આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉશ્ચભાવનાશ્વસ, જાય, અને જે મૂલભાવના હોય તેને અનુરૂપ કદાપિ પણ નીવડે નહિ. આવું છે માટેજ સ્કૂલ વ્યવહાર સર્વદા દુ:ખરૂપ છે; સૂક્ષ્મવ્યવહાર સુખરૂપ થઈ શકે છે. ભાવના એટલે વિચાર, ક૯૫ના, તે સર્વદા સૂક્ષ્મ સૃષ્ટિનાજ વિષય છે, ને જ્યાંસુધી પોતાના દેશમાં જ રહે છે ત્યાંસુધી સર્વથા આનંદમય અનુભવાય છે. સૂમસૃષ્ટિમાં જેનો પ્રચાર વધારે પરિચિત હોય તેવાં સ્ત્રી પુરુષ ઉત્તમ કવિ, ઉત્તમ તત્ત્વવિત, ઉત્તમ યોગી, ઉત્તમ વિવેચક, નીવડે છે. કવિતા, તત્વજ્ઞાન, યુગ, વિવેક, સર્વનું રહસ્ય ભાવના અથવા ક૯પનાશક્તિના કેળવવામાં સમાય છે. અમુક વાત નિર્ધારણ કરવી ને તેને જ પોતાની ભાવનારૂપ સૂક્ષ્મસૃષ્ટિમાં પ્રત્યક્ષ અનુભવવી એ પ્રતિભામાત્રનું બીજ છે. એ શક્તિજ કવિ અને જ્ઞાનીઓની ભવિષ્યવાણી પ્રેરનાર આદિ શક્તિ છે. એ દર્પણમાંજ આખી સૃષ્ટિનું પ્રતિબિંબ પડે છે, જેને તે જોતાં આવડે તે જુએ છે. એ શક્તિની પરાકાષ્ટાએ ત્યારે પહોંચાય છે કે જ્યારે સૂમસૃષ્ટિમાં ભાવનાદ્વારા ઉજાવેલું પ્રત્યક્ષ, પિતાનામાંથી બીજાનામાં પણ પ્રેરી શકાય. પણ સ્કૂલમાત્રમાંજ વિહરનારાં, અને યંત્રવત સિદ્ધિગતિ અને ફલનો યોગ ઈચ્છનારાં, વર્તમાનને જ સમજવામાં આયુષ ગાળનારાં, એમ કહે છે કે એવા ભાવનામાત્રથી સુખમાનવાના વિચાર કેવલ ભેળાપણું, ગાંડાપણું, અશક્તિ છે, એનાથી પેટ ભરાતું નથી જમીન ખેડાતી નથી, કે સુખ સામગ્રી ઉદ્ભવતી નથી. કિંઘહના એ ભાવનાદ્વારા તમે જે આત્મવત સર્વ, નિત્ય, નિઃસીમ અને અવિકૃત સુખરૂપ મોક્ષ, એવા એવા દુર્ગમ્ય શબ્દોનો ઉચ્ચાર કરી બધ કરી છે તેપણુ વાણીવિલાસજ છે. એવું પ્રત્યક્ષમાં અનુભવાતું નથી, એવું થતું હોય તો ઈચ્છવા યોગ્ય છે, પણ એ વાત અસાધ્ય છે, અસંભવિત છે, ને ખરૂં લાવે છે અને શક્ય ભાવનાઓ લોકોને બતાવવાથી કશો લાભ થતો નથી, ઉલટી હાનિ થાય છે; માટે જેનાથી પેટ ભરાય, મોજમઝા સચવાય, અને પરસ્પર સ્નેહ મમતા વધે, તે સાદે બેધ કરે, ને તેપણ યંત્રવત સિદ્ધ બતાવો. આવો વિચાર આ સમયમાં કામ ઠામ પ્રવર્તે છે, ને જડરૂપ સ્થૂલસૃષ્ટિને પૂજનારા સૂક્ષ્મમાંજ સુખને અતભાવ અને સંપૂર્ણ અવકાશ માનનારાને હસે છે; પતે અનુભવમાત્રનેજ સત્ય માનવાનું ડોળ રાખી, ભાવનાને સત્ય માનનારાને કેવલ ક૯૫કૅમાં ગણી કાઢે છે. સૂક્ષ્મ સુષ્ટિમાં ક૯૫ના થયાવિના સ્કૂલમાં કાર્ય થતું નથી એમ તેઓ સ્વીકારે છે, કેટલાક તો એમ પણ અડાવે છે કે સ્કૂલનાજ એક ધર્મ છે કે જેથી સૂમ મનાતાં વિચારાદિ કાર્ય થઈ આવે છે. આવું માનનારા એમ માગે કે આપણાં ભાવના, કલ્પના, તે સર્વ સ્થલને અનુરૂપ હોવાં જોઈએ એ કાંઈ અયોગ્ય નથી. " વિચાર કરવો જોઈએ કે ભાવનાવિના કાર્યની પ્રવૃત્તિજ થઈ શકતી નથી. જે એમ કહેવાય છે કે સ્કૂલમાંથીજ ભાવનાદિ, ધર્મરૂપે, આવિર્ભાવ પામે છે એ વાત સિદ્ધ થવી અશક્ય છે, કેમકે કોઈપણ જ્ઞાનસંજ્ઞાવિનાને પદાર્થ હોય એજ અશક્ય છે. પોતે પોતાને ખોલે બેશી શકે તે જ્ઞાનવિનાનું જડ પોતાના વિષે જ્ઞાન પામી શકે. ત્યારે ભાવના છે તે સ્થૂલને ધર્મ નથીજ, ને એ ભાવનામાંજ કાર્ય માત્ર પેદા થઈ પછી પ્રત્યક્ષ થાય છે. જે સ્કૂલમાં અનુભવાય તેવાં કાર્ય છે તે પણ ભાવનાઠારાજ પ્રથમ નિરૂપાય છે, ને તેમની ઉપત્તિ તથા અનુભવ એકજ સૃષ્ટિમાં છે માટે તે સંપૂર્ણરૂપે મેળવી શકાય છે. પણ જેનાં ઉત્પત્તિ અને અનુભવ બન્ને સૂક્ષ્મમાંજ હોય, એવા પદાર્થને સ્થલમાં ઉતારીએ ત્યારે નિષ્કલતા થાય એ સહજ છે, anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50