આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સંસારસુધારે. ૩૪૫ | પ્રાર્થનાસમાજ ક્રીસ્થીઆનીટીને મળતી છે કે નહિ એ બાબત જ્ઞાનસુધા કાંઈક લંબાશુથી લખે છે; પણ તેણે જે તફાવતે બતાવ્યા છે તે ઉપર ઉપરના પુરાણ જેવા ભાગને લગતા છે. અમારે કહેવાની મતલબ મૂલ સિદ્ધાન્ત વિષે છે. તટસ્થ કર્તા ઈશ્વર, જીવ, અને જગત, અને તે ઈશ્વરનું નિરાકારત્વ, એ સિદ્ધાન્તા જેવાજ સિદ્ધાન્ત ક્રિશ્ચીઅન ધર્મમાં છે. અને તે ધર્મનો પૂજાપ્રકાર પણ પ્રાર્થનાસમાજ જેવાજ છે. એ બાબત અધિક વિવેચન “ સિદ્વાન્તસારના” દશમા પ્રકરણમાં છે, તે જોઈને વિશેષ વિચાર કરવો જ્ઞાનસુધાને ઠીક પડશે. યથાર્થ વિવેકથી અને શાનત બુદ્ધિથી સામાપક્ષનું સમગ્ર અવલોકન કર્યો પછી અભિપ્રાય આપ એ બુદ્ધિમાનનું કાર્ય છે, આગ્રહ રાખો એમાં કશો સાર નથી, ને અમે પિતે તે નિરંતર જે ખરૂં જણાય તેને ગ્રહવા ખુલ્લે હૃદયે તૈયારજ છીએ, અને ભુલ હાયતા તે માટે યોગ્ય બદલો વાળવા આતુર છીએ. નવેમ્બર-૧૮૯૦ સંસારસુધારો.. ( ૭૧) છે. વર્તમાન સમયમાં સંસારસુધારા પર જે ચર્ચા ચાલી રહી છે તેણે અનેકાનેક રૂપ ધારણ કર્યો, પણ તેનું છેવટ એ વાત ઉપર આવીને અટકયું છે. એક પીનકોડમાં દશ વર્ષનું વય છે તે બદલાવી બારનું કરાવવું, અને બીજું પોતાની સ્ત્રીને કબજો મેળવવાના - દાવા લાવવા બાબતની જે કલમ દીવાની કાયદામાં છે. તે રદ કરાવવી. બાલલગ્નની રૂઢિ કેટલી હાનિ કારક છે, ને તેમાં કેટલા ફેરફારની જરૂર છે એ વાત વિષે અમે યથામતિ કહી ચુક્યા છીએ. હવે આ બીજી બાબત વિષે કાંઈક વિચાર કરવાનો પ્રસંગ છે. એમ કહેવામાં આવે છે કે સ્ત્રીને કબજો મેળવવા માટે દાવો કરી શકાય તેવું હિંદુ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે નહિ, ને કાયદાની એ બારીકી તો માત્ર ઇંગ્લીશ કાયદા ઉપરથી હિં'દુસ્તાનના કાયદામાં ઘુસાડી દેવામાં આવી છે. આવો દાવો લાવ્યા છતાં સ્ત્રી ધણીને ઘેર ન જાયતે તેને માત્ર કાર્ટનો હુકમ ન માન્યાની સજા થાય છે, પણ તે બાબત પણ એમ કહેવામાં આવે છે કે હિંદુ ધર્મ શાસ્ત્રમાં સ્ત્રીને સજા કરવાની આજ્ઞા નથી. સરકાર ધર્મ સંબંધી બાબતેમાં મધ્યસ્થતા રાખે છે તો તેમણે ગૃહસ્થાશ્રમ યોગ્યબાલાનુંવય દશ વર્ષનું ફોજદારી કાયદાના બંધારણથી, ઠરાવવું, અને સ્ત્રીના કબજે લેવા માટે દાવે કરવા દેવાની કલમ દીવાની કાયદામાં રાખવી, એ હિંદુઓના ધમ માં હાથ ઘાલ્યા બરાબર છે, ને તેમણે ધારણ કરેલા મધ્યસ્થતાના નિયમથી વિરÁ છે. કેમકે હિંદશાસ્ત્રા લગ્નનું વય દશથી વધારે કહે છે કે સ્ત્રીના કબજો લેવા બાબતતા ઇંગ્લીશ કાયદાની બારીકી અહીંના કાયદામાં ધુસી ગઈ છે. અથોત આ અને બાબત સરકારે વચમાં ન આવવું, ને આવવું તે લગ્નના વયને બારનું ઠરાવવું, તથા , દીવાની કાયદાની કબજા બાબતની કલમ રદ કરવી. - જે તકરાર કરવામાં આવે છે તેના સાર આ પ્રમાણે અમારા સમજવામાં આવ્યું છે. લમનું વય શાસ્ત્રા દશથી વધારે કહે છે એવી તકરાર બતાવવામાં આવે છે તેના કરો આધાર એ તકરાર કરનારા લાવી શક્યા નથી. બાળિવવા શુદ્દીત યુનાનુમતી હતી એ મનુવાGana hilettage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50