આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 e એનીમેસટ ૩૦૭ w પેરિસ પાસે સેટપિટ્રેહાસ્પીટલમાં શાર્કે અને તેના સહાય દાક્તરે મેમેરિઝમને હિપનોટિઝમ એવું નવું નામ આપી તેની મદદથી જે શોધ ચલાવે છે તે દરમીઆન એવું - વામાં આવ્યું કે એક દર્દીને મૂછો આવી ગયા પછી તેના શરીરની આસપાસ અમુક રંગવાળા કાઈ પૂત્ર જેવા પદાર્થ જણાવા લાગ્યા. સાદી દૃષ્ટિએ આમ જણાયું નહિ, પણ એવી કૃત્રિમ મૂછોવાળી સ્થિતિના મનુષ્યોને ફેટોગ્રાફ લેતાં ફોટોગ્રાફની અંદર એ ઘૂઝ જે મેધાકૃતિ આ કાર જણાવા લાગ્યા. આ ઉપરથી વધારે શોધ કરતાં, તથા વિશ્વદૃષ્ટિવાળા વિધેયોને જુદાં જુદાં મનુષ્યની આ છાયા બતાવતાં એમ સિદ્ધ થયું કે પ્રત્યેક માણસની આસપાસ આવી અદશ્ય છાયા ઝયાજ કરે છે, શરીર અને મનની સ્થિતિના પ્રમાણમાં, નીતિમત્તા કે ધાર્મિકતાના પ્રમાણુમાં, એ છાયાના રંગમાં તથા તેની ધાડતામાં ફેરફારે જણાય છે, અને જુદા જુદા વિચારનાં કે જુદાં જુદાં કામ કરતાં બે માણસ પાસે આવતાં તેમની છાયાને વિનિમય થઈ તેની આકૃતિમાં ફેરફાર થાય છે. આ છાયા પ્રત્યેક મનુષ્યની આસપાસ એક ફુટ સુધી હોય છે. આ શોધ પણ હાલ ફોટોગ્રાફીથી સિદ્ધ થયો છે. એનાથી આપણાં શાસ્ત્રમાં આવી છાયાના વિચારોને અવલંબી સ્પસ્ય અસ્પસ્ય આદિ જે જે વિચાર કરેલા છે, મન અને શરીરની શુદ્ધિને આગ્રહ જણાવી જે જે યોજનાઓ કરેલી છે, તે બધું કેટલું યથાર્થ છે એ સહજે સિદ્ધ થાય છે. આજ પ્રકારના એક બીજે શોધ ફોટોગ્રાફીની મદદથી પ્રેતાવાહનને સંબંધે થઈ આવ્યું છે. પ્રેક્ષક્વર્ગને અદશ્ય એવાં પ્રેત આવીને પ્રત્યક્ષ ક્રિયાઓ કરે છે એમ આજ ઘણા સમયથી કહેવાતું આવ્યું છે કે વર્તમાન સમયમાં અમેરિકા વગેરે દેશોમાં તેની સાબીતી પણ મળતી ચાલે છે. એવાં અદસ્ય પ્રેતના પણ કોઈ યુક્તિ કરીને શટેગ્રાફ લેવાઈ શકાયા છે. એથી કરીને સ્થૂલ કરતાં સૂક્ષ્મ એવી સૃષ્ટિ અને શરીર છે એવી જે પ્રાચીન વાર્તા છે તેને સારી સાક્ષી મળે છે. ચેથી જે શોધ વિષે એનીબેસંટે સૂચના કરી તે શબ્દ અને રૂપના સંબંધ વિષેની હતી. મૃદંગના ચામડા ઉપર બારીક રેતી પાથરીને તેમાં ધીમે ધીમે જુદી જુદી રીતે અવાજ કાઢીએ તે જુદી જુદી આકૃતિઓ રેતીના કણમાંથી ઉપજી આવે છે તે જાણીતી વાત છે. પણ એજ નિયમને અનુસરી લંડનમાં એક બાઈ જે સારી સંગીતનિપુણ છે તેણે જુદાં જુદાં વાદિવ્યા ઉપર જુદી જુદી યુક્તિ લગાડીને ઘણાક પ્રયોગ કરી જોયા, અને જુદા જુદા સ્વર તથા રાગની અસરથી કેવી કેવી આકૃતિઓ થાય છે, કેવા કેવા સ્વર તથા રગથી તે પાછી લુપ્ત થઈ જાય છે, એ આદિને તેણે સારે નિશ્ચય કર્યો. એનું તેણે એક નાનું પુસ્તક પણ છપાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન સમયમાં શબ્દ અને રૂપ તથા રંગ તથા તત્ત્વ અને સંખ્યા એમના નિકટ સંબંધ માનવામાં આવે છે તે ખરે છે; અને મંત્રશાસ્ત્રની જે શક્તિ વિષે આપણે સાંભળીએ છીએ તેમાં શંકાને અવકાશ નથી. આ અને એવા ઘણાક દાખલા આપી એ વિધી બાઈએ એમ કહ્યું કે અર્વાચીન શેધ પણ જ્યારે ધીમે ધીમે આપણી પ્રાચીન વાતો ઉપર વળતી જાય છે ત્યારે આપણે પ્રાચીન ભાવનાને અનાદર કર કે તેના ઉપરથી શ્રદ્ધા શિથિલ પાડવી એ ઘણું અવિચારી અને સાહસ ભરેલું કામ છે. આવા શોધા અમુક રીતે ઉપયોગી છતાં, અનધિકારીના હાથમાં ઘણા હાનિકારક છે, પરંતુ પ્રાચીન ભાવના ઉપર જેમને, અર્વાચીન મહને લીધે, અશ્રદ્ધા થઈ હોય તેમને તે જાણુવાથી ધણા લાભ છે. અવતના લોકોએ પોતાની પ્રાચીન અદ્વૈત ભાવનાએનું તત્વ તપાસી અનુભવમાં ઉતારવું જોઇએ; જે કેાઈ એ ભાવનાને સમજ્યા વિના તમને sandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850