આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અવિન્યાસ, રહે છે. તપ:સ્વાધ્યાયાદિથી કલેશમાત્ર તનુતાને પામે છે, અને તનુતાને પામેલા કલેશને બીજ- | ભાવમાં લેઈ જઈ તેને વિવેક વિચારાદિએ નાશ સાધી શકાય છે. આ વિવેકે કરી પ્રાપ્ત થતા સત્ત્વના ઉદ્દે કને યોગશાસ્ત્રમાં પ્રસંખ્યાન, વિટખ્યાતિ, ઈત્યાદિ નામથી કહે છે. a કલેશમાત્રની શાન્તિ થવાથી કિલષ્ટ વૃત્તને નિરાધ થાય છે. વૃત્તિઓ બે પ્રકારની કહી હતી, લિષ્ટ અને અશ્લિષ્ટ. તપઃસ્વાધ્યાયાદિ જે વૃત્તિ તે અકિલષ્ટ વૃત્તિ છે એટલે તેનાથી લિષ્ટ વૃત્તિને શમાવવી એમ પૂર્વે કહેલું છે, તે આ પ્રકારે સ્પષ્ટ થયું. અકિલષ્ટ વૃત્તિને પુનઃ વિરાગ અને અભ્યાસથી શમાવવી, જેથી વૃત્તિનિરોધ સિદ્ધ થાય. તપસ્વાધ્યાયથી કલેશની તસુતા થતાં, વિવેકખ્યાતિજ કરવાની રહે છે કે જેથી કલેશમાત્ર બીજાવસ્થામાં પણ રહે નહિ. તે વિવેકગ્રાપ્તિને અર્થે વિવેકને વારંવાર અભ્યાસ જોઈએ, અને તે અભ્યાસના સંક્ષર દઢ થતું થટે વિવેક સિદ્ધ થવા સારુ, તનતાને પામેલી વૃત્તિના ઉપર ધ્યાન લગાડી તેના દ્રષ્ટાને તે વૃત્તિથી જુદે પાડતાં શીખવું જોઈએ. આ અર્થ સિદ્ધ થવાને માટે ગાંગાનો અભ્યાસ કથા છે, યુગનાં અંગેના અભ્યાસથી મલને નાશ થાય છે, જ્ઞાનના પ્રકાશ પુરે છે, અને વિવેકhખ્યાતિને ઉદય થાય છે. તે અંગે આઠ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બહિરંગ એટલે બાઇક્રિયા તેમ આંતરક્રિયા ઉભયસાધ્ય સાધન છે. ધારણા, ધ્યાન, સમાધિ એ અંતરંગ નામ આંતરક્રિયાસાધ્ય સાધન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ ચમ; શાચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઇશ્વરણિધાન, એ નિયમ. પ્રત્યેક પ્રકારનાં નિર્દયતા, જૂઠ, ચોરી, વ્યભિચાર, વીર્ય પાત, અને પારકાના દ્રવ્યનું ગ્રહણ એ યોગને નાશ કરનારાં છે. ચિત્તની વ્યગ્રતા ઉપજાવે છે એટલું જ નહિ, પણ નીચ સંસ્કારો ઉપજાવી અધેમાર્ગે દોરી જાય છે. જેમ પાંચ યમ કહ્યા તેમ પાંચ નિયમ છે. એક એક નિયમ રાખવ.થી એક એક યમ સ્વત:જ સિદ્ધ થાય છે. શાચ એટલે બાહ્ય શરીરનું નાનાદિથી તેમ મનનું નિર્મલ વિચાર, કામલ ભાવના, ઇત્યાદિથી શાચ સાચવતાં અશુદ્ધ એવી દ્રહની બુદ્ધિ ઉપજવાનીજ નહિ અને અહિંસા સહજે સિદ્ધ થવાની. સંતોષ એટલે જે કાંઈ થઈ આવે તેથી સમાધાન કરી લેવાને જેને નિયમ છે તેને અસત્યનો આશ્રય કર રહેતાજ નથી. તપસ એટલે વ્રત, ઉપવાસ, કુ, ચાંદ્રાયણાદિક સાધીને શરીર તથા મનને કષ્ટ આપી વશ કરવા ઇચ્છતો પુરુષ પરદ્રવ્ય કે પરઅર્થને હરણ કરવા રૂપી અનાચારને ઇચ્છેજ નહિ. સ્વાધ્યાય એટલે વેદ અથવા મંત્રાદિકનું પારાયણ જપ આદિક તે વીર્ય અને શ્રદ્ધા વિના કદાપિ સલ થતું નથી; માટે સ્વાધ્યાયના નિયમ કયોથી સહજજબ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. એ ઈશ્વરમણિધાન એટલે નિરંતર ઈશ્વરનું જ ધ્યાન રાખવું, સર્વ વ્યાપાર ઇશ્વરાર્પણ કરી દેવા, ઇશ્વર કરતાં અન્યની અપેક્ષા કરી પરિગ્રહ કરવાના રહેતા જ નથી. એમ નિયમથી યમ સિદ્ધ થાય છે ને શમથી નિયમ સિદ્ધ થાય છે. યમનિયાના જે જે પ્રકાર કહ્યા તેમનાથી વિરુદ્ધ તર્ક મનમાં ઉઠે, અહિંસાને સ્થાને હિંસાની રુચિ ઉપજે, બ્રહ્મચર્યને સ્થાને વ્યભિચારાદિ વાસના થાય, ત્યારે જેવી જેવી વૃત્તિ થાય તેવી તેવી ત્તિની વિરુદ્ધત્તિ ઉપજાવીને તેની ભાવના કરવી. વ્યવહારમાં પણ જેમ એક પાસાનું બલ વધે તેમ આપણે બીજી પાસા બલ વધારીએ છીએ, શરીરને એકજ પાસા નમવું પડે તો બીજી પાસા આપણે, નમવાના જોરના પ્રમાણમાંજ, ટેકા રાખીએ છીએ, નટ લોકે દોર ઉપર સanah Heritage Pori 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50