આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૭૪ સુદર્શન ગદ્યાવલિ, minnnnnnnnnnnnnnnnnnnnnnn પરંતુ કતવ્યને અંગે અનેક આશા નિરાશા, લાભ હાનિ, જય પરાજયનાં, અનુસંધાનો ઉદ્ભવે છે, તેમાંથી સંસ્કાર અથવા વાસના બંધાય છે, ને પુનઃ તે વાસના તેનાં તે કર્મ અને કતવ્ય કરાવી, મનુષ્યને મોક્ષનો અનુભવ આવવા દેતી નથી, આવી શંકા સંભવે છે. પરંતુ સારગ્રાહી અભેદપક્ષવાળા જોઈ શકશે કે ‘કર્મમાં અકમ જોનાર અને અકમમાં કર્મ જેનારજ' યોગી છે એવી શ્રીકૃષ્ણની બેગ અને મેક્ષની વ્યાખ્યામાંજ એ શંકાનું સમાધાન છે કમ, કર્તવ્ય, ઈત્યાદિ કે પ્રકારે કરવું એમાં, અભેદ સાક્ષાત્કારનો સંબંધ છે, કેવલ કમ ન કરવું અને નિષ્ક થઈ જવું એ તો જ્ઞાનપક્ષના તમે ગુણજન ઉન્મત્ત પ્રલા૫ છે. સમગ્ર ગીતામાં નકસ્યું કે આનંદ એ શબ્દ પણ મેલના સ્વરૂપ સંબંધે વપરાયા નથી એટલું જ નહિ, પણ કેવલ કતવ્યભાવનાનેજ મેક્ષમાં મુકાઇ છે; અને “નિષ્કર્મેસિદ્ધિ ' આદિ નામેથી કેવલ કમરહિત થઈ જવામાં મુક્તિ માનનારે પણ સમજવાનુંછે કે કેમ એટલે વિધિનિષેધની શંકાઓમાં અભેદસાક્ષાત્કારનો અનુભવ આવતા નથી એમ સમજાવવાનું એવા શબ્દોનું તાત્પર્ય છે; કેવલ કમ રહિતતા તે તો અશકય છે, વિશ્વવ્યવસ્થાની વિરુદ્ધ છે, બ્રહ્મ અથવા ઇશ્વર પોતે પણ સિદ્ધસંક૯૫ હાઈ સંક૯૫ અને કમ ઉભય એક ક્ષણે કરે છે, એમ શ્રીમુખે ગીતામાં વારંવાર કહેવાયું છે. ત્યારે * કર્મમાં અકમ ને અકમમાં કર્મ' એજ કતવ્યને અનુસરતાં છતાં પણ અભેદસાક્ષાત્કાર પામ્યાનો મહિમા છે. કર્તવ્ય કર્યા છતાં કર્તવ્યના લના અભિસંધિ ન રાખવે એ કનિષ્ઠ માર્ગ છે, પ્રવાહપતિત કર્તવ્યને કરી દેતાં કશે વિચારજ ન લાવા એ ઉત્તમ માર્ગ છે; પરંતુ તાત્પર્ય એ છે કે કતીષ્ય કર્યા છતાં કર્તવ્યને કશે ધસારો લાગવા દેવા નહિ. ભૂતકાળ અને ભવિષ્યકાલજ વીસારે પાડી વર્તમાનમાત્રમાં વિહરવારૂપ જે જ્ઞાનલક્ષણ વારંવાર વદાય છે તે પ્રવાહપતિત કર્તવ્યને કરી દેવાના આશયથીજ ઉચરાય છે. માર્ગે ચાલતાં જેમ ગમ્ય સ્થાનનીજ દૃષ્ટિ રહે છે, ચલનવ્યાપાર ઉપર લક્ષ રહેતુ નથી, તેમ કર્તવ્ય થયાં જાય છે. રાગ દ્વેષ લાભ હાનિ, કશાનો વિચાર રહેતો નથી, સ્વાભાવિક રીતેજ, પ્રાપ્ત થતા કતવ્યને કરાય છે. આ પ્રકારે સર્વત્ર, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, -સત્ર સમતા રહેવી, ગમે તેવા રાગ તાગ આલાપ વ્યષ્ટિ વ્યષ્ટિમાં ચાલે તથાપિ સમષ્ટિના મધુર તાલને સમ કદાપિ ન ચૂક, એવી સમતાનેજ શ્રીકૃષ્ણ યુગ એવા નામથી વર્ણવી છે. અને જેટલી સાધનસંપત્તિ છે તે આ સમતાની પ્રાપ્તિને અર્થે અને સમતાપૂર્વક કર્તવ્ય થાય તેને અર્થે ઉપાગી છે. સાધનસંપત્તિ કેવલ નિવૃત્તિ, પ્રમાદ, કર્તવ્યભ્રષ્ટતા, વિનાશ, તેને અર્થે નથી; સમતાને સૂત્રે ટકી કર્તવ્યપરાયણ થવાને અર્થે છે. અને વ્યષ્ટિ વ્યષ્ટિને પિતાતાનું કર્તવ્ય સમજવાનો અતિ સરલ માર્ગ પણ ગીતામાં ગવાય છે. જે પોતાનું તતકાલ કર્તવ્ય હોય તેજ તે તે વ્યષ્ટિનું કર્તવ્ય છે, અન્યને અન્ય અન્ય કતવ્યમાં અભિરત જોઈ, પિતાના કતવ્યની તુલના કરી, હર્ષ વિષાદ પામવાનું કારણ નથી. અધિકારાનુસાર એમજ વિચરાય તે અધિકારની વૃદ્ધિ થતાં કર્તવ્યની વિપુલતા અને વૃદ્ધિ થશે. ગમે તે સ્થૂલ ભૂમિકા ઉપર કે અતિ ઉન્નત માનસિક ભૂમિકા ઉપર, ગમે તે એક ઝુંપડીમાં કે ગમે તે માટા રાજ્યના પ્રધાન મહાલયમાં, સવ – કર્તવ્ય તેનું તેજ છે; જે શીખવાનું છે, જે અભેદસાક્ષાત્કારથી અનુભવવાનું છે તે એ કર્તવ્યના ધસારે લાગી તૂટી ન જાય એવું સમતાનું સૂત્ર છે. ગમે ત્યાં રહીને પણ તે સૂત્રને પહાચી અને ઝાલી શકાય છે. અને એ રીતે અમેદસાક્ષાતકારને અનુભવવામાંજ વ્યષ્ટિ વ્યષ્ટિનાં બલ, પરાક્રમ, સાહસ, સ્વાlanan eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850