આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૨ સુદર્શન ગદ્યાવલિ. નથી; હરેક પ્રકારની કેળવણી ઉપરનો ખર્ચ વધારવાની જરૂર છે; અને કલા કેશલની કેળવણી આપવાની શાલાઓ સ્થાપવી આવશ્યક છે. ૨૧ લે કેશાયરના વેપારીઓની દલીલ ઉપર લક્ષ ન રાખતાં સરકારે ઇમ્પોર્ટડયુટી નાખવાની પોતાની પદ્ધતિમાંથી ડગવું નહિ. e

.... | ૨૨ પાછલી કેગ્રેસાએ કરેલા ઠરાવને આ કોગ્રેસ ફરીથી સરકારના લક્ષ ઉપર આણે છેઃ(૧) ઇન્કમટેક્ષ લાગુ ન થાય તેવી રકમ પાંચસેની આવકની છે તે હજારની કરવી. (૨) લોકલ આપશન દાખલ કરવા બાબત યોગ્ય કરવું. (૩) ફોજદારી (વારંટ ) ગુનામાં માજીસ્ટ્રેટ પાસે કામ ન ચલાવતાં એકદમ સેશનમાં મોકલવાનું માગી શકવાનો હક તહોમતદારને મળ. (૪) ભુખે મરતી એવી કરોડોની વસતિનો ઉદ્ધાર થાય તેવા માર્ગ લેવા. (૫) હથીઆરના કાયદાની કલમે એવી રીતે સુધારવી કે નાત જાત કે રંગને લીધે કશા તફાવત રહે નહિ; પરવાના છંદગી પતના આપવા અને જરૂર પડે તેમ આપવામાં ના ન પાડવી; અને જે ઇલાકામાં તે પરવાને મળે તે આખા ઈલાકામાં તે ચાલે એમ કરવું. (૬) આ દેશમાં લશ્કરી કેળવણી માટે કોલેજો કાઢવી. (૭) આ દેશની શરતધારી પ્રજાનો ઉપયોગ લશ્કરી કામમાં થાય તેવી યોજના કરવી. (૮) વાલંટીઅરપદ્ધતિનો વિસ્તાર થાય તેમ કરવું. (૯) જમીનદારના હકને હરકત ન થાય તે રીતે પાણી ઉપર કર લેવાની પદ્ધતિ યોજવી. (૧૦) ચેપી રોગના કાયદા વિષે તથા વેસ્થાપણા વિષે લશ્કરી કાંપના સંબંધમાં ઇંડીયા એકીસ કમીટીએ જે ઠરાવ કર્યો છે તેનો અમલ થાય એમ કરવું. (૧૧) આમની સભાના ૫ મી જુન ૧૮૮૮ ના ઠરાવ સાથે એ કમીટીના ઠરાવે મ ળતા આતા નથી, તેથી (૧૨) તેવી સર્વ રીતભાત અટકાવવા માટે ખાસ કાયદે કર. e ૨૩ બ્રિટીશ કાન્ચેસ કમીટીના ખર્ચ માટે રૂ. ૬૦,૦૦૦ મેકલવા. २४ સરવીલીઅમ વેડરબન અને બીજા એ કમીટીના સભાસદે આ દેશના હિત માટે જે શ્રમ લે છે તે માટે તેમને ઉપકાર માન. re ૨૫ આવતા વર્ષ માટે મી. એ. ઓ. હ્યુમને જનરલ સેક્રેટરી નીમવે. ૨૬ ૧૮૯૬ ની આવતી કેન્સેસ કલકત્તામાં લાવી. જાન્યુઆરી-૧૮૮૫ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850