આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૧૪ સુદીન ગદ્યાવલિ, દ્ધિવાન પરંતુ સત્ય અને સનાતન ઈશ્વરપ્રેરક ધર્મ સધળા બુદ્ધિવાન પુરુષાથી યથાર્થ સમજાતા નથી... ઇત્યાદિ. ” પછી બીજું સૂત્ર આપે છે તેના હૃક્ષો ધર્મઃ તેનાં પદ કરે છે ના, , અર્થ, ધર્મ: પછી લખે છે “ ધર્મ એ શબ્દનાં લક્ષણો બાંધવા સારૂ ઉપલા સૂત્રનાં ત્રણ પદ કર્યો છે ૧ ચોદના, ૨ હૃક્ષ, અને ૩ અર્થ. મળ મહા ગાયત્રી મંત્ર મધ્યે રુદ્ર ધાતુનો પ્રયોગ છે અને તેના અર્થ પ્રેરવું એવો થાય છે. એટલે બુદ્ધિ અને વૃત્તિ પ્રેરવી. ૪ળ એટલે જે ઠેકાણે જેવું હોય તેવું યથાર્થ સમજવું......અર્થ એટલે પ્રયોજન એટલે જે કરવાનું છે તે. જયારે જ્યારે ભાવના ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે ઇતિકર્તવ્યતા હોય છે તેનું નામ ધર્મ. ” હવે ત્રીજું સૂત્ર ત€ નિમિત્તigઃ (પરિgિ: ઈએ ); પછી તેના પદાથે કરે છે તઈં (મંહ્ય) નિમિત્ત-થs. Hig: Tક્ષા. અને અર્થ કરે છે કે “ એટલે જે ધર્મ લક્ષણે કરી સત્ય જણાય તેનીજ પરીક્ષા ધર્મજિજ્ઞાસુએ કરવી. ” અરેરે ! જૈમિનિને આત્મા સ્વર્ગમાં પૂજતા હશે; આવા સનાતનધર્મરક્ષકા પોતાના સનાતન ધર્મ સાચવીને બેસી રહે તો બહુ છે, જૈમિનિનો અર્થ ન કરે તો તેમાં તેમની શોભા છે. આ ત્રણે સૂત્રનો અક્ષરે અક્ષર અર્થે ખરાબ કર્યો છે, એમાં સનાતન કે કોઈ ધર્મની વાત નથી, ગાયત્રીને કે કશાને સંબંધ નથી, એના એક આશય સરખે પણ આપણા ગ્રંથકારના લક્ષમાં નથી; છતાં પદ પદાર્થ અન્વય ને ભાવાર્થ સુદ્ધાંત તેમણે ગોઠવી કાઢયા છે ! ધર્મનું જે લક્ષણ ગ્રંથકારે પોતેજ માન્યું કે તેઓ પોતે સમજે છે ? “ જયારે જયારે ભાવના ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે ઇતિ કર્તવ્યતા હોય છે” એટલે શું ? મીમાંસા, વેદાન્ત આદિને વેદાંગમાં ગણ્યાં છે !! - પિતાના સનાતનધર્મપ્રતિપાદ્ય પરમાત્માની બૃહદારણ્યક્ત ભૂમા સાથે એકતા કરે છે. यत्रनान्यत्पश्यति नान्यच्छृणोति नान्यद्विजानाति सभूमा परमात्मा मा श्रुति समे છે તે ઠીકજ છે, તેને અર્થ આપતા નથી, અને એને છેડે ઘરમાત્મા એ શબ્દ પાતાની ગાંઠનોજ ગોઠવી દે છે, મૂલ ઉપનિષદ્ધાં નથી, તેમાં તે સક્ષમા, જયગ્રાન્યuથાત ઈત્યાદિ છે. એનો અર્થ પણ એમ છે કે જ્યાં અન્ય ન જણાય, અન્ય ન સંભળાય, અન્ય ન મનાય, તે ભૂમા......જ્યાં અન્ય જણાય, સંભળાય, મનાય તે અ૯૫. આ ભૂમાને ગ્ર'થ કતો જીવ જગદાદિથી ભિન્ન એવા પોતાના પરમાત્મારૂપે ઠરાવવા ઈચ્છે છે તે કેમ સંભવે ! જ્યાં અન્યત્વનાજ અભાવ છે ત્યાં પરમ આત્મા અને અપરમ આત્મા એ ભેદ કેમ હોય ? - પત્ર ૩૩૭થી ૩૪ ૧ સુધીમાં વેદાન્ત, મીમાંસા, આદિએ માનેલાં છ પ્રમાણુ ગણાવ્યા. છે ત્યાં અથપત્તિ અને અનુપલબ્ધિના અર્થ, કર્યા છે તે કેવલ ઉપહાસ ઉપજાવે છે. લખે છે કે “ અથોપત્તિ એટલે અતિ ઉત્તમ અને અખંડ અર્થની પ્રાપ્તિ પ્રથમકાલમાં થઇ ગયા એવા જે ઋષિ મુનિઓ તેમને થઈ હતી તેનું યથાય વર્ણન આપણે પાછળ કરી ગયા છીએ” * છઠું પ્રમાણ જે અનુપલબ્ધિ એ વિષે સાંપ્રતકાળના સધળા મતપંથી તથા ધમોધિકારી એવા બાધ કરે છે જે આપણા મતપંથના જે શાસ્ત્રા તથા સંપ્રદાયિક કમ તેજ સત્ય અને ઈશ્વર પ્રેરક છે તે શીવાય બીજાનાં અસત્ય અને કલ્પીત છે. માટે તે માનવા યોગ્ય નથી. ” આખું રામાયણ સાંભળી રહ્યા પછી એક ગામડીમાએ પૂછયું કે સીતાનું હરણુ થયેલું" તે મનુષ્ય થયું કે નહિ તેવા પ્રકારના આ શાસ્ત્રાર્થ છે એમ કહ્યા વિના ચાલતું નથી. ગંભીર ચહેરો રાખી આપેલા ઉપદેશ આ રીતે ફેવલ વૈખરી જેવા નીવડે એથી ક્રિોધ અને sandinflentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850