આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાવલિ, 1. આ સિવાય સામાન્ય અર્થાના ઘણીવાર અનર્થ થઈ બેઠા છે, તેનું લાંબું વિવેચન તેં આપતાં ફક્ત તે શબ્દજ કહીએ છીએ; અતિક ય, ઉત્તરક્રિયા, કુંજ, ગુરૂ માન, ચતુરધા, ગ્રામ પે, જીવિત, દિગ્ય, નિધ, વિપર્જય, વૃદ્ધ, સનાતન હરીક વગેરે. આમાં પણ કહ્યાવિના ચાલતું: નથી કે દિગ્ય શબ્દનો અર્થ કાંતિવાળું આપીનેજ અટકયા, પણ દૈવી, સ્વર્ગીય એમ કહેતાં વળી કાંઈક આંટી આવી ! આ પ્રમાણે સર્વ તરફથી તપાસતાં આ કાયદેહન ગુજરાતની વાંચનાર આલમને નકર્મો જણાશે. એટલું જ નહિ, ૫ યુ કેળવણી ખાતાના પણ કામમાં લેવાલાયક નહિજ લાગે. વળી જે ધર્મ તાટસ્થ તથા નીતિના મહાનિયમ પાળવાનું ડોળ કરી સારાં કાવ્યોનું છેદન ભેદત તથા તદન ઉમ્મુલન કર્યું છે તે નિયમ પણુ કે પળાયો છે તે જણાશે; અને જે કા ની અવદશા થઇ છે તેમને પણ આ નિયમ અવળા સમજાયાથી કેવી હાનિ થઈ છે તે લક્ષમાં આંવશે. આ સર્વ બાબતને વિચાર કરતાં અમને તો એમજ ભાસે છે કે સરકારે આ રીતે પોતાના પિસો નાંખી દેવા ન જોઈએ. અગષ્ટ, સપ્ટેમ્બર-૧૮૮૭ - ૩૮-સરસ્વતી ચંદ્ર (ભા-૧)-:ઉપદેશ આપ એ લેખનમાત્રનો ઉદ્દેશ છે. જુદા જુદા વિપંચનાં સ્વરૂપને અનુસરતાં તે ઉપદેશપદ્ધતિના ઘણા વિભાગ બને છે ઉપદેશ કરવામાં પ્રથમ પંક્તિ સાહિત્યકારોએ “કાવ્ય' ને આપી છે. વાતાસંગ્નિતતપરાયુ વેદવાકથની પેઠે રાજાના આજ્ઞારૂપે નહિ, સ્મૃતી ઇતિહાસાદિ વાકય પેઠે માપદેરારૂપે નહિ, પણ સહદયના હૃદયને સરસ આનંદમાં દ્રવીભૂત કરનાર પ્રિય કાન્તાના મૃદુ–પણ અમેધ-ઉપદેશની પેઠ, ઉપદેશ આપનાર કાળ્ય-કવિતા-છે. તેમાં પણ પદ્યરૂપ કે ગદ્યરૂપ કે ઉભયરૂ૫ એમ ત્રણ ભેદ પડે છે.' કોઈ, વિષય કેવલ પદ્યરૂપેજ ઠીક પ્રતિપાદિત થાય છે, કે " ગદ્યરૂપે, કેઈ ઉભયરૂપે. નાટક વગેરે ત્રીજા વર્ગમાં છે; કથા, આખ્યાયિકા, વાર્તા, પુરાણ, ઇતિહાસ કે હાલમાં જેને પ્રાકૃત લૈક કાદંબરી, અને પ્રકૃત ગ્રંથકાર નવલ કહે છે તે ઘણુ કરી બીજા વર્ગમાં આવે છે; પેહે ! વર્ગ માંના વિષય છેક નિશ્ચિત નથી, પશુ ધણ કરી કેવલ રસરૂપ હોય તેજ તેમાં ધા દીપે ! છે. સવા હેતુ ઉપદેશજ, પણુ તેમાં નાટકાદિ તથા વાત એ બેના ઉપદેશ પ્રકારમાં ફેર છે.' કેવલ પદ્યરૂપ વિષયતે વાંચીનેજ સમજાય છે ( શ્ર૭ કાવ્ય છે.) વાતો પણ વાંચીનેજ સમજવાનો વિષય છે (શ્રવ્ય). નાટક જોવાથી અસર કરે છે ( દસ્થ કા ય છે. ) નાટકમાં જેનારની તન્મયતા નિરપિત રસસાથે થાય છેવાર્તામાં આચારમાં જણાવેલા રસસાથે થાય છે. નાટકને થતુ' જોઈ તન્મય થઈએ છીએ. વાર્તાને થયેલી જાણી તન્મયતા પામીએ છીએ.' એકમાં કેવલ રસેંદ્રિયદ્વારા તન્મયતા થાય છે, બીજામાં બુદ્ધિયુક્ત રસેંદ્રિયદ્વારા તેમ બને છે. આમ હોવાથી નાટક કરતાં પણ વાર્તા કાંઇક વિશેષ ઉપદેશક:રક થઈ પડે છે. ને તેથીજ લેખકો તેને વધારે પસંદ કરે છે. નાટક તથા વાતો યાદિનાં આર્ય દેશમાં જે પાત્ર લેવામાં આવે છે, તેમાં પણ સૂમ વિચાર છે. ઉપદેશ એજ હેતુ છે, તો તે પાર પાડવા માટે માત્ર સારાં ઉદારજ બતાવવાં, સદાચાર અને સુખને જ સંબંધ સમજાવઃ અર્થાત્ એથી ઉ. - ૩૮-રચતાર રા, રા, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાસે બી. એ. એલ્. એલ. બી. હાઇકેર્ટ ફીડર, મુંબઈ. કીમત રૂ. ૧-૮-૦ andhi Herit 2 . 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50