આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૨૮ સુદર્શન ગદ્યાવલિ, બંધ એક અને અખંડ હાઈ પુનર્લગ્નને અવકાશ ન આપે તેજ ઠીક એ પણ હવે સહજ જણાશે, અને પુનર્વ ન કેવલ નિષિદ્ધ આચાર છે એમ પણ સ્વતઃ ફલિત થશે. ( જે દેશમાં પુનર્લગ્નનો રિવાજ લેાકસંમત છે ત્યાં, તથા જે જે હિંદુ કામમાં પણ એ રિવાજના પ્રતિબંધ નથી ત્યાં પણ, પુનર્લગ્નને લાભ કેટલાં વિયુક્ત સ્ત્રીપુરૂષ લેછે અને તે લેવામાં કાતિ માને છે, એના હીસાબ કાઢીએ તો એમ સિદ્ધ થયા વિના નહિજ રહે, કે માણસ જાતિની સ્વાભાવિક વૃત્તિજ પ્રેમની એકતા ઉપર સુદઢ છે, ને તેમાંજ સુખનું” ને દઢતાથી મહત્તાનું પર્યાવસાન' માની રહેલી છે. થોડા વખતપર વ્યાખ્યાન કરતાં પ્રખ્યાત બાબુ પ્રતાપચંદ્ર પણ એમજ સ્પષ્ટ કર્યું હતું કે મનુષ્યની વૃત્તિજ એક પ્રેમ કરવા તરફ સબલ જણૂાય છે. હિંદુ કામ માટે કોઈ એમ કહે, કે ઊંચી પંક્તિ ભાગવતા બ્રાહ્મણનું અનુકરણ કરી વૈશ્ય શુદ્રાદિ વર્ણ પુનર્લગ્નમાં અપકીર્તિ આપે છે તો તે વાત સ્વીકારતાં પણ, જે દેશમાં તેમ નથી ત્યાં પુલનના અભાવને આચાર સિદ્ધ જણાઈ આવે છે એટલે સિદ્ધાન્તપ્રેમની એકતા તરફ જ જનસ્વભાવનું વલણ–નિર્વિવાદ હરે છે, જેમ સંસાર વ્યવહારનાં સામાન્ય કર્મોમાં દઢતાની મુખ્ય આવશ્યક્તા છે, તેમ જેને આધારે સર્વ સુખની મર્યાદા બંધાય છે તેવા પ્રેમસંબંધના કયવહારમાં તો દઢ સ્થયની અતિશય જરૂર સ્પષ્ટ જ છે. સબબ કે પુનર્જનના સંબંધ પ્રાપ્ત થતી વારંવાર લગ્ન શોધવાની ટેવથી કરીને માણસ કોઈ અમુક રિથતિમાં સુખ ન માનતાં આખું જીવતર સુખ મેળવવાની એક પછી એક અજમા કરવામાંજ વ્યથી ગુમાવી દુઃખી થાય એવો સંભવ સવિશેષ ભયસહિત આ દતા સિવાય આવી પડવાનો. આમ છે ત્યારે કેવલ પ્રેમગ્રંથિથી લગ્ન બંધાય તે માટે વય, ઇચ્છા, જ્ઞાન વગેરેની જેટલી અને જે પ્રકારની જરૂર છે તેને અત્રે વિસ્તારના ભયથી પુરે ખુલાસૈ બને તેમ નથી, છતાં એટલું તો કહ્યાવિના નજ ચાલે કે વય સમજશક્તિ ખુલે તેટલું" માહાટુ જોઈએ, જ્ઞાન એટલે કેળવણી હાલ અપાય છે તે કરતાં સ્ત્રીઓ પર તે તદન જુદીજ જોઈએ, અને તે પછી માબાપ કે જે વડીલ હોય તેની યોગ્ય આજ્ઞાનુસાર ઇચ્છાની અનુલતાએ લગ્ન થયેલું હોવું જોઈએ, આમ થયેલાં લગ્ન જ અમે કહી તેવી એકતાવાળાં સમજવાં. ' લગ્ન વિષેનું આ સર્વ પ્રજાએ માન્ય કરેલું સ્વરૂપ, અને આર્યધમે તે વિશે પ્રતિપાદનકરેલું, સવી સંસારને નિયમમાં રાખનારૂં', એજ ધારણ અમને માન્ય છે. અને એવું રૂપ અમને માન્ય હોવાથી પુન લગ્નના એટલે ફરીથી પરણવાના આ ચારનો અમને અનાદર છે. પણ અમારા મિત્રો કહે છે કે તમે બતાવે છે તેવાં લગ્ન થતાં નથી, આપણુ રિવાજ બગડી ગયા છે, કેળવણી મળતી નથી, બાલલગ્ન ચાલુ છે ને ઈછાનું તે નામ પણ કાઈ સમજતું નથી, ત્યારે એ સમય દુછાચારનાં દુષ્ટ પરિણામનું નિવારણ કેમ કરવું ? બાલાઓ જેમણે હજી લગ્નનો અર્થ પણ સાંભળ્યું નથી કે વિચાર્યું નથી તેમને દુદેવથી પ્રાપ્ત થતા વૈધવ્યને લીધે નોપજતાં પરિણામને ભેગ થઈ વિના અપરાધે મરણુપર્યત દુઃખનેજ હવાલે કરવી ? વિકલ્સ વિષનોવણમા થવા દે; આવાં દુ:ખને માટે પુર્નલગ્ન પણ થવા દો. આમ કહેનારા પારકી દાઝ જાણનારા દયાશીલ જનસમૂહને અમે સવારે અનુમોદન આપીએ છીએ; પણ એટલુજ કે અમારે ખરે ૧ આખરું પરિણામ. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50