આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધ્રાયલ, ૩૬ કરે છે, જે જે ભાવનાને આશ્રય કરે છે, જે જે વિચારાદિ શ્રવણ કરે છે, તે સર્વથી તેની વૃત્તિઓમાં યુનાધિક ગુણનું આધાન કરનાર સંસ્કાર બંધાય છે, અને તે સંસ્કારે, અંનુકૂલતા મળતાં, પ્રકટ થઈ કાર્યરૂપે પરિણામ પામે છે; એમ તેના આચાર ઉચ્ચ નીચ થયાંજ કરે છે. શ્રેયને ઈચ્છનાર અભ્યાસીએ જે વાત ઉપર લક્ષ આપવાનું છે તે પિતાની વૃત્તિને અર્થાત પોતાના અંતઃકરણને આવા જે સંસ્કાર મળે તે ઉપર આપવાનું છે. એમ ધારે કે માણસને અમુક કુટેવ પડી છે, તેમાંથી ગમે તે પ્રકારે મુક્ત થવાતું નથી, પશ્ચાત્તાપ થઈને ફરીથી તેમ ન કરવાના સંકપે બંધાયા છતાં, પ્રસંગ આવ્યે પાછી તેની તે ટેવ બલવતી થઈને માણસને ઘસડી જાય છે. આમ જે થાય છે તે એ કુટેવનાં જે કર્મો તેને વારંવાર કરવાથી ઇંદિથોને તેવા સંસ્કાર મળેલા હોવાને લીધે થાય છે. તેવું કામ કરવાનો વેગ ઉપજતાંજ તે કર્મ કરતાં ઇાિને રોકી હોય, એક વાર પણ એમ કર્યું હોય, તો તુરતજ વશીકારને સંસ્કાર દેદિય ઉપર પડવા માંડે છે અને કુટેવનું બલ ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે. એમ વારંવાર વશીકારને અભ્યાસ થતાં પરમ વશીકાર આવી જાય છે, અને કુટેવ નિર્મુલ થાય છે. સમય યોગમાર્ગના અભ્યાસનું તાત્પર્ય જ એ છે કે વૃત્તિઓને ઉચ્ચાનુગામી કરવી, ઉચ્ચ સંસ્કાર આપવા, અને દૈવી જીવન ગાળી શકાય તેવી પારમાર્થિક શાન્તિ પ્રાપ્ત કરવી. જેવી જેના ચિત્તની અને વૃત્તિઓની સ્થિતિ તે તેને ઉપચાર સંભવે છે, એટલે જે બહુ જડ પ્રકૃતિમાં ચિત્તવૃત્તિ સત્ત્વના પ્રકાશને કદાચિત પણ અનુભવતી નથી તે પ્રકૃતિને કર્મકાંડ ઉપાસનાદિ વ્યવહારથી લાભ થાય છે, જે ચિત્તવૃત્તિ અતિ ચંચલ અને વિહુલ છે તેને પ્રાણાયામાદિ બલાત્કારથી લાભ થાય છે, જે વૃત્તિ સર્વને ઓળખે છે તેને વિવેક વિચારાદિ પુર:સર સાધનોના અભ્યાસે કરીને લાભ થાય છે. સાધનાના વિવેક ભિન્ન ભિન્ન પ્રકારે કરવામાં આવે છે. જ્યાં વિવેક વિરાગને ‘પ્રથમે આવશ્યક માન્યા છે ત્યાં સમાદિ સાધને જ પ્રાપ્ત થાય છે. જ્યાં વિવેક વિરાગાદિના પણ સમાસ અન્ય પ્રકારે કરી લેવામાં આવે છે ત્યાં સાધના આઠ પ્રકારનાં ગયાં છે. એ સાધન પર્વ, ત્યાં પણ, તપ, સ્વાધ્યાય, અને ઈશ્વપ્રણિધાન અર્થાત કર્મ અને ઉપાસના અવશ્યક ગણ્યાં છે. તપ, સ્વાધ્યાય, અને ઈશ્વરપ્રણિધાનથી કરીને અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એવા જે કુલેષ કહ્યા છે તે તનું નામ સૂમ, બીજાવસ્થાને પામી જાય છે, અને કલેષથી અવિલ એવું ચિત્ત સમાધિની સમીપ જઈ શકે છે. વિદ્યાદિ જે પાંચ કષ તેમાં અવિદ્યા એજ બીજા ચારની ઉત્પત્તિનું સ્થાન છે, અવિદ્યા એટલે અનિત્ય, અશુચિ, દુ:ખમય, • અનાત્મ એને વિષે નિત્ય, શુચિ, સુખમય, આમા એવી વૃત્તિ કરવી તે અવિદ્યા એ અવિદ્યા ભ્રમે કરીને જે બુદ્ધિ અથવા અંતઃકરણના ધર્મ જ્ઞાન પામવાનો છે તેને આત્માની સાથેદ્રષ્ટાની સાથે સેળભેળ કરી નાખીને, બુદ્ધિનો જે અહંતાધમ તે આત્માને ધર્મ છે એમ માનવું એ અસ્મિતા. રાગદ્વેષ પ્રસિદ્ધજ છે. જંતુમાત્રને જન્મક્ષણથીજ સ્વસિદ્ધ એવા જે જીવિત ઉપર અનુબંધ નામ આસક્તિપૂર્વક પ્રેમ છે તે અભિનિવેશ. આ પાંચે ફ્લેષ તપસ્વા'ધ્યાયાદિથી તનુ થાય છે. કલેશની ચાર અવસ્થા છે. પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન, ઉદાર. બીજવસ્થા મકીને પુષ્ટ થઈ રહેલા તે પ્રસુત, હજી લે—ખ સતે લ ન આપનાર તે તનું, ક્વચિત કવચિત જણાય તે વિચ્છિન્ન, અને પ્રાટરૂપે વ્યાપ્ત તે ઉદાર, ફ્લેશથીજ કર્મ અને વાસના બંધાતાં પુણ્ય પાપ લાગે છે. અને વાસનાઓ પુનઃ તેવીને તેવી પ્રવૃત્તિ કરાવવા ઉપર જાત andhifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50