આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
તાર્કિક બોધ
શબ્દાલંકારના પ્રશ્નોત્તર
૧. બોખો હાથી પાઈ આપો | કુવામાં પડ્યો ચોખો ને હાથી પાયો બોખો |
૨. લંકાનો લોટ લાવી આપો | રાતાં બગલાં રને પળ્યાં, |
૩. મીયઆંનો હોકો ફોડી આપો | એક કોઠામાં બત્રીશ કોઠા, |
ઇત્યાદિ પ્રશ્નોત્તર, બાળકો પોતાની ખુશીથી શિખે છે. જેને આવડે નહિ તે દીલગીર થાય છે. અછી જઈને પોતાની માને કહે