આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મર્યાદ, હોય તે માણસ પોતાનું કર્તવ્ય કેવી રીતે કરે છે, કરી રહ્યા પછી અવકાશને સમય કેવા રસમાં, કેવા આનંદમાં, કેવા વિદમાં ગાળે છે, કર્તવ્ય કરતાં લક્ષ કયાં રાખે છે તે વિચારવાથી નક્કી થઈ શકે છે, બહારના શરીર કરતાં અંદરના મનથી પ્રકૃતિનું માપ સારું લેઈ શકાય છે; અને જે કે મન અને શરીરને પરસ્પરોપકારક સંબંધ ખોટ નથી, શરીર પણ મનની સ્થિતિનું સૂચક થઈ શકે છે તે વાત ખરી છે તથાપિ નીતિમત્તાનો વિવેક કરવામાં કેવલ બાહાકારથી દેરાવામાં વારંવાર ભુલ થવાનો સંભવ વધારે છે. ઘણી વાર ચાર લકાની ગુફામાં, દારૂબાજીના શરાબખાનામાં, જુગારીઓના ટોળામાં, પણ નીતિમત્તાનો ગુપ્ત નિવાસ હોય છે; નીતિની વાત કહેનારનામાં, ઉંચી રીત સ્થિતિને સુગંધ વિસ્તારનારમાં, શિષ્ટતાની ટોચે વસનાર મંડલમાં, અનીતિમત્તાનો નિગૂઢ સંચાર વ્યાપી રહેલો હોય છે. જનસંમર્દમાં કર્તવ્યપરાયણ થઈ સ્વનિશ્ચય ઉપર ચાલ્યા જવાનું જ્યાં સામર્થ છે ત્યાં શુદ્ધ નીતિ એવું નામ આપવા કરતાં સ્વનિશ્ચય દઢતા, અને તે પણ વિરોધી સંસર્ગોમાં વિશુદ્ધ રહે એવી દઢતા, એ નામ આપવું વધારે ઉચિત અને અન્યર્થ છે. આવી દઢતા આવવાને અર્થ કવિતનો અર્થ અને ઉદ્દેશ જેથી યથાર્થ રીતે સમજાય, પુરૂષાર્થને જેથી સ્પષ્ટ નિશ્ચય થાય, અને કર્તવ્યને માર્ગ વિચરતાં રાગદ્વેષથી નિર્લિપ્ત રહેવા જેટલી તટસ્થતાનું સ્વારસ્ય લક્ષમાં આવે તેવા શાસ્ત્રનો અભ્યાસ બાલ્યવયથીજ થવા જોઈએ. એવા અભ્યાસના પરિપાકરૂપેજ વ્યવહારમાં છતાં વ્યવહાર બહાર હોવાની ઉત્તમ નીત અનુભવી શકાય છે અને એકંદરે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે પ્રવૃત્તિમાં નિતિનો માર્ગ બેધ્યા છે તેનો ઉપયોગ અનુભવમાં ઉતરી શકે છે.' આવી રીતે ઘરખુણે નીતિની માલા જપવા કરતાં દઢ આગ્રહથી નિશ્ચયને ત્યાગ કર્યો વિના વ્યવહારના સંમદ માં કર્તવ્યપરાયણ રહેતાં પશુ પાર ઉતરવાની જે નીતિ છે તે ધણા બળવાનનું કામ છે એમાં કાંઈ સંશય નથી. એ માર્ગમાં સ્કૂલનો થવાને પણ સંભવ છે, અને વખતે ઘણી હાન ઉપજી આવવાનું ભય છે. પરંતુ અનુભવ એ જ પ્રકારે આવે છે. સ્કૂલન થત થતે અખલિત ગતિ પ્રાપ્ત થાય છે, ખેલત પણ અભ્યાસક્રમમાં ઉપયોગી છે, ખૂલનનું ભય રાખીને ઘરને ખુણે નીતિને જપ કરવો; તથા કવચિત સ્મલન છતાં પશુ ભવ્ય આગ્રહવાળા અને સ્વનશ્ચયને અવલંબી વ્યવહારના સંમદ માં કતવ્યપરાયણ રહેતા નીતિમાનેની નીતિને તિરસ્કાર માની લે એમાં કરશે પુરુષાર્થ નથી કે કશી નીતિમત્તા પણ નથી. પાણીમાં ડુબી જવાય છે માટે નાવ મૂકવું જ નહિ, ચાર ચારી જાય છે માટે ધનસંચય કર જ નહિ, મૃગા પાકને ખાઈ જાય છે માટે વાવેતર કરવું જ નહિ; અથવા નાવ મૂક્યા છતાં બોર પાણી પી જવાય તેપણુ નાવને પાર ઉતારનાર, હજાર પાંચસે ચારાય તોપણ ધનસમૃદ્ધિ મૂકી જનાર, અને મૃગ ખાય તાપણુ અનર્ગલ ધાન્ય પકવનાર, તેમની નીતિને નાપસંદ કરવી–એવી નીતિમાં અમને કશી નીતિમત્તા જણાતી નથી. જુલાઈ અન ૧૮૮૬. - મર્યાદ.. (૪૬) મયદ એટલે મર્યાદા, હદ. પhક વાતને હદ હોય છે. દુનીયાંની હદ પિતાનું ધર એમ વારંવાર કહેવાય છે, પણું એ કહેવાનું તવ શું હશે તે વિચારવાને આપણે આજ પ્રસંગ લેઇએ. બુદ્ધિમાન મનુષ્યનું કર્તવ્ય એજ છે કે નવીન જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે જૂની વાતોને પણુ પુનઃ પુનઃ પ્રશ્ન કરતા જ, કેમકે જે પ્રકાશ દિન પ્રતિદિન મળતું જાય છે. તેની anaihilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.