આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૪૭ સુદર્શન ગદ્યાવલિ, એટલે બુદ્ધિપૂર્વક અગ્ય વર્તન કરનાર એ એ બે શબ્દના ભેદ છે. “ માયાના બંધથી બાંધ્યા શ્રી રાધા તારી ઉરે ” કવિનો અભિપ્રાય સામાનાધિકરણ્ય-નિર્દેશથી સંસારવાસના બંધ શુંખલા અર્થાત “ માયા?' અને રાધાનું તાદાભ્ય દર્શાવવાનો છે. ભાષાન્તરમાં “ માયા’ અને ‘ રાધા’ નો સંબધ પ્રતીત થતો નથી. ૭ શક્તિ પ્રમાણી ભુવનત્રય જીતવાને ". અત્રેના “ શક્તિ '-પદને બદલે મૂલમાં “ સંયજ્ઞમાતા” છે. અનંગની જયશ્રીરૂપ રાધા જે સ્થળે જઈને ઉભી રહે ત્યાં અનંગનો જય સિદ્ધ જ છે એમ કહેવાનું કવિનું તાત્પર્ય છે. 'भावनया त्वयिलीना' નું ભાષાન્તર “ ચિંતનમાં તમ તે તરુણી રહી લીન બનીજ બિચારી ” આ પ્રમાણે કર્યું છે. મૂલને અલૌકિકભાવે સાચવવા માટે કાંઇક આવી યોજના કરવી જોઈતી હતી; ચિંતનથી તમમાં તરુણી રહી લીન બનીજ બિચારી. ” ८ किं धनेन जनेन किं मम जीवितेन गृहेण' અત્રે:જોઇએ તે ઉત્તરોત્તર ઉકર્ષ નથી. “ ભવન, ધન, વ્રજજન, અને મુજજીવન પણ શે કામ ” એ ભાષાન્તર વધારે સારૂં” છે. એવું જ ચિત્ર સગે ૧૦ માં છેઃ “ તું જ ભવસાગરે હૃદયનું રતનને પ્રાણને પ્રાણ તું જ તારે. ” ૧૦ “ આ રહી મમ ઉર મહિ છબી મધુરી ” અત્રે “ આ રહી ' કહેતાં છબીની પ્રત્યક્ષતા સૂચવાય છે, જે ચમત્કાર મૂલમાં નથી. રાથiv ક્ષીના ક્ષળ કાળિતિ' ( પત્ર. ૪૬. ) આ વાક્યના અર્થ “ જીવે છે કયમે ” માં જે જોઈએ તે આવતા નથી. શ્વાસ સરખે પણ જેમ તેમ કરી લે છે, અને તેની વિશ્રાતિ પણ ક્ષણવાર ! એવા અર્થ મૂલમાં સમાએલો છે. ૧૨ “ તે તલપે કલપે વિલયે પ્રલપે વળી દુ:ખ વિસારી ” એમાં તેમજ. (પત્ર. ૪૩. ) ૧ ચુંબનથી, પરિભણુથી, રતિલભ નથી વજખાલી ” એ પંક્તિમાં, તેમજ. ( પત્ર. ૨૦) પલતી પલકે ય વ્યગ્રંથમા, ( પત્ર. ૪૮) વહી ચિર વિરહ વેદના ઉદયા, કયમ અવ જીવશે સખી સમશ્રા, નિરખી રસાળની છાલ પુષ્પિતામા ” એ શ્લેકમત “યુગ્રા, ' ' ઉદયા,' ' સમયા, ' અને “પુષ્પિતામા’ પદમાં પ્રતીત થતો રણકાર નવીનજ છે. જયદેવને ‘ રણકાર' ના લાભ રા. કેશવલાલમાં પણ સંક્રાન્ત થઈ જાય છે, અને તે કચિત ગુણસમ અને કવચિત દોષરૂપ થાય એ સ્વભાવિક છે. છેલ્લા શ્લોકમાં મૂલના “ શ્વાર્ષાિત ) પદના ચમત્કાર ભ.ષાન્તરમાં ‘ જીવશે’ પદ મુકવાથી શિથિલ થયો છે એ સ્પષ્ટ છે. ૧૫ ચંદન તિલકે અંબુદમંડિત ઈદુરચિય નિંદેતાં (સર્ગ. ૨. ૭ પૃ૦ ૨૫ ) આ પંકિતમાં “ વૃત્તભંગ દેાષ ' નથી ? “ નિંદતાં' ને ઠેકાણે નિદતાં ' વાંચવું પડશે. Gandhillertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50