આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 બાલલગ્ન, ૩૨૩ સાથે રહેવાને ખુશી નથી તેમ મેં મારી સમજણ લાયક ઉંમર થતા પેહેલાં તેની સાથે લગ્ન કરાર કરેલ તેથી કાંઇ એની સાથે રહેવાને એ કરારથી બંધાયેલી પણ નથી. આ ઉપરથી હાઈકોરટે ઠરાવ કર્યો કે સ્ત્રીને તેની મરજી પ્રમાણે જુદી રહેવાની રજા આપવી. આ ઠરાવ અત્રેની હાઈકોર્ટમાં પ્રથમ વારજ થયા હશે એમ સર્વનું ધારવું છે. હિંદુધર્મ શાસ્ત્ર જે પ્રમાણે આવી બાબતેના ફેંસલા થાય છે તે શાસ્ત્રથી પણ આ ઠરાવ કેવલ વિરુદ્ધ છે. આવા કાયદા વિરૂદ્ધ ઠરાવ હાઈકેરેટના એક જડજે કર્યાથી, વાદી ધણીએ આખી કારટના જડજે આગલ અપીલ કરેલી છે તેનું પરિણામ જે આવે તે ખરૂં, પણું અમોને તો આ ઠરાવથી ઘણુંજ આશ્ચર્ય લાગેલું છે. આપણા શાસ્ત્ર પ્રમાણે લગ્ન એ “ કરાર ” માં ગણવામાં આવતું નથી પણ એક પવિત્ર અને અખંડ બંધનમાં મનાય છે. આટલા કારણથી આપણા દેશમાં નાતરાનો કે પુતલસના રીવાજ નથી. આપણા લોક લગ્નને પોતાની સગવડતું સાધનમાત્ર માનતા નથી, પણ આ લોક અને પરલોકના સુખનું સાધન માની તેને પૂજ્ય ગણી માન આપે છે. આર્ય ધર્મની ઉંચા પ્રકારની નીતિ અને સન્માર્ગની વૃત્તિ આથી કરીને આજ પર્યત સચવાઈ રહી છે અને કાલાન્તરે જે કે ઘણા અનિષ્ટ ફેરફાર થઈ ગયા છે તો પણ મૂલનો શુદ્ધ ભાગ વિચારી દરેક જણ તે માર્ગે જવા પ્રયત્ન કર્યા કરે છે એ કાંઇ થોડી વાત નથી. આવી શુદ્ધ અને સનાતન નીતિને તેડવા માટે લગ્નને એક સાધારણ કરાર જેવું ગણવું અને તેમ ગણીને આપેલા ફેંસલાથી અજ્ઞાન હિંદુ લેકે “ સુધારામાં ” આવી જશે એમ આશા રાખવી એ વાત અમને તે બહુ પાયાવાળી લાગતી નથી. આવા આડા માર્ગ લેવા કરતાં હિંમત પકડીને સરકાર અમારાં અસલનાં બાલલગ્ન ન થવા દેવા વગેરેનાં શાસ્ત્રાને છે તેથી પણ વિશેષ ઉત્તેજન આપે તે વધારે સારાં પરિણામ થવાની સબલ આશા રાખી શકાય. 2 ધણા એક સુધારાવાળા તો હાઈ કારટના આ ઠરાવ જોઈને મનમાં ખુશી થયા હશે કે આ રીતે હવે છુટાછેડા કરવાનો, અને તેથી પુનર્લગ્ન થવાના રસ્તે ખુલ્લો થવા લાગ્યા છે. ધણા વખત સુધી સાથે રહી પ્રજા પણ ઉત્પન્ન કર્યો પછી છુટા છેડા કરવા જવું એ લગ્નના પવિત્ર બંધને છેક પશુ ધર્મ જેવા બનાવી દઈ માણસ માણસના દુ:ખમાં કેટલો વધારો કરનારું, નીવડશે એ પરદેશના દાખલા જોઈને પણ તેઓ વિચારીલતા નથી. કાલાંતરે પતિ નિર્ધન થઈ ગયા ને પોષણ ન કરી શકે તેવા રહ્યા તો તેને તજીદેવા એ શું કુલીન સ્ત્રીઓને ધર્મ કહેવાય ? આટલાં વર્ષ તેણે પોષણ આપ્યું તેના સારા બદલે કહેવાય ? માણસ માણસ વRચેના લગ્ન જેવા પવિત્ર સંબંધ પણ કેવલ મેજ શાખ કરી ખાવા પિવા માટે થતા હોય ત્યારે તે જાહેર લગ્ન કરવાની પણ શી જરૂર છે? એ સ્ત્રી પણ વજીની ઘડેલી હોવી જોઈએ કે જેની સાથે તે ધણા વખત સુધી રહી તેની અશક્તિ થઈ ત્યારે તેની પ્રીતિથી કે દયાથી મદદ કરવાને બદલે તજી દેવા તૈયાર થઈ ! પણ જ્યાં ભાન. પણ પુરૂ” મળે નહિ તેવી વયે લગ્ન થયેલાં, ને પછી બાઈના વિચાર સુધારામાં ચાલ્યા તથા ભાઈ એમજ રહ્યા એટલે પ્રીત થવાનો સંભવ પણ ક્યાંથી ? - ત્યારે આપણે આ પ્રસંગે કાંઈ પણ શિખામણ લેવાની છે? જો આપણે આપણાં બાલકને આ રીતે દુ:ખી થતાં જોવા ન ઈચ્છતા હોઈએ, તથા આવી રીતે ઉત્તેજન મળવાથી તેવા પ્રસંગ આવેથી તેનો લાભ લેવાનું તેમને મન થાય તે અટકાવવા ચહાતા હાઈએ તે આપણે પ્રમથીજ લગ્ન પુરી વયે કરવાં કે જે કારણુ ઉપરથી હાઈ કારટે આ ઠરાવ કર્યો તે aina miegleritage Porn 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50