આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દાકતર બુલહર, દાક્તર બુહુર, વાસ્કોડિગામા પહેલ વહેલે હિંદુસ્તાનમાં આવ્યા અને પાશ્ચાત્ય જનોને હિંદુરતાનના અરિતત્વની વધામણી આપી તેના ચાર વર્ષના મંગલ દિવસ હવણુજ ન્યૂપેપરમાં ગવાઇ ગયા છે. પરંતુ વાસ્કેડિગામા કે કલાઈવ, હેટિંઝ કે હ્યુરેઝ, તેમણે હિંદુસ્તાનમાં જે પરાક્રમ કર્યું હોય તે કરતાં અંગરેજ સરકારની નોકરીમાં રહીને પણ હિંદુસ્તાનની પ્રાચીન ભગ્યતાના ભક્ત બની હિંદુસ્તાનની પ્રજાના સત્ય સ્વરૂપને પાશ્ચાત્ય વિશ્વ આગળ ખુલ્લુ કરી આપવામાં, પાશ્ચાત્ય અને અત્રત્ય પ્રજા વચ્ચે સ્નેહસંબંધ અને અનુકંપાની લાગણીમાં વધારો કરવામાં, જગલી જુઠા કપટી અને લુચ્ચા કાળા ગુલામેની પદવીમાંથી મુક્ત કરી આપણને સુવિચારી સુશીલ પ્રામાણિક આર્યના વાસ્તવિક સ્થાન ઉપર લાવવાના પ્રયત્ન કરવામાં, જે પરગજુ પુરુજાએ કાલ અને દ્રવ્યને ભેગ આપે છે તેમને આપણા ઉપર તેમ પાશ્ચાત્ય પ્રજા ઉપર થડે ઉપકાર નથી. શરીર ઉપરના રાજય કરતાં મન ઉપરનું રાજ્ય વધારે શાશ્વત અને સારું છે; અને તે ઉપજાવવાનો પ્રયત્ન કરનાર પુના રાળ પ્રજા ઉભયે જેટલે ઉપકાર માને તેટલા ઓછા છે.. સંસ્કૃત ભાષાના પ્રથમ અભ્યાસ છે કે શ્રી લાટિન અને અર્વાચીન પાશ્ચાત્ય ભાષાઆના શબ્દોનો સંબંધ બંધ બેસતા કરવાના ઉપયોગ માટેજ બપ, ગ્રીમ, શ્લેગલ, જેવા મહાત્માઓને હાથે આરંભા તથાપિ વીલ્સન, કેલિબ્રુક, મુર, બેલેન્ટાઇન, ચીફીસ, કાવેલ આદિ હિંદુસ્તાનમાં વસી ગયેલા સુજનાના પ્રયત્નોથી એ ભાષામાં રહેલાં પ્રાચીન રને અને તે રનથી આર્યપ્રજાના સ્વરૂપ ઉપર પડતા પ્રકાશને અનુભવ પણ પાશ્ચાત્ય પ્રજાઓને થવા લાગ્યા. બનું ફ, મેક્ષમ્યુલર, ગેડ સ્ટકર, ડેવીસ, રાસ્ટ, વીલીઅસ આદિ પંડિતાએ આર્યત્વની વિભૂતિનો પ્રસાદ પાશ્ચાત્યાને ચખાડવા માંડ્યો, તેમ હિંદુસ્તાનના લોકોને પણ પેહતાના વભવની જાગૃતિ આપી. હિંદુસ્તાનમાં વસી હિંદુસ્તાનના લોકોને યથાર્થ રીતે જાણી સમજી, આત્વને પાશ્ચાત્ય પ્રજામાં પ્રિય કરવાના પ્રયત્ન કરનાર નરરનામાં જર્મન પંડિત દાક્તર બુલ્ડરનું નામ ગણવામાં અમને સખેદ આનંદ થાય છે. ખેદ તેમના આકસ્મિક મરણ માટે અને આનંદ તેમણે કરેલાં કામે માટે થાય છે. તેઓએ સરકારી કેળવણી ખાતાની નોકરી મુંબઈ ઇલાકામાં અને ગુજરાતમાં કરેલી છે; તેમનું નામ આજના પાકી ઉમરે પહોચેલા ઘણાખરા સાક્ષરોને યાદ હશે. તેઓ સંસ્કૃત વિદ્યાના સારા પંડિત હતા તેમણે ઘણું લખેલું છે અને સંસ્કૃતવિદ્યાના પિતાના દેશમાં પ્રસાર થવા માટે તેમણે નોકરી મૂક્યા પછીના બધા સમય તેજ કામમાં ગાળ્યા છે. પ્રાચીન લેખ અને ઐતિહાસિક વિષય પરત્વે તો તેઓનું જ્ઞાન પ્રમાણભૂત હતુ. આવા નરરત્નના મરણુથી અમને ખેદ થાય છે, અને એમને પગલે એમના અન્ય દેશાઓ વર્ત એજ ઈચ્છા રહે છે.. મ—૧૮૯૮. ( ૧૦ ) મી. લૅડસ્ટન, આખી દુનીયાએ જેને મહાપુરુષ માની મસ્તક નમાવ્યું છે એ પુરુષ આ સદીમાં આ એકજ થઈ ગયું છે. તેનામાં જે વિદ્વત્તા, ઉપયોગિતા, સર્વદેશિતા, અને સાથે સાદાઈ Gandhi HE rila 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50