આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અવલોકન ૭૮૩ પ્રકૃત વિષય જે આલેખાયો હોય તે સ્પષ્ટ કરતાં તેના ઇતથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મક. એમ કરતાં હેયપાદેય અંશ બતાવવા પડે તેમાં કાંઈ હાનિ નથી, પશુ તે બતાવવા એજ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બેલીએ તે પ્રકૃત લેખકને ઉપદેશ આપ એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તનિરૂપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બંધ કરવો એ તેનો હેતુ ને વિષય છે. | ત્યારે એમ કલ્પના થાય કે પ્રત વિષયનો નવીન ગ્રંથજ લખ !ના એમ કરવામાંજ આપણુ આજકાલના કહેવાતા ટીકાકારે ગોથું ખાય છે. પોતાના મનમાં કોઈ વિષયનું રૂ૫ ગમે તેવું કપેલું હોય તેને અને તેજ વિષય જે રૂપે પ્રકૃતિ નિરૂપકે ચિતર્યો હોય તેને કાંઈ સંબંધ કરાવવા એ મહાટી ભુલ છે. એજ ભુલમાં ટીકા કરવાનું' ડાળ રાખનારા વારંવાર પ• ડે છે, ને સૂર્યમાં પણ અંધારું દેખી બીજાને દેખાડવાને વ્યર્થ પ્રયાસ કરે છે. આગળ લખી ગયાછું કે મતાંતર સહન કર એ ઉદાર બુદ્ધિનું લક્ષણ છે. તે વિષયને રૂપાંતરે નિરૂપનારને પણું સહન કર એ અવલોકન કરનારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પિતે તે વિષયને કે નિરૂપત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જે નિરૂપિત કર્યો છે તે શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે. એટલાજ માટે આપણાં શાસ્ત્રોમાં અનુબંધ ચતુષ્ટયને વિવેક રાખેલ છે. પ્રત્યેક અવલોકનકારે એ ચાર અનુબંધપૂર્વક પ્રતિ લેખને અવલોક, એટલે ઉક્ત દોષ થવાનો સંભવ પ્રાયશઃ આવશે નહિ. અનુબંધ ચાર છે. વિષય સબંધ, પ્રોજન અને અધિકાર. વિષય એટલે લેખને. વિષય; સંબંધ એટલે તે લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયને સંબંધ; પ્રયોજન એટલે એ લેખની પ્રવૃત્તિનું કારણ; અને અમે ધિકાર એટલે કોને માટે એ લેખ રચાયો છે તે. આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલેકન ચલાવ્યું હોય તો પોતાના અભિપ્રાય અંદર ન આવી જતાં પ્રકૃતિવિષયના રૂપનેજ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય, અને એમ અવનકાર પોતાના કાર્યમાં વિજયી નિવડે. અવલેકનને હેતુજ ઉપદેશ આપવાનો છે, અર્થાત જે વિષયના લેખ હોય તે વિષયથી જે લાભ થાય તેને અધિકતર ફલપ્રદ કરવાનો છે. કેવલ “ સારૂં” ” કે “ નઠારૂં” એમ મત આપવાનું કામજ તેનું નથી, કેમકે કારણુવિનાને મત, સારે હાય તથાપિ, બુદ્ધિમાનોને સંતોષ આપી શકતો નથી, ને સકારણ નઠારો હોય તો પણ તેમને તે માન્ય થવામાં નિષ્ફલ થતા નથી. આટલું જ નથી, પણ એ મત એ તે ગાણુવિષય છે, ને તે જ્યારે મુખ્ય વિષય, એટલે પ્રકૃત વિષયનું સ્પષ્ટીકરણ તેના અંગે હોય ત્યારેજ આસ્વાદયુક્ત લાગે છે. માટે વિષયનું નવું જરૂ૫ પોતે બાંધવા બેસવું એ કેવલ ભુલ છે, ને તે તજવા માટે અનુબંધ ચતુષ્ટય ઉપર લક્ષ રાખી વિવેક કર. અનુબંધ ચતુષ્ટય ઉપર લક્ષ રાખી વિષયનું અધિક સ્ફોટન કરવું એજ અવલોકન કરનારનો આશય હોવા જોઈએ. એનું પ્રાચીન પ્રમાણ તો એજ છે કે કોઈપણ સંસ્કૃતગ્રંથ હુ" કહું છું તેથી જુદા પ્રકારની ટીકાવાળા જડતો નથી. માલવિકાગ્નિમિત્ર કે રત્નાવલી કે નાના સ્તોત્ર-તેપણુ અતિ ઉત્તમ ટીકાવડે ધણાં ગૂઢ ને રહસ્યવાળાં જણાયાં છે, મને લાગે છે કે એજ ગ્રંથ કે છેક માલતીમાધવ, કે ઉત્તરરામચરિત શકુંતલાદિ પણ, હાલના “ ટીકા ” કરનારાઓને સાંયાં હોય તો તેમને ભાગ્યેજ પ્રતિપદ દોષ જાવિના રહે. અરે ! પાણિનીયનાં ટુંકાં ટુંકાં સુત્રથી વ્યાકરણના ભાખ્યાન્ત અનન્ત ભંડાર કે વ્યાસસૂત્રથી વેદાન્ત ભાનો વિપુલ સમૂહ આમ હોત તો જન્મ પામ્યા હોત ! ત્યારે એજ સિદ્ધ છે કે અવલોકનકારને હેતુ વિ anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50