આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથકાર, ૬૫૩ નોંધી લેવા. એમ કરવું ઠીક પડે માટે આરંભે કેટલાંક પત્ર સુધી મેં' ટીકા પણ આપેલી છે. એવી સામગ્રી પ્રાપ્ત થયા પછી ધીમે ધીમે આગળ વાચતા જવું, અને ન સમજાય અને ટલે પાછળનો ભાગ ફરી વિચારીને, અથવા મારા તરફ લખીને, અથવા કોઈ જ્ઞાતાને પૂછીને, ખુલાસે થયા વિના આગળ ન ચાલવું. એ પદ્ધતિથી એ લેખના અભ્યાસ કરનારને આનંદ સાથે અતુલ લાભ થશે. આ ગ્રંથમાં ઘણું દુસ્તર તનેજ સંગ્રહ છે એમ ન ધારવું; અને ખરે ઉપયોગ એ ગ્રંથનો જે આઠમો અને છેલે પ્રકાશ છે ત્યાં છે. બ્રહ્માકારવૃત્તિ થયા પછી વૃત્તિને શું કરવી અને સાક્ષાત્કાર કેમ પ્રાપ્ત કરવા એ ઉદેશથી આ ગ્રંથ રચેલે છે, ને તે વિષય છેલા પ્રકાશમાં આવશે; પણ તે પ્રકાશ સારી રીતે સમજાય તે માટે પ્રથમના સાત પ્રકાશ યાજેલા છે. ગ્રંથ પૂર્ણ થયા પછી એનું સરલ રીતે એક ટુંકું વિવેચન લખાશે. પણ આતો અપ્રાસંગિક કથા થઈ. પ્રાસંગિક એ છે કે એવા લેખે વિષે રુચિ અગ્નિ દર્શાવનાર પત્રા કરતાં ઉન્નત જીવન, ઉન્નત વિચાર, ઉન્નત કર્તવ્ય, તેને અર્થે પ્રત્યેક વ્યક્તિએ શું કર્યું છે, શું કરવાનું છે, શું કરવા ઈચ્છા છે, એમાં શા અંતરાય છે, એ આદિ વાર્તા જાણુવાને આ લખનાર બહુ ઉસુક છે, કે આ પત્રની ઉપયોગિતામાં વધારો કરી શકાય. માર્ચ-૧૮૮૬. ગ્રંથકાર. ( ૧૫૧ ) સંસ્કૃત ભાષામાં અતિ નિગૂઢ વિષયની ચર્ચા થયેલી છે, એમ સર્વ કેાઈ સ્વીકારે છે; એ ભાષાને પ્રજનારાઓમાંજ ઉચ્ચ વિચાર અને ઉચ્ચ જીવનને આરંભ થયો છે એમ પણ સર્વના જાણવામાં છે; અદ્યાપિ એ ભાષાના ભંડારને શોધ ચાલતો છે, તેનો અવધિ આવ્યા છે એમ મનાતું નથી. છતાં આશ્ચર્યની વાત એ છે કે “ ગ્રંથકાર ” એ કે એ અર્થને એક પણ શબ્દ એ ભાષામાં જણાતો નથી. જુદા જુદા વિષયેની વિદ્વાને તથા પંડિતાએ પ્રવર્તાવેલી જે ચર્ચાને આજ આપણે “લીટરેચર ” કહીએ છીએ તે દર્શાવનારો પણ એક શબ્દ જડતો નથી. “ સાહિત્ય' એ સંસ્કૃત શબ્દને અગરેજી લિટરેચર ” એ શબ્દના અર્થનો આરોપ કરવાનો પ્રયત્ન યથાર્થ નથી; કેમકે સત્યસાતવહાવિહ્નિઃ ઇત્યાદિ શિષ્ટ પ્રયોગથી સમજાય છે કે સાહિત્ય એ એક કલા છે, અને કવિકાર્ય જે કાવ્યનાટકાદિ તેટલાજ તેનો પ્રદેશ છે. ગ્રંથના અને ૧ લિટરેચર '–નો અખૂટ ભંડાર જયાં ભરેલો છે એવી સંસ્કૃત ભાષામાં તેના વાચક શબ્દો નથી એ ખરું, પણ ગ્રંથકારેને ઋષિ, આચાર્ય સૂત્રકાર, ગુરુ, કવિ ઇત્યાદિ નામથી તથા તેમનાં કૃત્યને શાસ્ત્ર, સૂત્ર, ભાષ્ય, વાતિ ક, ટીકા ટિપણુ, વિવરણ, વૃત્તિ, મીમાંસા, કાવ્ય ઇત્યાદિ નામથી નિર્દેશલાં આપણું જોવામાં આવે છે. “ ગ્રંથકાર' એ શબ્દ તે આધુનિક છે, અને ગ્રંથ’ અને ‘ કાર’ એવા બે સંસ્કૃત શબદોને જોડીને ચાલુ સમયમાં જ બનાવી કાઢવામાં આવ્યા છે; “ પુસ્તક ' શબદુ પૈણુ તેમજ આધુ. નિક છે, જોકે “ ગ્રંથકાર ' જેટલા આધુનિક નથી, - અંગરેજી શબ્દવ્યુત્પત્તિપરત્વે પ્રમાણભૂત દા. ટ્રેચ કહે છે તેમ શબ્દમાં આખી પ્રGanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50