આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. સ્પાઇ. ઈ. ૭૫૩ સે ગણાવ્યા છે તે કરતાં વધારે ઉત્તમ તો કોઈ ગ્રંથ રહી ગયા છે એમ કહી શકાય તેમ લાગતું નથી, તેના જેવા કે તેથી કાંઈક અંશે ઉતરતા ધણુ ગ્રંથે રહ્યા છે, એ વાત તો અમે પણ માન્ય કરીશું. પરંતુ અમને એમ ખાતરી છે કે આટલા શતકથી સારી રીતે પરિચિત કોઈ પણ સ્ત્રીપુરુષ પોતાના જીવનને ઉન્નત અને ઉપયોગી કરી સુખ સાથે કર્તવ્ય કરનાર શિષ્ટતાને પામી શકે એમાં સંશય નથી. મ-૧૮૮૭ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઇ. ઈ. ( ૧૦ ) ગૂજરાતે એક અવાજે પોતાના કવીશ્વર પે સ્વીકારેલે તારો આજે આપણી દૃષ્ટિથી અસ્ત પામે છે. તેના જેવી નોધ ઇતર જનોનાં પ્રયાણુની નોધ જેવી નથી. કવિ પિતાના સમયનું પ્રતિબિંબ હોય છે, પોતાના સમય કરતાં આગળને સમય જેનાર પેગંબરે કે કવિએ પણ પોતાના સમયનું પ્રતિબિંબ નથીજ હતા એમ નથી. સમષ્ટિમય કવિરતને અસ્ત એ, કોઈ એક વ્યક્તિના અરત કરતાં વધારે બેધક હોવો જોઈએ. અને એટલાજ માટે અમોએ કવીશ્વરની ખેટને માટે શાક દશવી, તેમનું સ્થાન લેનાર કોઈ નથી એને માટે એથી પણ અધિક ખેદ દશૉવી, કેટલીક પ્રાસંગિક કે અપ્રાસંગિક ચર્ચામાં ઉતરીએ તો તેમાં શિષ્ટાચારનો ભંગ થયો ગણાશે નહિ. પુરુષપ્રયત્ન શું કરી શકે છે તે વિચારીએ, નીતિ અને ચારિત્રની એકાગ્રતાથી કેવું પૂજયત્વ આવે છે તે ધ્યાનમાં લેઈએ, પેતાના નિવડતા કર્તવ્યમાંથી પણ પરમાર્થ સિદ્ધ કર : વાને મથવાનો આગ્રહ અવલોકીએ, ગૂજરાતમાં વાચન અને કાવ્યને કાંઈ પણ શોખ ઉપજાવવાનો વિદ્યાદાનનો રસ લક્ષમાં રાખીએ, અને તે સર્વ સાથે તેમનાં કાવ્યના ચમકારની ખુબી પણ અનુભવમાં આણીએ ત્યારે કવિ દલપતરામ એ નામ કવીશ્વર કે એથી પણ વધારે પૂજયતા સાથે આપણા સ્મરણમાં રહેશે. કવીશ્વર જે સમયમાં વિચરતા હતા તે સમય અને વાંચીત ગુજરાતી સાહિત્યને આરંભકાલ હતા. શાળાઓની યેજના તેમ શાળાઓમાં ચલાવવાનાં પ્રત્યેક વિષયનાં પુસ્તકની યોજના એ બધું નવુંજ આરંભાતું હતું. આપણે એક પ્રકારની માનસિક નિદ્રામાંથી જાણતા હતા અને જગાડનારને પરમ ઉપકાર માની તેમાં પૂજયના પૂજનમાંજ કૃતાર્થતા સમજતા હતા. આજને સમયે સંસાર, ધર્મ, ઇવન, ઈત્યાદિ સંબંધ ગૂજરાત કે આખા દેશના આગળ જે જે ભાવનાઓ છે તે બધી તે વખતે ન હતી. ગુજરાતના ચારણાની વાતોને રાસમાળા રચવાને અર્થે સાંભળવાનો રસ લાગતાં દલપતરામને પાસે રાખી ગૂજરાતી કાવ્યને પણ કાંઈક ઉદ્ધાર કરવાનો આદર સર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસને થઈ આવ્યા. તેમને દલપતરામના અને ગૃજરાતના ભેજની ઉપમા આપીએ તે અયોગ્ય નહિ ગણુાય. પરંતુ એમણે ભાટ ચારણનો કવિતા ઉપરાંત માત્ર દલપતરામની કવિતાનેજ ઉત્તેજન આપ્યું, તેજ સાંભળી અને વખાણી. જુના કવિ, ભાલણ, દયારામ, અખે, પ્રેમાનંદ, શામળ આદિનાં કાવ્યોનો ઉપયોગ ' કાવ્યદોહન ' માં થયેલ છે તે કરતાં વધારે ઉપયોગ તેમના માં તેમણે દઠા નહિ. અંગરેજીમાં બાધક (Didnetic ) અને સ્વભાકિત મય (Narrative) કાવ્યા હોય છે તેને તેમને ઉત્તમ કાવ્યરૂપે રસ લાગ્યા હોય એ સંભવિત છે, એટલે તેમણે Gandhi Heritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50