આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ધ્યયન કરે આવાં પુરતકનું ને આચાર કરવા માંડે પ્રમદાને, તે ભવસાગર સીધે રસ્તે તરી તમે છો તેજ રીતે ખરે ખર ગૃહિણી હદેવી બની રહેશે. | ટ૭-સરકારી કાવ્યે દેહન:--હાલમાં ગુજરાતી ભાષાના લખાણુના સંગ્રહ તરફથી પ્રસિદ્ધ થવા લાગ્યા છે, તેમાં સરકારે પણ કેળવણી ખાતાના ઉપયોગને માટે નવું કાગ્યદેહને છપાવી કાઢયું છે. કાવ્યદેહન પુ. ૧ લું તથા બીજુ એ ભૂલ સરકારે છપાવ્યાં હતાં, પણ હાલમાં તે બંને કરતાં વિશેષ સમતુ બહાર આવ્યા છે, ને જેવા જોઈએ તેવી સર્વથા સં. પૂર્ણ છે. વળી બીજાજ તેવા ઉપયોગી સંગ્રહ પ્રસિદ્ધ થવાની વકી છે, અને એ સર્વ પ્રયાસને આધારેજ હાલમાં યુનિવર્સિટી સુધી ગુજરાતી ભાષાને પહોચાડવાની જે વાત ચાલે છે તેને ધણો મજબુત ટેકો મળે છે. આવા શુભ પ્રયત્નનાં ફલ ધણાં સારાં થયાં છે. કેળવણીખાતાવાળાઓને તે તે નકામાં જેવાં લાગ્યાં જણાય છે, કેમકે તેમને તો તેમનું આગલું કાવ્યદોહન છપાષાવિના ચાલ્યું નહિ. એ કાવ્યદેહનમાં શી મતલબ છે તે સમજાતી નથી. પણુ એમાંનો સંગ્રહું અસલતાં બે પુરતકમાંથી અહીં તહીંથી ચુંટી લીધેલ છે. કેળવણી ખાતાવાળા વિનાકારણુ આવાં પુસ્તક છપાવે છે. કેમકે તેને લોકોને બલકુલ ઉપગ નથી એમ અમે બતાવી શકીશું. જેને એજ ખાતામાં ભરુવું હોય તેમને પણ એનો ઉપયોગ નથી,કેમકે જે સરકાર અમુક કવિનાં નામ કે અમુક ક૦૧નાં નામ કહે તે તેટલાથીજ વિદ્યાર્થી તૈયાર થઈ શંકે તેવાં સુલભ સાધન ઘણું છે. ત્યારે ફક્ત છપાવી વેચવામાં કાંઈ ન મળતા હોય તે તેટલા માટે જ આ પુસ્તકનો ઉપગ ઠરે છે તે તે હેતુ પણ અમે કાંઇ નકામે ગણાતા નથી, પણ તેથી કેળવણીખાતાના પૈસા અવળે માર્ગે વપરાઈ જે સારા લખનારે છપાવનારને ઉત્તેજન..મળવામાં તે વપરાવા જોઈએ ત્યાં વપરાતા નથી એ મહા દુર્ધટ હાનિ દેશને થાય છે. એ સમય હવે ગયો છે કે જેમાં કેળવણી ખાતાવાળાને જોઇતા પુસ્તક ન મળવાથી, પિતાનેજ નવાં બનાવવાં પડતાં. આજ એટલાં પુસ્તકો છે. ને એટલી જુદી જુદી બાબત પર છે, કે કેઈપણું બાબત પુસ્તક રચવાનું કામ સરકાર મુકી દે તે જરાપણું અડચણુ આવે તેવું નથી. પણ આ કાવ્યદેહન જેવા વિષયમાં તો જ રૂર બીજ ધણુ પુસ્તકાથી ગરજ સરે તેમ છે એમ નહિ પશુ સરેલીજ છે. કેળવણીખાતાવાળાએ શામાટે દેશની ચાલતી લખાવટ તથા પુરાતન વાણીને પોતાના કામમાંથી બાતલ કરવી ? એમ થવાથી કોઈ દેશમાં વિદ્યાવૃદ્ધિ થઈ શકીજ નથી. જયાંસુધી સારા ગ્રંથકારેના ગ્રંથ કેળવણી ખાતાવાળા વાપરતા નહિ થાય ત્યાંસુધી ગુજરાતને જે અપાર અનિષ્ટ થાય છે તે અટકવાનું નથી. એક રીતે હાલ લે છે તે માર્ગ લઈને ગુજરાતી કેળવણી આપવાથી તે. એ ગુજરાતમાં બે વર્ગ પેદા કરે છે. એક તેમનાજ રિવાજ પ્રમાણે ભણેલાનો જે અમારે કહેવું જોઈએ કે વિચારમાં ધરો નિર્બળ, ભાષા સમજવામાં પછાત, તથા ચાલુ જમાનાના ગ્રંથકારેને વિરૂદ્ધ નીવડે છે; બીજે જે વર્ગ બને છે તે ભણેલે તો તેમનેજ હાથે હોય છે, પણ કાંઈ વિશેષ અંગરેજી સંસ્કૃત ભણી કરીને અથવા ખુણે ખાચરે બીજું જ્ઞાન મેળવીને તૈયાર થાય છે. સારા સંથકારે આ બીજા વર્ગ ના છે, ને તેમની વિદ્વત્તા સાત ચોપડીવાળી સ્કુલમાંથી બંધાયેલી નથી, પણ કેવલ ખુણે ખાચરેજ ચણાઈ છે. તેમની હાલમાં સરકાર કદ ? ન કરે તો ભલે, પણ જે કરી શકે તેવા લેાક, તેમને પણ સરકાર પોતાની ખાસ કળવણી આપી વિદ્યાના ખરે લાભ લેતાં અટકાવે છે. આ પ્રમાણે પિતાને માટે પોતાનાજ મે.ાણસેand her Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 20/50