આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

"પાથયાંકન હાદિ સ્થાયિભાવ ' એવા સાંપ્રદાયિક મનાતે અર્ધ લેઈએ, તો ' મુદ્રારાક્ષસ ” નું' ભાષાન્તર રસગ્રાહી નહિ પણ વસ્તુગ્રાહી થવું જોઈએ એ રા. કેશવલાલનું કહેવું ઉચિત છે. વળી - લંકારિક પરિભાષામાં રસ થી ભિન્ન પાડી “ભાવ” શબ્દનો ‘વિભાવાદિક પ્રધાનપણે વ્યજિત વ્યભિચારી ભાવ’ ઈત્યાદિ જે અર્થ કરવામાં આવે છે તે જોતાં અમરુશતકમાં ભાવનું, અને જયદેવની વાણીમાં રસનું પ્રાધાન્ય છે એ કહેવું પણ યથાર્થ છે. પણ રસ, ભાવ, તથા વસ્તુનું આ પ્રમાણે નિર્વચન કરતાં એટલું યાદ રાખવાનું છે કે આ અર્થમાં સરસ વાક્ય એજ કાબૂ નથી, અને ‘ રસ ” હમેશાં ભાવથી ઉત્કૃષ્ટ છે એમ પણ નથી. ને આ રીતે યદ્યપિ કોઈ કોઈ ઠેકાણે રા. કેશવલાલ સાથે અમારે મતભેદ છે, તે પણ એમણે રચેલાં સર્વ ભાષાન્તરે ઉત્તમ છે, અને તે ઉપર યોજેલી એમની ટીકા પણ વિદ્રત્તા ભરેલી અને કાવ્યનું મર્મ સમજવામાં અતિ ઉપયોગી છે એમાં કાંઈ સંશય જેવું નથી. “ ગીતગોવિન્દનું ભાષાન્તર મૂલ સાથે સરખાવતાં કઈ કઈ સ્થલ ઉપર થયેલા વિચાર નીચે ટાંકીએ છિએઃ૧ બ ઢત્તિ અવઢતારિસ્ટર મરું ” ! મૂલમાં “ પરિશીલન કોમલએવું પદ છે. ભાષાન્તરમાં માત્ર પરિમલમય’ ન કહેતાં ‘પરિશીલન’નો અર્થ છુટ કર્યો હોત તો ઠીક હતું, લવંગલતાના સહવાસથી મને લય પવનમાં પણ કેમલતા સંક્રાન્ત થઈ છે ? કાન્તાના સમાગમથી કાન્ત કાન્તારૂપ બને છે ! આ પ્રમાણે આરંભમાંજ વિશ્વને શંગારરસમય આલેખી રાધાકૃષ્ણના વિહારની અનુલ રંગભૂમિ રચવા કવિનો યત્ન છે. એજ સ્થળે મૂલનો : “ જીત ” શખબ્દ મૂકી દઈ ‘કુંજગૃહે ઉભરાયે’ કહેવામાં જે ચમત્કાર રહ્યા છે એથી પૂર્વોક્ત ખામીને કાંઇક બદલે વળે છે.. મારની મંજરી મુખ ધરી......ગાયે કોયલડી ” એ અસંભવિત છે. મૂલમાં પણ માસ્ત્રોક્ય=જોઈ; એટલું જ છે. માત્ર “ મારની મંજરી જેવાથીજ કોકિલને કેટલે હર્ષ થાય છે એ સૂચવવાનું ભૂલનું તાત્પર્ય છે. ૩ “ ઇશુમિતરશાસ્ત્રી (પત્ર ૧૯ ) આ પંકિતના ભાષાન્તરમાં સ્મિત પણ મુકી દીધું છે. ચિત્રની મધુરતા કાંઇક કાંઈક સ્મિત વડે શોભતા કલિયુગલમાં રહી છે, માટે એ ભાવ ભાષાન્તરમાં લાવવાની જરૂર હતી. - “ રમનતિ મના મમ- (પત્ર. ૨૪ ) ઇત્યાદિને સ્થલે ૧ આવે ઉર તરી અલી અહી' રાસે હરિ રમતા હરી હૃદય સુહાસે ” યોજવામાં સવિશેષ રસિકતા દેખાય છે. વનમાળીને મારું મન મરે છે' એમ ન કહેતાં ઉર તરી આવે ” કહેવામાં કેટલી અલોકિકતા રહેલી છે ! રાધાનું ઉર સ્નેહ થકી જ ડવત બની ગયું છે ! જેમાં હરિ રૂપીજ એક તત્વ હાલે ચાલે છે, અને ઉપર તરી આવી એને છોઈ દે છે ! - ‘ મન રમી રહ્યું તેાયે મોહે ' આ પંકિતના ‘ મહે' પદને ઠેકાણે મુલમાં વાને છે. હૃદય મારૂ” કહ્યું ન માનતાં ૮ વાંક ” ચાલે છે એમ કહેવાના આશય છે. * મેહે ” એટલે અજ્ઞાનથી, અને “વામ' erltade Porta Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50