આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૪ અંક બીજે ર૩૪ : ( એનેાયે કંઠ રૂંધાય છે) ભલે ત્યારે તમારી ઇચછા પ્રમાણે થવા દો. હું સહી કરી આપું છું. પણ, મીનળ, તમે મારી પાસેથી અશક્યની આશા રાખે છે. (દસ્તાવેજ લઈ મેજ પાસે જઈ સહી કરે છે) આ તો ઈચ્છયું છે, પણ મારાથી આ જીવન ચાલુ રાખી શકાશે