આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ( નવું વર્ષ. ૭૭ ખેરાતાં–વાદળને ઉદ્દેશીને વૈભવની અસ્થિરતા, ચમકતી ચપલાના' જેવી જીવિતની અ૯પતા, સમુદ્રના ક્ષારજલને પણ મિષ્ટ કરી દશગણું પાછું આપવાની મેઘ જેવી ઉદારતા, સ-પુરૂષના વચનામૃતની શાતિ આગળ શમી જતી સૂર્યતા જેવી દુષ્ટની ઉષ્ણતા, વગેરે સ્વાભાવિક સૃષ્ટિ. લીલામાંથી પણ બાધ કરવા; મારો આ ઋતુમાંજ જન્મ કૃતાર્થ છે. પણ વર્ષો અને શર૬ ઋતુની સંધિમાં મારે થયેલો જન્મ કેવળ નરેગી પ્રકૃતિમાં તો મને કયાંથી રાખી શકે ? ચોતરફ સુધારાનું તેજ જામી રહેલું" તેમાં મારા જેવા બાલકનો પગ કયાં ઠરી શકે ? આમ છતાં પણ મેં થોડે જ સ્વાર્થનો વેપાર માંડેલો હતો કે મને હાનિ થાય. જે પેટને માટે, દ્રવ્યને માટે, કીર્તિને માટે, કે ઢગને માટે, માહાટી માહાટી વાત કહે તેમને કદાપિ હાનિ થાય, તેમનું કૃત્ય, નિલ જાય, તેમની સ્થિતિ ઊંધી વળે તો તે વાસ્તવિક; પણ મારે તેમાંનું કાંઈ નહિ, કેવલ ઈશ્વરપ્રીત્યર્થ મારી સખીઓનું કલ્યાણ સાધવાનાજ પ્રયત્ન, ત્યાં વ્યાધિ છતાં પણ મારા જીવિતને હાનિ સંભવેજ નહિ. મારે કહેવાની વાત નવી નથી-જોકે હાલમાં ઘણાકને વિલક્ષણ લાગવા જેવી છે–તો પણ એવાં એ વીર પુરૂ ને સ્ત્રીઓ પડ્યાં છે, કે જેમણે મને ખરા અંત:કરણથી પરિપૂર્ણ ઔષધાદિકની મદદ કરી છે. તેમનું ક૯યાણ થાઓ. આ રીતિની મદદ પામી ઉભાં રહી વાત કરવાની આજે મને ધીરજ આવી છે, એટલીજ હાલતો મારા પ્રારબ્ધમાં ઘણી આનંદની વાત હું માનું છું. એવો પણ કાલ હતો કે જ્યારે મારે બેધ વિકલવાણીજે લગતે, મારાં વચન હાસ્ય પેદા કરતાં, મારૂં સ્વરૂપ તિરસ્કાર ઉપજાવતું, મને સાથે રાખતાં સ્ત્રીપુરૂ શરમાતાં, અને મારા સ્પર્શ કરવામાં પણ પાપ માનતાં. એ બધુ આજ ઘસડાઈ ગયું છે અને મને માનની દૃષ્ટિએ સહુ જેવા લાગ્યાં છે. એજ કંઇ થાડી ખુશીની વાત નથી. મારે કહેવાની વાત હું કદાપિ નિષ્ફરપ શબ્દથી, કદાપિ આખાં ભાગાં વચનથી, કદાપિ ક્રોધના, કદાપિ દાઝના આવેશથી પ્રકટ કરું છું, પણ મારા બાલભા વને લીધે સજજનોને તે સર્વ વાત ક્ષન્તવ્ય છે એવી મને ખાતરી છે. મારે ઉદ્દેશ અને મારા સિદ્ધાન્તમાં કેવળ શ્રેયનો સમાવેશ છે. જેમને મારે બીલકુલ સહવાસ નથી થયો. તેમને મારું નામ સાંભળીને ભ્રમ થઈ આવે છે કે “ પ્રિયંવદા' તે કોઈ કુમાર્ગગામિની સ્ત્રી છે, કે કાંઇ ઈકની કવિતાનો ભંડોળ છે કે છે શું ? આ વાત મેં સાંભળી છે તે ખરી હોય તે આવે, કુતર્ક કરનારની મારે કાંઇ દરકાર નથી, હું તો સન્માર્ગને વેદશાસ્ત્રસિદ્ધ નિયમ માત્ર સમજું છું, ને સમજાવું છું, તેમાં આંખ મીચીને ચાલનારાને કાંઈ સૂજે નહિ, ને ગમે તેમ કહે તેમાં મારે શુ? મેં મારું પ્રથમ રૂ૫ પ્રકટ કરતાંજ કહેલું હતું ને હાલપણુ કહું છું; અથવા એક વર્ષ થયાં વારંવાર કહ્યાં કરું છું, તે જેનાથી ન સમજાયું તેને તો હાલનું મારું કહેવું પણ વ્યર્થજ છે. " હા, કેટલીક તરફથી મારી ભાષા કઠિન-સંસ્કૃતમય-હોવાની ફરિયાદ થાય છે, પરંતુ જેમ જેમ પરિચય થતા જશે તેમ તેમ વાંચનારને એની મેળે તે સરળ થઈ પડશે. “ ગુજ. રાતી ભાષા તે આપણી પોતાની એટલે વાંચતાને વાર વિષયનું ભાન થવું જોઈએ ' એવી જે સાધારણ સમજ ચાલે છે તે ખાટી છે. જેવા વિષય તેવી લખાવટ. કોઈ તેવાજ વિષયમાં સમાયલે ઊડે-મર્મવાળા–અર્થ, તે તે શાંત પણે એકવાર વાંચતાં ગમ ન પડે તે બીજી વ. ખતે તેનું તેજ વાક્ય અને પછીથીતે આખા વિષય વાંચવા જેઓ શ્રમ લે, તેમને તે - ૧ વિજળી. ૨ આયુષ્પ ૩ ખારા પાણીને. ૪ બબડી તાતડી-ઢંગ ધડાવગરની. ૫ કાર. | ૬ દરગુજર. ૭ કલ્યાણું. Ganani Heritage Porta બાપા “ એવષયને વટ. .. તા * 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50