આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ર૭૦ સુદર્શન ગદ્યાવલિ, નિશ્ચયની વિરુદ્ધ વર્તવાના પશ્ચાત્તાપ ભેગા દેવા લેણાની અનંત વિટંબણામાં દબાઈએ છીએ. એવી મયદા સાચવવામાંથીજ લાક’ એવો એક મહટ રાક્ષસ પેદા થાય છે, અને આપણને એ વળગી પડે છે કે તેના આગળ આપણું કાંઈ ચાલતું નથી, એક કીડી પણ આપણા કરતાં આપણને વધારે સ્વતંત્ર જણાય છે. એ રાક્ષસનાં રૂપ અનેકાનેક છે, કોઈ પ્રકારે તે ઓળખાય કે હાથ થાય એ વાત અશકયમાંની અશકય છે, છતાં આપણી આખી જીંદગી તે રાક્ષસની સેવા કરવામાંજ, આ મયાંદાદેવી, ધૂળધાણી કરાવે છે. કેટલા બુદ્ધિવિભવે, કેટલા પરમ સત્યના ઉદ્ગાર, કેટલા રહસ્યના મર્મ, કેટલા કાવ્યચમત્કાર, દુનીયાને પ્રાપ્ત થાત, તે આ રાક્ષસે કુમળી વયમાં, ઉગતાંજ, મારી મચડીને ફના કરી નાખ્યા છે? એવા ‘ક’ને ખુશી કરવાનો એક વ્યર્થ ઢાંગ, પવનને બાંધવાના વ્યર્થ પ્રયાસ જે ઢાંગ, આપણને મર્યાદાએ વળગાડ્યા છે. આખી અસત્યની રચનાજ મર્યાદામાંથી જન્મ પામી છે. ' મયદાના આ તેજસ્વી પુત્ર “ક” ને કદાપિ સંતોષાય એમ નથી. એમની પાસે જે સાધન છે, જે પ્રકારે ગમે તે ઠેકાણે પણ મર્યાદાનું સામ્રાજ્ય બેસારી આપવાની એમને યુક્તિ આવડે છે, તે બધાને ખ્યાલ પણ આવો મુશલ છે. સત્ય, પ્રામાણિકતા, ઈ.યાદિની તમે વાત કરે તો ‘લેક” મેટું મલકાવી, તમે જુઠું બેલછા, ઝનુની છે, કે બાલક છે એ ભજ માની લેશે; તમે તમારા અંતરના ઉદ્ગારોને ખરેખરા રૂપે પ્રકટ કરે તો પણ તે ખેટા છે એમ લાકા કહેવાનું ચૂકશો નહિ; બુદ્ધિ કે જ્ઞાનને વૈભવ દેખીને પણ લેક તો આડંબર મિયા આડંબરજ શોધી લેશે. ભર્તુહરએ ડીક કહ્યું છે. કાર્ચ ફ્રીમતિ નાથ કત કૅમઃ ગુવો તથં.........તાનામાળ મરણgrળનાં ચેટુનનલિતઃ શરમાળ હાય તો કહેશે મૂઢ છે, ધર્મ કર્મવ્રતાદિ ઉપર એચ હોય તો કહેશે કે દાંભિક છે, શુદ્ધતા પવિત્રતાની વૃત્તિ હોય તો કહેશે કે ઢાંગ છે, શર હોય કહેશે ક્રર છે, માન હોય તે કહેશે અક્કલહીન છે, પ્રિય બોલનાર હોય તો કહેશે ગરીબ છે, ભેળા છે, તેજસ્વી, બે માણસ માં છાયા પડે તેવો હોય તો કહેશે, અભિમાની છે, વક્તા હોય તે કહેશે બહુ બકે છે, ધંયવાળા હોય તો કે “ અશક્તિવાન્ ભવેત્ સાધુ, –ગુણીને એવો કોઈ ગુણ નથી કે જેને દુર્જનો-લોક -અવગુણરૂપે બતાવી ન શકે ! છતાં તેમને આરાધવામાં કેટલાં જીવન વ્યર્થ થયાં છે. - વળી મર્યાદા અને “ લેક' ના વિચારમાંથી એક બીજી ક્ષુદ્ર કૃપણુતા પેદા થાય છે. માણસ એમ સમજી બેઠાં છે કે મારા બાપે કર્યું” તે મારે કરવું, મેં કર્યું તે મારે છેકરે કરવું; ગઇ કાલે મેં જે વિચાર કર્યો હતો તે આજ ન ફેરવ, દશ વર્ષ ઉપર જે હુ બેલ્યો હતા તે કરતાં અન્ય ન બોલવું. જાણે કે દુનીયામાં વર્ષ જતાં નથી, નવા અનુભવ થતા નથી, માણસે માણસની પ્રકૃતિ વૃત્તિ અને રીતિ બદલાતી નથી, નવા પ્રસંગ ઉપજી આવતાં નવા નિર્ણયની જરૂર પડતી નથી. એવા વિચાર, કૃતિ, રીતિ બદલવાના દાખલા જ્યાં જ્યાં બની આવે છે ત્યાં ત્યાં “ લેક' તુરતજ નિંદા કરવા મંડી જાય છે, ચલવિચલ વૃત્તિ, અસ્થિર મન, વિશ્વાસ ન કરવા જેવી બુદ્ધિ, કુલને ત્યાગ, અનુપકાર, એવુંજ દેખવા માંડે છે. આ પ્રકારની એક ક્ષુદ્ર જાતની દૃઢતા “લેકે ' ઉપજાવી કાઢી છે જેને વળગી રહેતાં આપણે હીમત, સત્ય, અંતઃકરણ, સર્વના વારંવાર ભેગ આપ પડે છે. પણ આમાં એ જે અનિયમિત, અનિશ્ચિત, ચલવિચલ, રંગબેરંગી સ્વરૂપ એ “ લોક ' નું પોતાનું જ છે, તે તેમને તે તે માણસની કૃતિ રીત કે વૃત્તિમાં જણાય છે. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850