આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, અહંબુદ્ધિથી હુ એની ઉ૫ત્તિ થાય છે તેનાથીજ તેની પણ ઉત્પત્તિ થાય છે કેમકે અહંબુદ્ધિ જે છે તે ત્વબુદ્ધિ વિના સંભવતીજ નથી. એટલે આ અહેબુદ્ધિનો પરાજય થાય, વિચાર કરીને તેના વિનાશ સમજાય, તે હું અને તુને ભેદ મટી જાય, અને જે અભેદભાવનાના ઉદયથી ભવ્યતા ફલિત થવાનો સંભવ છે તેના ઉદય સહજે થઈ રહે. ત્યારે આપણુ’ અને ‘સવ ' ની વચમાં પ્રેમને આચારનું ધારણ કરાવવામાં તાત્પર્યજ એ છે કે વિચારથી કરીને અહંભાવનો વિનાશ સાધી તે સ્થિતિ ઉપર અતુલ શ્રદ્ધાને અર્પવી, જેથી સમષ્ટિના ઉદય વ્યષ્ટિમાં થવાથી વ્યષ્ટિભાવ નીકળી જતાં, આચાર વિચારનું ઐકય સિદ્ધ થશે, અને નાનાથી મોટા સવ કમ માં અભેદ સાક્ષાત્કારનો આનંદ આવશે, એજ જીવનમુક્તિ છે. on પ્રેમ એજ અનુભવનું સાધન છે. શ્રદ્ધાહીન અનુભવે કશું ફલ આપી શકતા નથી. શાળામાં ભણતા વિદ્યાથી પણ પ્રેમ વિના પિતાનો પાઠ કરે તો તેને કશુ ફલ થતું નથી. આ સંસારની યેજના, અનુભવ કરાવતે કરાવતે પરમાનુભવ ઉપજાવી આપવાની છે; ભેદમયી વાસ્થતાના અનુભવમાંથી અભેદમયી અવાયતાને અનુભવ ઉપજાવવાની છે. અનુભવને અર્થે બે વસ્તુની અપેક્ષા છે; & વિના અનુભવેજ નથી; ૮% એ સંસાર છે. ઠંદ્રના બે પક્ષમાંથી એક ઉપરજ જેનું લક્ષ રહે છે તેને અનુભવ આવતા નથી, ઉભયનું ભાન રહે ત્યારે જ અનુભવ આવે છે. એકાન્ત સુખી કે એકાન્ત દુ:ખી જીવન જેમ અનુભવહીન છે તેમ વિશ્વવ્યવસ્થામાં છે પણ નહિ, હોઈ શકતું પણ નથી. સુખદુ:ખ આદિ ઠંદ્રનો અનુભવ વ્યક્તિમાત્રને આપવાનેજ વસ્તુગતિને આશય છે. પણ તે આશયને ન જાણનાર એમ માની લે છે કે વસ્તુગતિ મારા એકલાને માટેજ સુખમય કે દુ:ખમય થઈ છે, ને એમ માનીને અભિમાનમાં પડે છે, અનુભવથી વિદૂર રહે છે, વિનાશ પામે છે. ઠંના એક અંગને અભિમાનથી વળગવુ એ પ્રેમહીન અનુભવ છે, વસ્તુમતિના સ્વરૂપ ઉપર શ્રદ્ધા ન હોવાથી તે પ્રેમહીન અનુભવ અભેદસાક્ષાત્કારરૂપ ફલ આપી શકતો નથી. વસ્તુગતિ ઉપર પ્રેમપૂર્વક, દૂધના અનુભવ થાય તેમાં દૂધનાં બે અંગની વચમાં જે ઐકયનું સ્થાન છે, આચાર વિચારની એકતાને પ્રેમમાગે છે, તે અનુભવવામાં, અભેદસાક્ષાત્કારરૂપ મેક્ષ છે. માટે જ પ્રેમ એ અનુભવ, પરમાનુભવનું સાધન છે; પ્રેમ એજ ઇશ્વર છે. માર્ચ ૧૮૯૮ (૩૮) આ વિશ્વની રચના કેવલ આનંદમય છે, સુખમય છે, એમાં દુઃખની કે પાપની ધટનાજ નથી એમ વારંવાર કહેવામાં આવે છે; અને જો એ કહેવું આપણા નિત્યના અનુભવ સાથે મળતું આવતું હોત તો આપણને જ્ઞાન અને મુક્તિ આદિ પરમશ્રેયની શોધ કરવાને હવણાં પડે છે તેટલે આયાસ પડત નહિ. જીવનનાં આધ્યાત્મિક, આધિભાતિક, આધિદૈવિક દુ:ખનો પાર નથી એ સર્વનો અનુભવ છે, અને ધર્મ માત્ર તેમ તવશાસ્ત્રમાત્રના ઉદેશ દુ:ખ અથવા પાપતી ઉત્પત્તિના વિચાર ચલાવવાનો હોય છે. પાપ અને તન્ય દુ:ખાદિન ઉભવ કેમ થાય છે તે સમજાવવાનું એટલું બધું કઠિન છે કે તત્વોએ પાપના ઉ૬an dihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50