આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો જુદી છે. પણ જે શુદ્ધ ગુરુપરંપરામાં હજારો વર્ષોથી ચાલ્યા આવ્યા છે એ ઊલટો ઉપદેશ આપી જ ન શકે. ઉદાહરણાર્થ, અમારા નારાયણ સંપ્રદાય સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને જ સ્થાપ્યું છે એમ મહાભારતમાં જ કહેલું છે. य इदं परमं गुह्यं मद्भस्तेष्वभिधास्यति । भक्ति मयि परां कृत्वा मामवेष्यत्यसंशयः ॥ न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ।।* એમ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને જ પોતાના ઉપદેશની પરંપરા ચાલુ રાખવા આજ્ઞા કરી પોતાનો સંપ્રદાય સ્થા છે. અને વળી સ્પષ્ટ કર્યું છે કે : ये मे मतमिदं नित्यमनुतिष्ठति मानवाः । श्रद्धावंतोऽनसूयंतो मुच्यते तेऽपि कर्मभिः ॥ ये खेतदभ्यसूयंतो नानुतिष्ठति मे मतम् । सर्व ज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥+

  • જે કોઈ આ મહાસાર આપશે મુજ ભક્તને, કરી મારી પરાભક્તિ, નક્કી તે પામશે મને. તેથી ના કો કરે મારું વધારે પ્રિય કાર્ચને, અને ના કે વધુ વહાલો, થાચ માનવ ભતળે.

' ' (ગીતા ૧૮-૬૮, ૬૯) + મારા આ મતને જેઓ ઈર્ષાને ઠેષ છાંડીને, શ્રદ્ધાથી આચરે નિત્ય, છૂટે તેઓ ચ કમથી. ન જે મત્સરથી માને મારો આ મત, ભારત, સર્વ જ્ઞાનવિહોણા હૈ, બે હૈયા કું ટેલ તે. | (ગીતા ૩-૩૧, ૩૨)