આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४४४ સુદર્શન ગદ્યાવલિ. આવતી નથી, કે જેથી બાલકે અખલિત પગલે શુદ્ધ માર્ગજ કંnય. શિક્ષણુનાં ધારણુ રચનારા કહે છે કે બાળકો આગળ વ્યવહારની વાર્તા થાય નહિ; તેમને તો સારી સારી વાતે જ બતાવાય. અમે આ વિચારમાં રહેલા તત્વની અવગણના કરવા ઇચ્છતા નથી, પણ શિક્ષણ ક્રમમાં એ અવસર જરૂર આવજ જોઇએ કે જે વખતે શિથાને તે જે મહાભારત કાર્યમાં પડનારાં છે તે માટેની સામગ્રી પૂરી પાડવામાં આવે. પ્રસંગ આવે તે વખતે વીલે માટે ઉભા રહી ગમે તે, ને ઘણું કરી અવળેજ, માર્ગે ચઢી જવું, તેના કરતાં આગળથી જાણી રાખવું વધારે લાભકારી છે. પ્રથમથીજ બધી વિગત જાણવામાં જેટલાં દુરાચારી થાય તેના કરતાં સહસ્ત્રગણાં જાણ્યાવિના અવળાં ચઢી દુ:ખી થાય છે, એ તે સર્વ સૂમ અવકન કરનારનો અનુભવ સાક્ષી પૂરે તેવી વાત છે. આમ છતાં અનેક ક૯િપત ભયની ગણના કરી આપણી શાળાઓની શિક્ષણ પદ્ધતિને છેક નિર્માલ્ય જેવી રાખનારા ! બહુ મોટી ભુલ કરે છે. આ વિશ્વ છે તે કાંઇ સાધુનું ભરેલું નથી, કેવલ સપુરનું જ બનેલું નથી. આપણે એમ ઇચ્છવું કે તે તેવું થાય એ બહુ ઉત્તમ વાત છે, પણ તે જેવું હાય તેવું સ્વીકાર્યાવિના સિદ્ધિ નથી. તો તેમાં યોગ્ય રીતે રાતે કાપે તેવા પુરી તૈયાર કરવા ને તેવી સનારીઓ તૈયાર કરવી એજ શિક્ષણમાત્રનું કર્તવ્ય છે. - જો સ્ત્રીપુરુષ નિરંતર બાલ્યાવસ્થામાં જ રહેનારાં હોત, જે તેમને પરણવું, પ્રજા ઉત્પન્ન કરવી, તેનું પેષણ કરવું, ઈત્યાદિ પ્રસંગે ના આવવાના હોત, તે તો જે શિક્ષણ પદ્ધતિ હાલ ચાલે છે તેને આપણે સર્વથા આનંદપૂર્વક સ્વીકારત. આપણું દુર્ભાગ્ય છે, ને તે ભેગુ એ શિક્ષણપદ્ધતિ રચનારાનું પણ, કે ખરી વાત તેથી તદન ઉલટીજ છે, તે જે શિક્ષણપદ્ધતિ પિતાને હેતુ સિદ્ધ કરી શકતી નથી તે વ્યર્થ જ છે એ રપષ્ટ છે. દાઈ એમ કહેશે કે આવી રીતે વિચાર કરતાં તો શિક્ષણમાત્રનો હેતુ જે ઉચ્ચાભિલાષ વધારવાનો ને સિદ્ધ કરવાના છે તે વ્યર્થ જશે, ને માણસ માત્ર સંસારમાં ખાવાપીવા ને વ્યવહારની યોજનામાંજ સર્વની સીમા માંનશે. અમારો હેતુ આ લેશ પણ નથી. અમે પ્રથમથીજ ધમેજિજ્ઞાસાને કેળવવાની આવશ્યકતા લખતા આવ્યા છીએ. ધર્મજિજ્ઞાસા એટલે શુ ? આ વિશ્વ શું છે ? મનુષ્ય શું છે ? આ જીવિત શું છે ? હવે પછી શું છે? ને પર સ્પર સંબંધ કેવા છે ? આ પ્રશ્નોના નિશ્ચય કરવાનો પ્રયત્ન તેજ ધર્મજિજ્ઞાસા. એ જિજ્ઞાસા સતિષવા માટે જે જે ઉપાય યુક્ત હોય તે સાધવા એજ મુખ્ય વાત છે, ને તદધીન બીજી બધી વાત રાખી મનુષ્યને સ્વકતવ્યમાટે યોગ્ય કરવાનું છે. નહિ તે કોઈપણ નિશ્ચય વિનાની પ્રસિ પરિણુમે, હાનિકારક નહિ, તે નિષ્ફલ તે થાયજ, પેટ ભરવા અને વ્યવહાર ચલાવવાનું જ શિક્ષણ તે આખા શિક્ષણને એક અંશ છે, પણ તેના મુખ્ય વિભાગ તે સંપૂર્ણ પ્રમભાવને ખીલવવામાંજ સમાય છે. - પ્રેમ ! એ શબ્દથી આપણા અગ્રણીઓ અભડાશે ! પણ તેમના દૈષ નથી. એ શબ્દના અર્થ કરવામાં અનેક એવી ભુલે ખાધી છે કે જેથી ઘણી હાનિ થઈ આવેલી છે. અમે એ શબ્દનો અર્થ માત્ર એટલેજ કરીએ છીએ કે તે માણસના જીવિતનો સાર છે, માથુસના ઐયનું મૂલ છે, વિશ્વની એકાકારતા સાધવાનો મંત્ર છે, ને ઈશ્વરનું બુદ્ધિગમ્ય પ્રત્યક્ષ તત્ત છે. એને આકાર નથી, રૂપ નથી, કર્તવ્ય નથી. પણ એનાં કાર્ય એવાં અબુત, કોમલ, આર્ટ, શ્રાવક, છે કે પાષાણુ પણ એના આગળ પીગળે છે. એ હદય તરવને અતિ ઉગ્રરૂપે પ્રzલ CCT Fleirtade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Ye eft add 44/50