આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૮૨ સુદર્શન ગવાવોલ, ઈ સ્વામીને આ ગ્રંથગત વિષય અનુભવાવ્યો છે એમ પોતાના ચરિતના વર્ણનમાં લખે છે, અને મૂમિકામાં પ્રતિજ્ઞા કરે છે કે “ ઇસ શાસ્ત્રમે પરમાત્મસ્વરૂપ, માયાસ્વરૂપ, માયિક અહેકાર સે જે અનેક તત્વ નિમણુ ભયે ઉનકા અનુક્રમસે સશાસ્ત્ર વિચાર, જડ સૃષ્ટિ વિચાર, આમશુદ્ધિ ઔર ચિત્ત શુદ્ધિ પ્રકાર, ત્રિકાલ જ્ઞાનપ્રા'યર્થ માર્ગ સ્વ સ્વરૂપ પ્રત્યર્થ માર્ગ, સ બ સૂકમસે કથન કીયા હૈ.” અને આગળ જતાં પોતે પોતાનો અધિકાર કહે છે કે “ હમ સબ નગર કે વેદાન્ત સંપ્રદાયી, શિવ સંપ્રદાયી, વૈષ્ણવ સંપ્રદાવાલે, બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, થિએસેક્રિસ્ટ, તથા ઔર સબ ભક્તિ જ્ઞાન સભા વાલે લેગાંકે યથા થે રહસ્ય વિચાર, ભક્તિ માર્ગ, અભ્યાસ માર્ગ, જ્ઞાનયોગ માર્ગ, સમરસસે બતલાસે હૈ” આવી પ્રતિજ્ઞા, આ અધિકાર, અને ગ્રંથમાં ઠેકાણે ઠેકાણે આપેલાં આસન સમાધિ, આદિ સ્થિતિમાં દેહમાં થતા પરિણામેનાં ચિત્ર તે બધું જોતાં એકવાર તે મનને એમજ થાય છે કે સાક્ષાત્ ઈશ્વર જગત ઉપર ઉતરી આટલા બધા મતભેદને એક કરી નાખી સંસારને સ્વર્ગ બનાવી દેવાની ફેંચી આપણા હાથમાં મૂકવા આવ્યા છે. વળી સંસ્કૃત દ્રાવિડ, અંગરેજી, અરબી, ફારસી, હિંદી, આદિ ભાષાનો પરિચય પોતાને છે, ને તે તે ધર્મ પતે અવલોક્યા છે એવી પ્રતિજ્ઞાથી પણ આ આશા વધારે સતેજ થાય છે. આવી આશા મનમાં છાંધીને, ખરા જિજ્ઞાસુની વૃત્તિથી, અને આર્ય ધર્મ ઉપર અમારી શ્રદ્ધાના ભાવથી, આ લેખ એક કરતાં વધારે વાર વાચવાનો પ્રયાસ અમે કર્યો પરંતુ અર્ધ સુધી જતાં પણુ મન એવુ’ ગભરાવા લાગ્ય’ શબ્દ ઉપર શબ્દના ઢગલાથી એવા અમે દબાઈ ગયા, વાક્યની ગુચવણમાં એવા ભુલા પડી ગયા, અને વિષયવિભાગની ગલી કુચીઓની રચનામાં મ ર્ગ પણ એ ભુલી ગયા, કે યદ્યપિ એકવાર પૂર્ણ લેખ વા, તથાપિ અમને એક પાઈભાર પણ ના ઉપદેશ મળ્યા હાય એમ ન લાગ્યુ, ઉલટું પ્રાચીન સરણિઓને કેાઈ આર પ્રકારે, અગમ્ય ભાષાંરચનામાં, એવી મારી મચડીને ભરી દીધેલી લાગી કે સ્વામીની મોટી મોટી પ્રતિજ્ઞાઓ ઉપર અમને નિવૈદ આવી ગયો આ પ્રકારે નિર્વિણ થયેલું મન પછી ગ્રંથને વધારે વિલેાકવા લાગ્યું' તો કેટલાંક સ્વામીનાં રચેલ સંસ્કૃત કાવ્યો ઉપર દૃષ્ટિ ગઈ. અપમાનનું, ચપરાત્પરં ચપરમાર gg:, .........થોડકુમ શ્રુતિ વાક્યોરતંકીમી દયાદિ કેવલ કાઈ અસંસ્કૃતજ્ઞ લખે તેવી વાણી જોઈ સ્વામીના ભાષાજ્ઞાનની પ્રતિજ્ઞાઓ વિષે સંશય થયે, અને પછી પુસ્તકમાંની ભાષા જોતાં પણ એમ નિર્ણય થયો કે કાઇથી સમજી ન શકાય એવી વિચારસંગતિઓ યાજી છે તેવીજ ભાષામાં તેમને ગોઠવવાથી જે વિદ્વતા ગણાતી હોય તો આ પુસ્તક તેના એક ઉત્તમ નમુનો છે. ગમે તે એક ફકરો લખીએ;| “ જીવાત્મા ગૃહસ્થકા પંચભૂતાત્મક શરીર યહી દેશ હૈ. ઇસ દેશ કુંડલીસ્થાન, ગુદાસ્થાન દિ હસ્તકા કિંમધ્યાંગુલ સ્થાન, દ્રિ પારકા દ્વિ અંગુઠ્ઠસ્થાન, ઇ, પઇમ પ્રકાર કે પર્વત હૈ. ઇસ પર્વતાં શે, કુંડલી કે જ્ઞાનનાડી સે જ્ઞાનરૂપ, સ્વાસ નાડી કે દિ હરત કે દિ મધ્યાંથલ ઈ. છે શ્વાસ લીધાનંદપરવશ રૂ૫. અન્ન નાડી કે ગુદાસ્થાન તત્વલય નાશરૂપ, તીન પ્રકાર મેં ઉર્થ મુખમેં નદી પ્રવાહ હોતે હૈ. ” આ વસ્તુનિર્દેશમાં શું વક્તવ્ય છે તે મને તે સ્પષ્ટ સમજાતું નથી. સ્વાભાવિક રીતે એમ આશા રાખી શકાય કે સૃષ્ટિક્રમનાં તત્ત્વાદિનું યથાર્થ પૃથક્કરણ, અને યુગપ્રક્રિયા માટે મા નસમૃષ્ટિના વ્યવહારના પૃથક્કરણ પૂર્વક ચૂકમ વિવેક, આ ગ્રંથમાં હશે. પરંતુ યદ્યપિ તેવાં પૃથGain ami feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50