આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૭૮. સુદર્શન ગદ્યાવલિ, શલાહ:-ચીન અને જાપાન વચ્ચે સુલેહ થઈ મનાય છે. ચીનને ધણું જોખમ ખમવું પડયું છે. જમાનાની સાથે ન ચાલતાં કેવળ પ્રાચીન વિષયોમાં મસ્ત થઈ ગયાથી ચીનને ખમવું પડયું છે એમ કહેવાય છે. ૧૭–હિંદુસ્તાનની ગરીબી:-નેશનલ ગાર્ડિયન નામના વલાયતના પત્રમાં નીચે પ્રમાણે આંકડા પ્રસિદ્ધ થયા છે; માથાદીઠ એકંદર સરાસરી આવક. પાંડ. શાલીગ. પેન્સ. ' ૦ દેશનું નામ. ઈગ્લેંડ લંડ આયલેંડ ૦ ૦ ૦ ૦ ૦ ક્રાન્સ 9

૦ એસ્ટ્રેલીઆ રશીઆ

૦ ૦ ૦ ૦ ૦ હિંદુસ્તાન એક પાંડ એટલે આશરે રૂ. ૧૬ ) એમ જાણવું. આ પ્રમાણે જણદીઠ આવકમાંથી ઇંગ્લંડ લંડ આયલેંડ ૪૮ શીલીંગ કરમાં આપે છે, જ્યારે હિંદુસ્તાન ૬ શીલીંગ આપે છે; એટલે કે આવકનું પ્રમાણુ જોતાં વિલાયતમાં જે ટેક્ષ લેકા ભરે છે તે કરતાં હિંદુસ્તાન બે ત્રણ ગણો ભરે છે. (થીઓફીકથીંકર ) આયસમાજને વેદાન્ત:-આર્યપત્રિકા નામના પત્રમાં લખે છે કે “ જે માણસ શાન્ત ચિત્તે વિચારી જુએ તે તે જગતને માયા માને નહિ. તે જાણે છેજ કે પાપની શિક્ષા તુરતજ થાય છે. જે કર્મના સિદ્ધાન્તને માને છે, અને જેનામાં પ્રામાણિકતાને છાંટા પણ છે, તે માયાવાદને કેમ માની શકે ! આ ન વેદાન્ત અવૉચીન હિંદુઓએ ઉઠાવેલો છે. આર્યાવર્તની અધમદશા એણેજ કરી છે. આળસુ અને નિરુાગી ભટકનારાઓ વધારવામાં તેણે થોડું કર્યું નથી. આ વેદાન્તને પુનઃ વાડ એ હિંદુસ્તાનના ભલાને હાનિ કરવા જેવું છે. ” અમે પૂછીએ છીએ કે “ ના ” વેદાન્ત તે શું ? ને “ જૂન ” વેદાન્ત તે શુ ? આર્ય સમાજીઓએ લઢવા માટે કલ્પલે જે વેદાન્ત તેમના મગજમાં ઘુમે છે તે ન ' હશે. અને જે શંકરપ્રણીત વેદાન્ત છે તે , જુન ' છે એમ અમે માનીએ છીએ, અને વધારામાં એમ પણ માનીએ છીએ કે ‘જાન’ વેદાન્ત ન સમજવાથી ( સમજવાથી નહિ, પણુ ન સમજવાથી ) આ દેશની ખરાબી થઈ છે. કેઈ આર્યસમાજી ખુલાસે કરશે ? - તીર્થયાત્રિક કલેશનિવારિણી સભાઃ—કાશીમાં આ નામની એક સભા થઈ છે અને રેલવેમાં ઢેડ ભંગી વગેરેને સર્વના ભેગા ઘાલે છે તે અટકાવવા પ્રયત્ન ચલાવે છે. ' 1. સમાધિમાં ઉપાધિ:-પંજાબમાં રણજીતસિંહ આગળ હરિદાસ સાધુએ. ત્રણ માસ દટાઈ સમાધિ કરી બતાવી હતી તે વાર્તા. સુપ્રસિદ્ધ છે. હવણાં પીરૂ નામના એક મા સનામાં તેવી સમાધિની શક્તિ તેના વંશથી ઉતરી આવેલી જષ્ણાઈ. તે પીર એક સ્ત્રી Gandhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50