આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ચંદ્યાવલિ, તાએ આજથી આશરે ચાળીસેક વર્ષ ઉપર વાચનમાલા રચાવી ત્યારથી વાચન અને લેખનન નો પ્રકાર ઉદ્ભવતાં વિવિધ વિષયો પરત્વે, વિવિધ શલી અને વિવિધ જોડણી આદિના પ્રક રેથી ભરપૂર લેખે વિસ્તરતાજ રહ્યા છે. આ બધા સાહિત્યને એકત્ર કરી ગૂ જરાતી ભાષાને એક સારા કોરા રચાવાની બહુ આવશ્યક્તા છે. એ કામ કોઈ એક મનુષ્યથી ઉઠાવી શકાય તેવું નથી, છતાં કવિ નર્મદાશંકરે એ મહાભારત કાર્યનો આરંભ કરી, યથાશક્તિ જે કાંઈ કર્યું છે તે ઘણું રસ્તુતિપાત્ર અને ભવિષ્યમાં તે યત્ન કરનારને અતિશય : ઉપયોગી છે. એમ સમજાય છે કે ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તરફથી એક શબ્દકોશ તૈયાર થાય છે ને તે અર્થે શબ્દોની જોડણી નક્કી કરવાની બહુ જરૂર છે. આ કાર્યને માટે કેળવણી ખાતાના મહેરબાન ડાઈરેકટર સાહેબે. રા. બા. લાલશંકર ઉમાશંકર રા. સા. માધવલાલ હરિલાલ રા. રા, કમલાશંકર પ્રાણશંકર અને રા. રા. રમણભાઈ મહીપતરામ એટલા ગૃહસ્થાની એક કમીટી ઠરાવીને ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને તે કામ સાંપેલું છે. રા. બા. લાલશંકરભાઈએ તારીખ ૧૨ ફેબ્રુઆરી ૧૮૮૮ની પોતાની યાદીમાં, આ કમીટીને એકલી જોડણીજ મુકરર કરવાની હોય એવી મતલબનું લખ્યું છે તથાપિ, તે સંબંધમાં રા. સી. માધવલાલભાઈએ તા. ૧૩-૧૨-૯૭ની જે યાદિ પ્રસિદ્ધ કરી છે તેના મથાળા ઉપરથી જ-' ણાય છે કે શબ્દકેશ રચવાનું મુખ્ય કામજ આ કમીટીને સેંપવામાં આવ્યું છે. તેમની યાદીમાંથી એમ પણ સમજાય છે કે કોશનું કામ ગૂજરાતવનોકયુલર સોસાઇટી કરશે અને આ કમીટી તે, એક સલાહકારક કમીટીરૂપે રહેશે. રા. બા. લાલશંકરભાઈની યાદી સાથે ૮ અ ' થી ધ’ સુધીના શબ્દોની ટીપ છપાવીને મોકલવામાં આવી છે, અને તે શબ્દોની જોડણી વિષે, તથા એકંદર જોડણીના સ્વરૂપ વિષે અને લેખનના પ્રકાર વિષે અભિપ્રાય માગેલે છે. રા. સા. માધવલાલ ભાઈએ તેજ સંબંધમાં કેટલીક સૂચનાઓ કરી છે, જેને સાર એ છે કે (૧) કેડી ' ( દાણાભરવાની ) અને “કાઠી ' ( વૃક્ષ ) એમાં અને એવા પ્રકારના શબ્દોમાં આવતા “ એ ' આદિ સ્વરેના બે પ્રકારના ઉચ્ચારને માટે બે જુદાં ચિન્હ યોજવાં, તથા અનુનાસિકને જયાં ઉચ્ચાર કરવાના હોય ત્યાં સવર્ણય અનુનાસિકનું" ચિન્હ યોજવું અને અનુનાસિક ઉચારવાની જરૂર ન હોય ત્યાં અનુનાસિકનું મોડું થાય છે તેજ રાખવું. આ અભિપ્રાય ઉપર વડોદરા શાલાખાતાના રા. રા. છોટાલાલ નરભેરામે રા. બ. લાલશંકરભાઈ ઉપર કંઈક લખી મોકલ્યું છે જે તેમણે છપાવીને વિદ્વાનોના અભિપ્રાય માટે મોકલ્યું. છે. તેમને અભિપ્રાય રા. સા. માધવલાલભાઈ જે ચિન્હો યે જવાનું કહે છે! તેની અને તેવાં ચિન્હ યોજવાની કોઈ પણ પદ્ધતિની વિરુદ્ધ છે. તા. ૬ ડી માર્ચના ‘ ગુજ... ! રાતી '-માં કોઈએ રા. છોટાલાલના વિચાર જેવાજ વિચાર પ્રકટ કર્યો છે. ' ગૂજરાતી ભાષાના શબ્દોનો કાશ રચાય એજ વાત સર્વ રીતે ઇષ્ટ છે, અને ગૃજકાતવતોકયુલર સોસાઈટી જેવી સર્વ રીતે સમર્થ સભા એ મહાભારત કામ ઉઠાવી લેશે નહિ તો તે કયારે અને કેવી રીતે પાર પડી શકશે એ કહેવું કઠિન છે. અમારા આગળ આવે. લી યાદીએથી એમ માનવાને કારણ હતું કે આ ‘શબદકાશ ' જ રચવાને આ ઉપક્રમ છે, પણ ખાનગી તપાસથી અમાને એમ સમજાય છે કે કેળવણી ખાતાનાં પુસ્તકમાં આવતા શબ્દોને જ એક નાના સરખા કોશ રચવાના ઉદ્દેશ હાલ રાખવામાં આવ્યા છે. આ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50