૬ ) શ્રીમદ્ભાગવતમાં એમ કહ્યું છે કે કલિયુગ વ્યાપશે ત્યારે “ શા પણ બ્રહ્મભાષી ” થશે. એવી લોકૅક્તિ પણ છે કે “ કલિયુગને વિષે વેદાન્તીઓ ફાલ્યુન માસમાં બાલકા વદે છે તેમ વદશે. આ ઉક્તિઓથી એટલું સમજાય છે કે તત્ત્વજ્ઞાનની વાત સર્વ કાઈ કરશે, પણ શબ્દમાત્ર કરતાં અધિક કાઈનામાં રહેશે નહિ. આ પ્રમાણે કોયે સમયે કહેવાયું હશે તેના આપણી પાસે નિશ્ચય નથી, તથાપિ આ વચનને ભવિષ્યવાણી ન માનતાં એમાં જે સત્યનો અંશ છે તે આપણને પ્રત્યક્ષપ્રમાણથી નિત્ય અનુભવવામાં આવ્યું જાય છે. આપણી ચારે પાસા આપણે અનેક પ્રકારનાં અનીતિ અને અનાચાર નિત્ય દેખીએ છીએ; તત્ત્વજ્ઞાન, યોગ, તેની વાત પણ તેટલીજ સાંભળીએ છીએ; આશ્ચર્ય એ થાય છે કે આટલા બધા જ્ઞાન સાથે આટલી બધી દુષ્ટતા કેમ વશી રહે છે ?—પ્રકાશ અને અધિકારના સાગ શી રીતે થઈ શકે છે ? _આ છવિતા અને એકંદર વિશ્વમાત્રના અસ્તિત્વનો હેતુ અને ઉદ્દેશ સમજાવનારા તરવજ્ઞાનને વિસ્તાર થયા છતાં અનીતિ અને અનાચારને જનસમાજ તત્ત્વ સમજે એ બહ. શોચનીય છે. આખા વિશ્વ ઉપરથી તે શર અને સ્વાણિજ જાણે અસ્ત પામી ગયું છે કે જેના બલથી ધર્મવીર, દાનવીર, કે શરીર નીપજી શક્તા, આપણે ભાગ્યેજ કોઈ ભક્ત કે મહાત્માનું નામ સાંભળીએ છીએ. પાશ્ચાત્ય દેશોમાં જ્યાં સ્વદેશ અને સ્વભૂમિનું અભિમાન તીવ્રતમ છે ત્યાં કોઈ કાઈ શુરવીરનાં નામે આપણને શ્રવણુગોચર થાય છે, પણ ત્યાં એ પૂર્વના શુરવીરે સાથે સરખાવતાં તેમની મહત્તા ઝાંખી પડી જાય છે. જાહેર સભાઓમાં તરવું અને નીતિને ઉપદેશ કરનારા, એ સંબંધે ગ્રંથ લખનારા આચાર્યો ઉપદેશક, સર્વને આચાર તેમના વિચારને અનુરૂપ રહેતો નથી. ધાર્મિકતાને માટે સંપૂર્ણ પ્રસિદ્ધિ પામેલ આર્યાવર્ત જ્યાં અંધકારમાં પડેલા ગામડામાં પણ બે ચાર મંદિર, બે ચાર પુરાણી અને લગભગ સવ લેક મંદિરમાં જનારા કે કથા ભજન આદિ શ્રવણ કરનારા મળી આવે છે, ત્યાં, એવા ધર્મમય આવર્તમાં પણ, શાસ્ત્રના ઉપદેષ્ટા-શાસ્ત્રી, પુરાણી, જોશી, કર્મકાંડી,-તતાના કર્મને માત્ર ઉપજીવિકાના સાધનરૂપ સમજે છે. • પોથીમાંનાં રીંગણું ” એ વિપરીત આચાર દર્શાવે છે. તત્ત્વજ્ઞાનના વિરતાર થવાનાં સાધનોની પણ ખેટ નથી; છાપખાનાં અને અક્ષરજ્ઞાનની કેળવણીએ સવને લખતા વાચતા કરી દીધા છે; જે કાંઈ લખાય તે પ્રસિદ્ધ થવાનાં અતિ સુલભ સાધન છે; છતાં જાણે વાણીની મુખરતામાંજ તે વાણીને આચારમાં મૂકવાનું હૃદયબલ ક્ષીણ થઇ જતું હોય એમ કોઈના આચાર ઉપર તત્ત્વજ્ઞાનની અસર જણાતી નથી. “ તાત્ત્વિકજીવન ” એટલે કે તત્ત્વજ્ઞાનને અનુસારેજ પદેપદે વિચરતુ જીવન, તત્ત્વજ્ઞાનને અનુપદ પ્રત્યક્ષ દર્શાવતું' જીવન, તે તો કહી સંભળાતું પણ નથી. જે સંન્યાસીએ, પરમહંસા, આર્યાવર્ત માં “ તાત્વિકજીવન ”—ના પ્રત્યક્ષ દૃષ્ટાન્તરૂપ થવા નિમયલા તેમાંથી પણ સત્ત્વ જતું રહ્યું છે. ખરેખર કલિકાલનોજ સવશે. વ્યાપ થવા લાગે છે. આવી સ્થિતિ ઉદ્દભવવાનાં અનેક કારણો આપી શકાય; પરંતુ સર્વ માં મુખ્ય વાત અમને પોતાને એવી ભાસે છે કે અધિકારના જે ક્રમ શાસ્ત્ર માન્યો છે તેના અનાદર 10 C D E Porta Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150