આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૬ ચયાસ, જાય. ધારણાના અભ્યાસથી મનુષ્યને ગમે તે પ્રસંગે ગમે તેટલી ફેલાયલી વૃત્તિઓને પણ તુ. રતજ એકાગ્ર કરી શકવાનું સામર્થ્ય આવે છે, ને એ સામી પ્રાપ્ત થયાથીજ વ્યવહારની અધમતામાંથી છુટવાના અને પરમાર્થની ભવ્યતામાં પ્રવેશ કરવાનો માર્ગ છે. વ્યવહારની પ્રાપ ચિક વિપાની ધારણા થઈ શકે પણ તે નીચગામી અને અધાપાત કરનારી ધારણુ જાણવી. દક્ષિણ અને વામ એવા બે ભાગ આપણાં શાસ્ત્રોમાં તેમ અન્ય દેશીય શાસ્ત્રામાં પણ સુપ્રસિદ્ધ છે. એવા બે પ્રકારમાં ભેદ એટલેજ છે કે ઉચ્ચ અથવા નીચ ભાવના કરવી. ધારણા એજ ઉભયે માર્ગનું એક સાધન છે, પણ યમ નિયમાદિથી વિશુદ્ધ અંતઃકરણ, પ્રતિભાની સાહાયથી જે ઉચ્ચ ભાવનાની ધારણા કરે, અને યમનિયમાદિની અપેક્ષા ન રાખતાં યથેચ્છ આહાર વિહારમાં પ્રવર્તતું' અંતઃકરણ પ્રાપંચિક ફલની ઈરછાથી જે અધમ ભાવની ધારણ કરે, તેમાં જે અંતર છે તેનેજ દક્ષિણ અને વામ એ શબ્દથી દર્શાવવાનો હેતુ છે. મધમાંસાદિનું સેવન કરવું કે પંચ પ્રકારનું પૂજન કરવું અથવા ભૈરવીચક્ર આદિકની વ્યવસ્થાઆ કરવી એ સર્વ વામમાર્ગનાં ચિન્હ ગણાય છે તે ડીક છે, એ માર્ગથી સિદ્ધ કરવાના - લને સહાય થનાર મલિન સરવે સાથે સંબંધ રાખનાર પદાર્થોનું સેવન તે માર્ગની સિદ્ધિને આવશ્યક છે; પરંતુ શુદ્ધ દક્ષિણ માર્ગની વાતો કરનારા, વેદાન્ત અને યુગની અવશ્ય સૃષ્ટિમાં વિહરવાની ઈચ્છા રાખનારા, જેટલા જેટલા સાધકે ધારણાને સમયે કોઈ પણ પ્રાપંચિક ભાવથી નીચે તણાયાં કરે છે તે સર્વે અજાણતાં પણ વામમાર્ગનાજ ઉપાસક છે, અને વામમાર્ગના લથી મુક્ત નથી. કેવલઃ માદક પદાર્થોના સેવનથીજ વામમાર્ગ થતો નથી, શક્તિની ઉપાસનાથીજ વામમાગ થતા નથી; માદક પદાર્થોનું સેવન, અનિષ્ટ છતાં, એકાગ્રતાનું સાધક હોય છે, શક્તિનું ઉપાસન યથાર્થ સમજણ સાથે હોય તે અભેદભાવનાનું પોષક હોય છે. વામમાર્ગ વાસ્તવિક રીતે તે અધમ ભાવનાથી, આસુરી સંપત્તિનાં લક્ષણથી ઓળખી શકાય છે. વ્યવહારની અધમ ભાવનાઓની સિદ્ધિ ઈચ્છનાર વામમાગી જ છે; તેના જીવનમાં ઉગ્રતાને શુજ નથી, અને સ કે.ચ, કૃપણુતા, ભય, શંકા, અને તેનાં પરિણામ, અળ્યો, રવાથ, નિદયતા, અસ્વસ્થતા ઈત્યાદિનેજ તે અનુભવે છે. - યમ નિયમાદિથી સુપરિરક્ષિત ધારણા કદાપિ વામમાર્ગોનુગામી થવાની નથી, તથાપિ સાધકને આટલી સાવધાનતા કરાવવી ઉચિત છે. ધાર શુને ઉચગામી રાખવાને અર્થે ભગવગીતા આદિકમાં કહેલી દેવી સંપત્તિની ધારણા કરવી, વેદાન્ત ગ્રંથમાં કહેલા બ્રહ્માભેદની ધારણા કરવી, કાઈ અતિવિશુદ્ધ મહાત્માની કે પરમેશ્વરના સ્વરૂપની ધારણા કરવી, પ્રતિભાએ દર્શાવેલા અલાકિક ચિત્રની ભાવના કરવી:-પણ અધમતામાં તણાવું નહિ. ધારણા જયારે સિદ્ધ થાય છે ત્યારે તેના પરિપાકને ધ્યાન કહે છે. જેની ધારણા કરી હોય તેનીજ વૃત્તિ પરંપરા ચાલ્યાં જાય, વચમાં તેના જેવી કે અન્ય એવી બીજી વૃત્તિ ઉદય ન પામે તેને ધ્યાન કરે છે. જ્યારે એવું ધ્યાન પણ બેય વસ્તુ છે તેનેજ અનુભવે છે, બેયાકારવૃત્તિ પણ વચમાંથી જતી રહે છે, ને બેયનાજ સાક્ષાત્કાર રહે છે, ત્યારે તેને સમાધિ કહે છે, વૃત્તિનિરાધ એજ ક્ષણે સિદ્ધ થાય છે; વૃત્તિમાત્રને નિરોધ ચેયને વિષે છે. આવા સમાધિને પ્રાપ્ત કરવાને અર્થે ધારણા આદિક અભ્યાસ છે, એ અભ્યાર્સ કરીને, વ્યસ્થાન એટલે એકાગ્રતાના ભંગ થવાપણુ તેના સંસ્કાર અભિભવને પામે છે અને નિરોધ એટ વૃત્તિનું કામ થવાપણ તેના સંસ્કાર પ્રાદુભૉવ પામે છે. એમ અભ્યાસમાં વ્યસ્થાન anan age Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50