આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, પ૩ સાધન આપે નહિ, એ સ્પષ્ટજ છે. એટલે નીતિમત્તાને લોકમતની શિથિલતાથી જેમ સાખ ઘટી, વેપારને હાનિ થઈ, દેશનું વિત્ત ગયું, કાયદાઓને લાભ લેવા ગયે, તેમ બેકાર લાકે ઠગાઈ, લુચ્ચાઈ, ચોરી, અને દગાબાજીના ધંધામાં પડતા ગયા. પશ્ચિમના દેશોમાં આવા લોકોએ કરેલા ને હજી પણ કરાતા જુલમની વાત આપણે વાંચીએ છીએ તે આપણાં રૂઆં ઉભાં થઈ જાય છે, આપણું હૃદય ફાટી જાય છે. એટલી સ્થિતિએ હજી આ દેશમાં વર્ગ આવ્યો નથી. પણ એક પાસા બીજ રોપાવા માંડ્યાં છે, એક પાસા તેનાં ફલ આપણી દૃષ્ટિ આગળ છે, ને વચમાં તે બીજને પુષ્ટિ આપનાર કેળવણી તથા અન્ય સંસર્ગોનું સિંચન જારી છે, એટલે આપણને ધાસ્તી રાખવાનું થયુ કારણ નથી. આ સર્વ સંજોગોની વચમાં એવાં પણ રાજકીય ધોરણે દાખલ થતાં ચાલ્યાં છે કે જેથી અસલની પ્રતિષ્ઠા પામેલા ઉચ્ચ વર્ગ નાબુદ થઈ જાય અને સામાન્ય વર્ગ પ્રાધાન્ય પામે. આ કહેવું લોકલસેલવમેંટ વગેરે ધરણે પરાવે છે, પણ તેથી તે ધારણા મેટાં છે એમ કહેવાનું તાત્પર્ય નથી. પરિણામે તેમાંથી અતુલ રાજકીય લાભને સંભવે છે; પણ હાલ તુરત પ્રાચીન મહત્તાના જે બલને સામાન્ય લોકો માન આપે છે, અને લોકમતને અભાવે તેટલાને પણ કાંઈક વશ રહે છે, તે બલ શિથિલ થવાથી જે બેકાર લા કુમાર્ગગામી થાય છે તેમનો ધંધો નિરંકુશ બની રહેવાનો અને તેથી દેશને ત્રાસ થવાનો અતિશય સંભવ છે. પ્રાચીન એવી સર્વ વાતનો નાશ ઈચ્છનારાને આવા પ્રશ્નો બહુ વિચારવા જેવા છે. દેશની નીતિમાં શિથિલતા દાખલ થવાથી સાખનો ઘટાડો થાય એ એક કારણ જેમ વિપારને મંદ પાડનારૂ છે તેમ બીજી પાસાથી સરકારના તરફના કરોને જો વધતો જાય એ પણ દેશના રાજગારને નુકસાનકારક છે. બ્રીટીશ સરકાર જે આપણા ઉપર રાજય કરે છે તે પિતાને ખપ પડતા મહેટા દરજ્જાના નેકરે વીલાયતથી લાવે છે, લશ્કરમાં યતા વિશ્વાસુ માણસે પિતાના દેશમાંથી લાવે છે, એ સર્વને પેન્શન આપવાનો કાયમ ખર્ચ દેશને માથે લાગુ થાય છે; અને તેમના ભારે પગારને લીધે દેશને એટલું વધારે આપવું પડે એ જુદુ, વળી ઘણીક ચીજો વીલાયતથીજ સરકાર મંગાવે છે, ઈડિઆ ઓફીસ વગેરેના ખર્ચ આ દેશને માથે નાખે છે, ને વખતો વખત કોઈ લડાઈઓ, કમીશનો વગેરે, જે પોતાના ખાસ રાજકીય ધોરણને અનુસરી ઉપાડવામાં આવ્યાં હોય છે તેનો પણ ખર્ચ આ દેશ ઉપર મૂકવામાં આવે છે. આવાં અનેક કારણોને લીધે આ દેશની આવક કરતાં ખર્ચ સરકારને વધારે થાય છે, ને તેટલો વધારાનો ખર્ચ આ દેશની ઉપર એક પ્રકારનું વલાયતનું લેણુ છે એમ મનાય છે. આ લેણામાં વવર્ષ વધારે થતો જાય છે. અને હાલમાં સેના રૂપાના ભાવ વચ્ચે જે મોટો તફાવત પડી જતાં સેનાના એક પાંડના દશ રૂપીઆને બદલે સળ સત્તર રૂપીઆ થઈ ગયા છે તેથી આ દેશના લોકો જે રૂપા નાણાથીજ વ્યવહાર ચલાવે છે તેમને બહુ ખમવું પડે છે, ને વીલાયતને દેવી રકમમાં જે વધારે થાય છે તેમાં અધિક અધિક ઉમરણ થતુ" ચાલે છે. સરકાર પોતે આ દેશના રક્ષણ અને રાજવહીવટ માટે જે ખર્ચો કરે છે તેને લીધે તેમને જે કર વગેરે રિયત ઉપર નાખવા પડે છે તેમાં આ દેવાની રકમને લીધે બીજો વધારે કરવું પડે છે. એક તરફથી જોઈએ તો આખી દુનીયાંના જેટલા જેટલા દેશ છે તે દેશના લે. કાની પેદાશને સરેરાશ હીસાબ કરી વરિત ઉપર કાળવી નાખતાં જણદીઠ જે આવક કરે છે. તે કરતાં આ દેશની જશુદીઠ આવક પંદર વીશ ગણી ઓછી છે; અને બીજા દેશોમાં જે કરને ભાર છે તે તે દેશની આવકના પ્રમાણમાં જેલે હલકે છે તે કરતાં આ દેશના કરને ભાર Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50