આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેથાવલોકન, ૧૭૫-સામયિક પત્રો. આ માસિકના વિનિમયથી નીચે પ્રમાણે યહિક, સાપ્તાહિક, માસિક ત્રિમાસિક પત્રો અમારા ભણી આવે છે તેમનો ઉપકાર સાથે સ્વીકાર કરતાં તે તે પત્રકારના વિશિષ્ટ પ્રયાસનું વિલન અવશ્ય કર્તવ્ય છે. જનસમાજના વિચાર અને રુચિ તેમનું પ્રતિબિંબ સામયિક પત્રોમાં પડે છે, કેમકે સામયિક પાનું જીવન ગ્રાહકે ઉધર રહે છે, અને ગ્રાહકો પોતાને રુચે તેવા લખાણવાળા સામયિક પત્રના પ્રસંગે પ્રસંગે થતા સમાગમમાં વિનોદ માને છે. સામયિક પત્રને ધધ વાસ્તવિક રીતે એક વૈદ્યના કરતાં, એક ઉપદેશકના કરતાં, કે એક રાજકીય પક્ષ કરતાં, પણ વધારે જોખમ ભરેલા અને જવાબદારીવાળા છે. જનસમાજના હૃદયને વલન આપનાર એક ગુપ્ત કમાન છે, તેના પ્રયોગ કરનારા કે કેવે રૂપે વિહરે છે કે કે જય પ્રાપ્ત કરે છે, એનું વિલેકન, ખુલ્લા અંતઃકરણથી કરવું જોઈએ: | વ્યહિક, લોકમિત્ર-મુંબઈ સમાચારની આફીસમાંથી, મુંબઈમાં વીશ વર્ષથી નીકળે છે. અઠવાડી આમાં બે વખત પ્રસિદ્ધ થાય છે. મુંબઈ સમાચારમાં જે વિષયે મુખ્યરૂપે ચચાં યા હોય છે તેના ઉતારે કરેલા હોય છે. વિષયે રાજકીય, સાંસારિક, અને સામાન્ય જનવાર્તા તથા વિદ્યા હુન્નર વેપાર એને લગતા હોય છે, પત્રને કોઈ વિશિષ્ટ ઉદ્દેશ કે પક્ષપાત જણાતા નથી. પારસી લખનારા છતાં ભાષા એકંદર વ્યાવહારિક અને ડીક છે. સાપ્તાહિક. સમશેર બહાદુરઃ—અમદાવાદમાં અઠવાડીએ અઠવાડીએ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતમાં જૂનામાં જાનું સાપ્તાહિક પત્ર છે, પણ એકતાળીશ વર્ષનું વય થયા છતાં - ધતી જતી વયથી તેણે કાંઈ ડહાપણ પ્રાપ્ત કર્યું જણાતું નથી. જયારે પ્રસિદ્ધ થયું હશે ત્યારે એક નવાઈ તરીકે સારું લાગ્યું હશે, પણ ચાલુ સમયમાં એ પત્રની કશી વિશિષ્ટતા જણાતી નથી બડદા વત્સલઃ-એકવીશ વર્ષથી વડોદરામાં નીકળે છે. અંગરેજી, ગુજરાતી, મરાડી ત્રણે ભાષામાં લખાય છે. ગાયકવાડના રાજનગરની પક્ષાપક્ષમાં ગમે તેમ ગરબડયાં કરે ! છે, અને કોઈ સારા લખનાર એ પત્રના અધિષ્ઠાતા ન હોવાથી ભાડતી અને સાધારણ લખાણોથી ભરાયાં જાય છે. ગુજરાતી: મુંબઈમાં પ્રસિદ્ધ થાય છે. ગૂજરાતીમાં ગૂજરાતમિત્ર અને આ એ બે પાજ સારી સેવા બજાવે છે. અંગરેજી ભાગમાં જે લખાણ આવે છે તે પ્રાસંગિક, અને સ્પષ્ટ ઉદ્દેશવાળું, તથા રાજકીય અને સાંસારિક વિષયને લગતું હોય છે. ગૃજરાતી ભાગ પણ તેજ ઠીક રચાય છે. આ પત્રના તંત્રીનું વલન કાંઈક પ્રાચીન ભાવના ઉપર હવણાં હવણાં લાગે છે, ભાષા ફીક છે. રાજકીય અને સામાજિક ઉદ્દેશ પ્રધાન છે. અમદાવાદ, ટાઈમ્સ:–અમદાવાદમાં અગીઆર વર્ષથી પ્રસિદ્ધ થાય છે, છપાઈ સારી નથી અને ચર્ચા પણ કાઈ અમુક ધારણથી ચાલતી હોય એમ જષ્ણુતું નથીસામાGandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50