આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૭૨. સુદર્શન ગઘાવલિ, આવા પ્રકૃત અર્થ માં પશુ અનેક પરંપરા અને અંશ માની સ્વાર્થના સ્થલ, સૂમ, સહજ, અધિક, આદિ વિભાગ પાડે છે, અને અલ્પ ઉદરભરી જીવનથી માંડીને તે કેવલ પરાર્થેજ પ્રવૃત્તિમાત્રને વ્યય કરનાર જીવન પર્યંત એકના એક સ્વાર્થનાં પગથીયાંની યોજના કરી છેવટના પગથીયાને પરમાર્થ એવું નામ આપે છે. યદ્યપિ પરમાર્થ ' એ શબ્દનો અર્થ ‘પરી’ એટલે પારકાને “ અર્થ ' એવો થતો નથી, પણ • પરમ” એટલે છેવટન, ઉત્તમોત્તમ, મહાન “ અર્થ’ એટલે હેતુ, ” ઉદ્દેશ, “ સિદ્ધ કરવા યોગ્ય વાત” એ થાય છે, તથાપિ જેટલું જેટલું ‘રવ' કહેવાય છે, તે સર્વનો પર ” ને ચેંજ વ્યય કરવો એ કરતાં અધિક ઉત્તમ ‘ પરમાર્થ ' પણ હોઈ શકતા નથી, એમ ‘ પરમાર્થ ' શબ્દના પ્રાપ્ત અર્થમાંથી પણ ગભિત આશય ફલિત થાય છે. રામકૃષ્ણાદિ મહાત્માઓએ સ્વમાત્રનેજ પપનારા દુષ્ટ દૈત્યોનું દમન કરી પરજીવનમાં સ્વજીવન અનુભવાવનાર ધર્મની સ્થાપના સાધુઓના ઉદ્ધારાર્થે સંસારવિડંબનાના ભાસમાં ઉતરવા જેવો સ્વાર્થ ત્યાગ અને પરાર્થ સ્વીકારરૂપ પરમાર્થ દશૉવ્યા; બુદ્ધમહાભાએ નિવાંણુને પણ સ્વીકાર ન કરતાં પોતાના સ્વ-રૂપજનતામાત્રના નિવણ સાથેજ પિતાનું નિર્વાણુ થાય એમ ઈચ્છી પરપ્રેમનું દર્શન કરાવ્યું; ક્રાઈસ્ટ જન માત્રની સ્વાર્થ બુદ્ધિરૂપ પાપવિડંબનાને ભાર પિતાને માથે ઉઠાવી વિશુદ્ધ જીવનની સ્થાપના કરવા સ્વપ્રાણાપણુ કરી પરાર્થે જ સ્વપ્રકૃત્તિનો વ્યય સિદ્ધ કર્યો;-એ સવથી એમજ . માનવાને કારણ છે કે “ પરમાર્થ ' તે “ પરાર્થે'માંજ સમાય, સ્વાથ ત્યાગમાંજ સિદ્ધ મનાય, સ્વ–પર, એ ભેદના અભાવમાંજ પ્રત્યક્ષ થાય, તે તે યુક્તિયુક્ત અને સાનુભવ છે. પ્રકૃત વિચારને સંસ્કૃત યુક્તિ પણ આમ અનુમોદન આપે છે. on “સ્વ” એ ભાવ અત્યારે અતિ સંકુચિત પ્રદેશને દર્શાવે છે, મનુષ્ય મનુષ્ય એ “સ્વ” ના અર્થ થોડે ઘણા પણ ભિન્ન ભિન્ન રહે છે; એ પ્રદેશ અને એ અર્થ જ્યારે એટલે વિરતાર પામે કે “ સ્વ” થી ભિન્ન એવું જે કાંઈ મનાય છે તે પણ એ “સ્વ” માંજ છે, એમ લાગે ત્યારે “ પરમાર્થ ' સાનુભવસિદ્ધ થયો કહેવાય. એવા પરમાથે સિદ્ધ થવાને અર્થે જ આખા વિશ્વની પ્રવૃત્તિ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થ મનાય છે, એટલે કે પુરુષ જે જીવ તેને સંસારમાં આવીને સિદ્ધ કરવાનું છે તે એ ચારમાંથી એક છે. ચારમાંથી એક કહેવા કરતાં એમજ કહેવું ઉચિત છે કે એ અર્થો ને સિદ્ધ કરતે કરતે મોક્ષ પર્યત વિસ્તાર પામા એ એકજ પરમ પુરુષાર્થ છે, જે પરમ પુસ્વાર્થ તેજ પરમાર્થે છે. મૈક્ષ એટલે જે કાંઈ અત્યારે ‘સ્વ' એવા બંધનરૂપ હાઈ સંકોચ, ભય, શંકા, કૃપણુતા, રાગ, દ્વેષ આદિનું નિમિત્ત છે, તેના વિચાર કરીને અત્યંત વિલય થઈ જતાં, ભેદરહિત, નિઃશંક નિર્ભય, જીવનને પ્રેમમય અનુભવ આવે છે, એમ સર્વ કાઈ પ્રમાણુ ગણે છે ( સ્વ” એવું જે સંકુચિત જીવન તે વિસ્તાર પામતે પામતે પર’ થઈ રહે એજ ત્યારે મોક્ષનું તાત્પર્ય છે. સ્કૂલપ્રવૃત્તિથીકે સૂક્ષ્મ વિચારાદિથી પણ ‘સ્વ સ્થાને “ પર ” ની સ્થાપના થઈ જાય, સંકલ્પ માત્રથી ઇચ્છેલું" પરહિત પણ સિદ્ધવત્ થઈ શુભ વિસ્તારનાર નીવડે એવું સામર્થ્ય આવી જાય, તેજ પરમાર્થે પહોચાની સાર્થકતા છે. - સ્વાથી અને પરમાર્થના વિવેક કરતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપર લક્ષ કરી ધણાક જના પ્રવૃત્તિમાત્રને સ્વાર્થરૂપ અને કલેષાદિ દોષનું નિદાન માને છે; નિવૃત્તિને પરમાર્થરૂપ ન પરમા નંદનું સ્થાન સમજે છે. આવા વિવેક યથાર્ય છે. પણ તેમાં કાંઈક સમજના વિપર્યanan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850