આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, જના ઘણા સમયથી ઓળખે છે. મીઠી મીઠી વાતો, જાતમહેનત, ઇત્યાદિ ગ્રંથે એમને હાથે થયેલા છે અને તેમની ઉપયોગિતા તથા યોગ્યતા સુપ્રસિદ્ધ છે. એમણે કેળવણી ખાતામાં જે વિશાલ અનુભવ પ્રાપ્ત કર્યો છે તેને સારો ઉપયોગ કરી ‘દરીઆ પારના દેશોની વાતેનું” આ ઉત્તમ પુસ્તકને બાલકોને સરલ અને રમુજી રીતે ભૂગલ તથા પ્રાકૃતિક ભૂસ્થિતિનું જ્ઞાન ન આપવા રચેલું છે. ભૂગલમાં સ્થાનોનાં નામમાત્ર ગોખવાં એ એટલે વિરસ અને નિ. વૈદ ઉપજાવનાર વિષય થઈ પડે છે કે નાનાં બાળકોને તે શીખવાથી લાભને બદલે હાનિ થાય છે. જર્મનીમાં આજ કાલ પ્રાકૃતિક ભૂસ્થિતિ એટલે ફીઝીકલ ગેરીની સાથે ભૂગળમાં જણુવેલા સ્થાન વિશે પણ વ્યાપાર, ઇતિહાસ, કલા, ઈયાદિની જે માહીતી હોય તે આપી, આખા વિષયને એ રસિક બનાવવાની યેજના થઈ છે કે બાલકે તેને હાંસે શીખે અને ધણા માનસિક લાભ પ્રાપ્ત કરે. આવીજ દૃષ્ટિથી આ ગ્રંથ રચાય છે, અને એની વિશેષ યોગ્યતા એની રોજનામાં અને સતામાં રહેધી છે કેમકે જે નાના બાળકોને માટે એ ગ્રંથ ધાર્યા છે તેમને તે રીતે અનુલ છે. શાળામાં શિક્ષણ લેતાં બાલક માત્રે, તેમ જેમને શાલા સાથે સંબંધ નથી તેવા લોકોએ પણ, આ ગ્રંથ અવશ્ય વાંચવા જોઈએ, કે જેથી તેમને જગત સાથેના પોતાના સંબંધનું જ્ઞાન અને ભાન થતાં, ભૂગેલ જે શુષ્ક વિષય રસ સાથે શીખવાનો સારો પ્રસંગ મળે. ૧૩૦–વેદાન્ત વિશે ભાષણ:--જર્મનીની કલયુનિવર્સિટીના કલસરીના પ્રોફેસર દાકતર ડાઈસન એક પ્રખ્યાત વિદ્વાન અને તત્ત્વજ્ઞ છે. તેમનું કામ ફીલોસોફી એટલે તત્વ, વિચારના પાઠ આપવાનું છે, છતાં સંસ્કૃત ભાષામાં જે વેદાન્તવિચાર છે તે સમાન એકે તત્વ વિચાર નથી એવું સાંભળવા ઉપરથી તે સંસ્કૃત ભણ્યા છે અને તેમણે શંકરભાષ્ય ઉપર ધણ ઉત્તમ ગ્રંથ જર્મન ભાષામાં લખે છે એટલું જ નહિ, પણ અદ્વૈત વેદાન્ત દર્શન ઉપર તેની અપૂર્વ ભકિત છે. તેઓ વર્ષે ક દિવસ ઉપર હિંદુસ્તાનમાં મુસાફરી કરવા આવ્યા હતા, એવા ઉદ્દેશથી કે વેદાન્ત પિતાની જન્મભૂમિમાં કે પ્રકારે હાલ આવે છે તે જોવું. તેઓ અનેક જ્ઞાનીઓ, પંડિત, અનુભવીઓને મળ્યા, અને તેમણે જે જોયું તેથી પણ સંતોષ જાહેર કર્યો. મુંબઈની એશિઆટિક એસાદટીમાં તેમણે વેદાન્તવિષે એક સારૂં વ્યા ખ્યાન આપ્યું હતું, ને તેને તે પણ તેમણે એજ કહ્યું હતું કે “વેદાન્ત સમાન કાઈ ! * તવ વિચાર આખા જગતમાં નથી, એજ સર્વમાન્ય તત્વ છે, આર્યો ! એને કદાપિ વિ. સરશે નહિ. ” આ વ્યાખ્યાનનું આ ભાષાન્તર કરીને રા. વિશ્વનાથે ગૂજરાતી વાચક વર્ગ ઉપર ઉપકાર કર્યો છે. વેદાન્તપ્રતિપાદ્ય વિષયનું પાશ્ચાત્ય રીતિથી વિલોકન કરતાં દા. ડાઈસને પર અને અપર એવી બે વિદ્યાનો વિભાગ માન્ય રાખે છે, અને પુરાણાદિ તથા ઇશ્વરાદિ ભાવનાને એટલે કર્મ ઉપાસનાદિન એકમાં નિવહ કરી, અધિકારાનુસાર તેના ઉપયોગ બતાવી, બીજામાં કેવલ નિષ્ક્રિય જ્ઞાનમાર્ગજ મુખ્ય માન્યા છે. પ્રસિદ્ધ અને ગૂઢ (exoteric and esoteric ) એવા બે વિભાગ જ્ઞાનમાત્રના, થીઓસોફીવાળા માને છે, અને તે ઉપર દા. મેક્ષમ્યુલર વગેરે એ તથા તદનુરાધ અત્રય કોઈ કાઈ લેખોએ આક્ષેપ કર્યો હતો કે એવા વિભાગ નિરાધાર ૧૩૦-ડેઇસનના ભાષણનું ગુજરાતી ભાષાન્તર. રચનાર રા. રા. વિશ્વનાથ પ્રભુ, રામ મુંબઈ. anan age Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50