આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઇંદ્ર અને વિરોચન, “ ઇદ્ર ! તું કહે છે તેમજ છે; હું તને એ પુનઃ સમજાવીશ. બીજા બત્રીશ વર્ષ બ્રહ્મચર્ય પાલી અત્ર નિવાસ કર ”.. ઇકે બત્રીશ વર્ષ પુનઃ બ્રહ્મચર્ય કર્યું. પછી પ્રજાતિએ કહ્યું: “ આ જે સ્વમમાં સર્વથી પૂજાતો વિચરે છે તે આત્મા ! એ અમૃત, અભય, એ બ્રહ્મ. ” 1 ઇંદ્ર શાન્તહૃદય થઈ, ગયે. દેવતાઓમાં પહોંચતા પહેલાં જ તેને આ ભય લાગ્યું કે “ આ શરીર અંધ હોય તો પણ એ અંધ થતા નથી, આ શરીર કાણું હોય તો કાણો થતો નથી, શરીરના દોષથી એને દોષ લાગતો નથી: શરીરના વધથી એનો વધ થતા નથી, એના છેદથી એ છેદા નથી; છતાં કદાચિત જાણે હણાય છે, નસાડાય છે, અપ્રિયને જાણે અનુભવે છે, સ્ક્રન પણ કરતો લાગે છે; આમાં હું કાંઈ સાર જોતા નથી. ” સમત્પાણિ થઈને તે પુનઃ પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિએ કહ્યું: “ ઈદ્ર ! શાન્તહૃદય થઈને ગયા હતા તે શી ઇચ્છાથી પુનઃ આવ્યા ? ” - “ ભગવન ! આ શરીર અંધ હોય તોપણ એ અંધ થતા નથી. આ શરીર કાણ હોય તો કાણ થતા નથી, શરીરના દોષથી એને દોષ લાગતો નથી; શરીરના વધથી એને વધ થતો નથી, એના છેદથી એ છેદાતા નથી; કદાચિત જાણે હણાય છે, નસાડાય છે, અપ્રિયને પણ જાણે અનુભવે છે, દૃન પણ કરતા લાગે છે;--આમાં હું કાંઈ સાર દેખતા નથી. | “ ઇદ્ર ! તું' કહે છે તેમજ છે; હું તને પુનઃ સમજાવીશ; બીજા બત્રીશ વર્ષ બ-- હ્મચર્યમાં નિવાસ કર.” ઇંદ્ર બીજાં બત્રીશ વર્ષ બ્રહ્મચર્ય કર્યું. પ્રજાપતિએ કહ્યું: “ જે આ પ્રસુપ્ત હોઈ સંપ્રસન્ન થઈ નમાત્રને દેખતા નથી તે આભા; એ અમૃત, અભય, એ બ્રહ્મ. ” શાંતહૃદય થઈ ઈદ્ર ચાલ્યા. દેવતાઓમાં પહોંચતા પહેલાંજ એને ભય લાગ્યું કે હવે તે ' હું છું ' એમ તે પિતાને જાણતા પણ નથી, આ ભૂતને જાણતા નથી. એ તો વિનાશજ થયો; એમાં હું સાર દેખતા નથી. ” સમિત્પાણિ થઈ પુનઃ પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ કહ્યું “દ્ધિ ! શાન્તહૃદય થઈને ગયા હતા તે શી ઈચ્છા કરીને પુનઃ આવ્યું. ?” “ ભગવન ! હવે તો “હું છું” એમ તે પિતાને જાણતા નથી, આ ભૂતને જાણતા નથી, એ તો વિનાશજ થયે; એમાં હું સાર દેખતા નથી. ” “ ઇદ્ર ! તુ કહે છે તેમજ છે, તને પુનઃ સમજાવીશ; બીજાં પાંચ વર્ષ બ્રહ્મચર્ય માં નિવાસ કર. ” ઇંદ્ર બીજ પાંચ વર્ષ બ્રહ્મચર્ય કર્યું.. પ્રજાપતિએ કહ્યું: “ ઇંદ્ર ! આ શરીર તે મર્ય છે; મૃત્યુથી ગૃહીત છે, ને તે અમૃત, અશરીર, આત્માનું અધિષ્ટાન છે. શરીર તો પ્રિયાપ્રિયને જોડાયેલો છે; સશરીરને પ્રિયા પ્રિયની અપહતિ નથી, અશરીરને પ્રિય કે અપ્રિયના સ્પર્શ પણ નથી, વાયુ, અશ્વ, વિદ્યુત, ગર્જના, અશરીર છે, એ સર્વ અશરીર જેમ આકાશમાંથી ઉત્થાન પામી પરજ્યોતિ anamtleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450