આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શિક્ષણવિચાર, ૪૪૧ mainanananana શું પાપ કર્યું હતું ? તે અમે તો જોઈ શકતા નથી. દુનીયાં સત્યવક્તાને સહન ન કરી શકે તો તેટલું તેનું જ દુર્ભાગ્ય છે, પણ જ્યારે સત્યવિચાર જણાવનારને દમવાપણું જાય ત્યારે તેના વિષમ વખત છે એમજ માનવું. જુલાઈ-૧૮૯૦ e શિક્ષણવિચાર, ( ૧૦ ) - શિક્ષણપ્રકાર વિના પિતાના અપૂર્વ લેખમાં પ્રખ્યાત હર્બર્ટ સ્પેન્સરે એક બહુ માર્મિક ટીકા કરી છે જે અમારા હૃદયમાંથી કદાપિ વિસરતી નથી. વિસરતી નથી એટલું જ નહિ પણ જેમ જેમ અમે શાલાઓની રીતિ પદ્ધતિ વિશેપ વિશેષ અવલોકતા જઈએ છીએ તેમ તે અમને અધિકાધિક કષ્ટ પેદા કરે છે. તેણે લખ્યું છે કે જો કોઈ અકરમાતથી આ દુનિયાના નાશ થઈ જાય, અને થોડાંક વાચન પુરતા અને કેટલાક પશ્નપત્રે સિવાય બીજું કાંઈ અવશેષ રહે નહિ, તે નવીનીયાના કોઈ પ્રાચીન શોધ કરનારને એ જર્ણદુનીયનું વિશિષ્ટ રૂપ જોઈ બહુ આશ્ચર્ય પેદા થાય. તેને એમજ લાગે કે પ્રાચીન સમયમાં બધી દુનીયાં બ્રહ્મચારી અને સાધુઓથીજ ભરેલી હશે ? ” છતાં આપણે જાણીએ છીએ, તે જાણીને ખેદ પામીએ છીએ કે આપણામાં કેટલા બ્રહ્મચારી છે, ને કેટલા સાધુ છે ! કેળવણીના સર્વ મર્મને સમજવાનું 3ળ ઘાલી તેના કાયદા બાંધનારાઓને વિચારવાનું છે કે તેમનાં પ્રયત્ન અને ડહાપણ કેવાં ફલે છે ! જ આપણા દેશમાં પ્રાચીન શિક્ષણ પદ્ધતિ દૂર કરી નવીન પદ્ધતિ દાખલ થયાને આજ લગભગ પચાસ કરતાં વધારે વર્ષ થયાં છે, પણ તેનાં પરિણામ ઇચ્છવાયોગ્ય નીવડયાં નથી એમ સર્વ કાઈ જણાવે છે. પ્રાચીન શિક્ષણ પદ્ધતિ કેવી હશે ? એમ કોઈ પૂછશે, અને નવા વહીવટમાં પડેલા ( ગુજરાતશાળાપત્ર ” ના એકાદ બે એકેને વિષે જે કેવલ અજ્ઞાન ભરેલું અને અવળું લખાણું આવ્યું હતું, તે ઉપરથી ભેળવાઈ કાઈને એ શંકા હજુ પણ અધિક બલથી ઉભી થશે—પણુ જેની વિચારશક્તિ છેક બુડી ન થઈ ગઈ હોય, અને જેનાં મનમાં નિષ્પક્ષપાત અવલોકનથી જે નિશ્ચય થાય તેને પ્રવેશ પામવાની જગ હોય, તેવાં સર્વને સહજ સિદ્ધ થઈ શકે તેમ છે કે પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં કાંઈ અદ્દભુત ચમત્કાર હોવાવિના જે મહાભારત ગ્રંથ અને શોધે આપણે પ્રાચીન ઇતિહાસમાં દેખીએ છીએ તે સંભવે નહિ, તેમ તે પદ્ધતિ સંબંધી જે વિવેક સમૃત્યાદિમાં કરેલા છે. તે ઉપરથી પણ તેનું મહાનરૂપ જણાયાવિના રહેતું નથી. આમ છતાં આજકાલના લખનારા તે પદ્ધતિનું રૂ૫ ગામઠી નિશાળના મહેતાના હાકારામાં ને તેના લાંબા કારડામાંજ શોધવા જઈ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને હસે છે ત્યારે વિચારવાનને તે માત્ર એવા લેભાગુના લખાણુ ઉપરજ હસવું આવે છે. પણ એવાં લખાણ ને એક ખુણે પડી રહેતાં હેત તે હરકત ન હતી, પણ આતા તે ગંભીર વદને એવા લેકના હાથમાં સાંપાય છે કે જેને હાથ ઉછરતી પ્રજાના ભવિષ્યને સંપૂર્ણ આધાર છે ! હાલની કેળવણીને દિવસ કાંઈક એવો ચાલે છે કે પાયામાંથીજ ઉધી ઈટ ચણાય છે. ત્યાં ઉપરના ડોળડમાકથી કાંઈ લાભ થતો anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750