આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ૩ર. સુદરશનગધાવલિ, ત્રીજીવાર કુમુદની પ્રમાદધનપરની ભક્તિથી ખુશી થાય છે–પશુ પ્રમાદની ગણુિકાનું ઘર જોઈ પોતાના વિચારને પશ્ચાત્તાપ કરે છે. આમ વિધાતે પણ આખરે પોતાના મિત્ર ન્યુ. પેપરના આર્ટિકલ પરથી ઓળખી લઈ–શોધવા આવે છે એમ જાણી બુદ્ધિધનને ત્યાંથી એકા એક નાસી છુટે છે, આટલે આ વાત અટકે છે. તે આગળ વધવાનો સંભવ છે, એટલે અમારાથી વખતે કોઈ પ્રસંગની યોગ્ય તુલના ન કરાઈ હોય તે વાત અપૂર્ણ છે એજ કારણુ છે. પ્રસંગે પ્રસંગ વિચારવા યોગ્ય ઉપદેશ ઘણા છે પણ સમયને ઉદ્દેશ શા હરો તે પણ હાલ તેજ કારણથી કહી શકતા નથી. - આ રીતે કથાનું ચિત્ર સમાપ્ત થાય છે. કેની શક્તિ તથા ચિત્ર પાડવાની કલા ખરે. ખર અપ્રતિમ છે, અને તેનું અવલોકન કઈ કઈ સ્થલ સિવાય સર્વથા અનુભવયુક્ત છે. ચં. થમાં સમાયેલી રસજ્ઞતા ઊચા પ્રકારની છે. ઘણુ પ્રસંગ એવા છે કે તે સામાન્ય બુદ્ધિમાં ઉતરવા પણુ કઠિન છે. ધણુક તો અમે બતાવી ગયા છીએ. ઉચી રસજ્ઞતા હોવી એ ધણુ દીધું કાળના અવલોકનનું તથા ગાઢ વિદ્યા સંસ્કારનું પરિણામ છે ને તેવી આ ગ્રંથમાં અમે ઘણી જોઈ છે. ફક્ત જમાલની બીના તથા ખલકનંદાની વાત એ ઉભયમાં અમને જરા ચાલુ રસની હાનિ જણાઈ તે અમે આગળ પ્રસંગે કહેલું છે. પાત્રચાલન તથા પાત્રની વૃત્તિઓનું આ લાપન કરવામાં આ ગ્રંથકારે ઘણી સારી રસજ્ઞતાનો ઉપયોગ કર્યો છે તે આ ગ્રંથમાં અનુપદ જથ્થાઈ આવે છે. વર્ણન કરવાની શક્તિ પણ ઉ:કૃષ્ટ છે, અથત વણ્ય પદાર્થોની તાદાતા ખડી કરવામાં લખનાર નિપુણુ જણાય છે. | ભાષા પરવે અમારે ધણું કહેવાનું નથી. ગ્રંથની ભાષા શ્રૌઢ તથા શુદ્ધ સંસ્કારવાળી છે, અને વિષયને અનુકૂલ છે. કોઈ કોઈવાર, પ્રસંગે કરીને યોગ્ય ઠરેલા નહિ એવા નાગરીનાતના, એટલે દેશ્ય શદે વપરાયેલા છે પણ તેમાં અમે કાંઇ દોષ સમજતા નથી.' અકબર, નવેમ્બર-૧૮૮૭ રૂટ-ધરસત્તાઃ-'સ્માઇલસના ‘ કેરેક્ટર ' એ નામના અંગરેજી પુસતકની ગણુના જેટલી મોટી કરીએ તેટલી થાય તેમ છે. એ પુસ્તકમાંનાં વિચાર અને અનુભવયુક્ત પ્રમાણુ સર્વથા સુશિક્ષણ આપી નિર્બલમાં નિર્મલ નિશ્ચયવાળા માણસને પશુ સબલ બતાવી સુવત્તિને માર્ગે દેરે તેવાં છે. આ પુસ્તકમાં મુખ્ય કરી સદ્વ્રત્તિ કોને કહેવી તથા તે કેમ બંધાય છે એ વિષયનું વિવેચન છે. એમાંનું દ્રિતીય પ્રકરણ માતૃભાવને પામેલી યુવતીઓને બહુ ઉપયનું છે. બાલકની સદ્દવૃત્તિ બંધાવામાં માતા કેવું મોટું સાધત છે, અને તે સંબંધમાં તેની જવાબદારી કેટલી મોટી છે, એ સમજાવવાને એ સ્થલે બહુ સારા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓની સુશિક્ષા અને સદ્દવૃત્તિ ઉપર ઘરથી તથા દેશની ઉન્નતિનો આધાર રહે છે, એટલા* જમાટે કોઇપણ સ્ત્રીએ મતૃભાવ ધારણ કરતાં પહેલાં પોતાની જવાબદારી યથાર્થ રીતે જાણવી એ આવશ્યક છે. આવી રીતિની પિતાની જવાબદારી તેમને જણાવવાની શુભ કરજ કે પુરૂષ અદા કરે તે કરતાં, તેમનાજ વર્ગની કેાઈ સખી કરી બતાવે, તે વધારે સયુક્તિક તથા અસરકારક રીતે બને. આ પ્રકરણનું ભાષા ૨ કરનાર સ્ત્રો છે એટલું જ નહિ, પણ • વિશેષ અભિનંદનનું કારણુ તો એ છે, કે તેણે સારી વિદ્રત્તાપૂર્વક ભાષાન્તર કર્યું છે આ , રૂઢ ભાષાન્તર કરનાર સૅ, મહાલક્ષ્મી. Gandhi He tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50