આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 ૧૬૪ - સુદર્શોન ગદ્યાવલિ. અને જ્ઞાનમાર્ગ ઉપરજ અનાસ્તા થઇ જતાં, અધિકારની ન્યનતાએ કરીને અવશેષ રહેલાં મલવિક્ષેપ ચિત્તને અનેક નાસ્તિકતા અને ભ્રષ્ટતામાં ઉતારી અનાચારમાં પાડે છે. આમ તત્વજ્ઞાનના દુરુપયેાગ થતા આપણને દેખાય છે, પણ તત્ત્વજ્ઞાન પોતેજ તેવા દુષ્ટ માર્ગમાં લેઈ જાય છે એમ જે કેટલાક પામરે લવે છે તે તો અત્યંત ખાટુંજ છે; એ દુષ્ટતાનું નિદાન સાધકની પિતાની અધિકારન્યુનતા છે, અને સર્વ જિજ્ઞાસુને ઉચિત છે કે તેમણે જ્ઞાનની વાતો કરવા કરતાં અધિકારની વૃદ્ધિ કરવા ઉપર બહુજ લક્ષ આપવું, બહુ કષ્ટ વેઠીને અને ભેગ આપીને પણ, અધિકારી થવા યનવાન રહેવું, જ્ઞાન તે સરલ, સુવિદિત અને સ્પષ્ટ છે, અધિકાર દુર્ધટ, અવિદિત અને અસ્પષ્ટ છે. એ અધિકારની પ્રાપ્તિ વિના જ્ઞાનનું કુલ નથી, ઉલટી હાનિ છે; અને વર્તમાન દુરાચારનું કારણ અધિકારની ન્યુનતા વિના અન્ય સમજાતું નથી. ગષ્ટ ૧૮૯૮ આપણા પૂજ્ય ગુરુઓ, ( ૧૭ ) પ્રાતઃકાલે સ્નાન કરી, દેવાચન કરી, હાથમાં માલા લેઈને ડોસા દર્શને જઈ આવ્યા. આવતાં માર્ગમાં બીજા બે ચાર વૃદ્ધ મળ્યા એટલે અનેક વાતે ચાલી. કોઈ પવિત્ર નથી, ફલાણે શેઠ દાન પુણ્ય કરે છે, ધાર્મિક છે, પણ લુચ્ચે છે, છોકરાંને માટે કરે છે, વેપાર વધારવાને કરે છે, ઘરમાં પાપ કરે છે ! અમલદાર કચેરીમાં દશ વાગે ગયા, પાંચ વાગ્યા સુધી અનેક જનના ઇનસાફ કયો, ન્યાય અન્યાયનાં સૂત્ર ગેખ્યાં અને વિચાર્યા’ સાંજ ૫ડતાં કલબમાં ગયા એટલે ગામના સર્વ પ્રતિષ્ઠિત લોકનાં પાનાં ઉથામવા લાગ્યા, કેાઈ ચાર, કોઈ વ્યભિચારી, કોઈ હગ, કાંઈ કાંઈ ને કાંઈ કહીને વીસારે પાડવા લાગ્યા ! જેના હાથમાં પૈસાને કે અમલના અધિકાર નહિ એવા માસ્તર નિશાળેથી છોકરાંને રજા આપીને ઘેર આવ્યા. છોકરાંને નીતિનાં વ્યાખ્યાન આપતાં થાકીને હવા ખાવા નીકળ્યા પણ બેચાર ભેગા થઇ કેળવાયલા, ભોલા, અધિકારી, દ્રવ્યવાન સર્વની વ્યવસ્થા કરવામાં પડી ગયા, પોતાને અધિકાર નહિ પણ તે સહી કરી બતાવાને કોઈને આમ દબાવવો, કોઈને આમ પજવ, કાઈના ઉપર આવી નનામી રચના ઉઠાવવી, ઈત્યાદિ પચમાં પોતાનું મહત્ત્વ શોધવા લાગ્યા ! આચાર્ય ગાદીએ બેશી અભેદ અને જ્ઞાનને ઉપદેશ કરતે કરતે કેટડીમાં એકાન્ત બેઠા કે દ્રવ્ય આકર્ષવાના અને સ્વચ્છદૈ સુખ ભોગવવાના કલેશમાં ઉતરી પડયા ! ચાર પુ, ચાર સ્ત્રીઓ, ચાર બાલકે, ભણેલા, અભણ, ગમે તે ભેગાં થાય છે કે પોતાનું સ્વરૂપજ ભુલી જાય છે, નિંદા, કુથલી, નકામી સરખામણી, અને કલહ ઉપજાવવાની રચના વિના બીજુ કવચિતજ કરે છે. - પૂજ્ય, ધાર્મિક, ધનાઢય, સમૃદ્ધ ન્યાયમૂર્તિ, સાત્ત્વિક, એવા જનો કેમ પાત પેતાને ભૂલી જતા હશે ? એ બધા ભેગા થઈને જે જે વિવેચન અને વ્યાખ્યાન ચલાવે છે તેમાં પણ ન્યાય, પવિત્રતા, સાત્વિક્તા, આદિના ધોરણથીજ તેઓ ટીકા કરે છે. છતાં શા માટે ન્યાય અને પવિત્રતાની સંપૂર્ણ દરકાર કર્યા વિના ગમે તેને ગમે તેવો અન્યાય કરે છે ! શું પતે ન્યાય અને પવિત્રતાને ચહાતા નથી ? એમ જણાય છે કે મનુષ્ય anahi Portal - 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14/50