આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વેશાંતરનાં બધાં પાત્રો સનાતની સંસ્કારામાં ઉછરેલાં અને ઘણે અંશે ‘સુધરેલાં છતાં ‘ જૂના’ સમાજ અને * જૂના વિચારને વળગી રહેલાં ક૯પ્યાં છે. તે પણ મોટામાં મોટો ફેરફાર તે પાંચમા અંકનો છે. ઉપર કહ્યું તેમ ટોલ્સ્ટોયે પાંચમા અંકનું માત્ર ખોખું જ તૈયાર કર્યું હતું, અને એમાં મૂકવાના કેટલાક વિચાર દર્શાવી રાખ્યા હતા. એનો આધાર લઈને, પણ એને વળગી રહ્યા વિના મે પાંચમે અંક તૈયાર કર્યો છે. એમાં પ્રવેશાની સંખ્યા વધી જાય છે, છતાં રાજદરબારના ટોલ્સ્ટોયે જેલો પ્રવેશ સાવ છોડી દીધો છે. વળી, ટોલ્સ્ટોયની યોજના પ્રમાણે એમાં મરતી વખતે નાયકને અહિંસા પાળવા માટે જૂ ડું બોલવું પડે છે. એ આળ મેં ટાળ્યું છે. એ રીતે પાંચમો અંક ઘણી રીતે ટૉસ્ટૉયની યેજનાથી જુદા પ્રકારનો બને છે. નાટકના બીજા અંકની સ્વાભાવિકતા એમાં ઘટી જાય છે એ હું જાણું છું. બીજા ગુણદોષો તો વાચક જ કહી શકે. નાટકરૂપે ટૉયે આમાં રજૂ કરેલા પ્રશ્નો અને વિચારાની તાત્ત્વિક ચર્ચા કરવી તથા નાટક પર એક છેલ્લી દષ્ટિ નાંખવી અયોગ્ય નહિ થાય. પણ તે શરૂઆતમાં કરવાને બદલે નાટક વાંચી ગયા પછી કરવી વધારે યોગ્ય થશે. તેથી તે પુસ્તકને અંતે આપી છે. નાશિકરોડ, સેન્ટ્રલ જેલ, કિશોરલાલ ઘ. મશરૂવાળા ઍગરટ, ૧૯૩૩. તા. ક. : આ પુસ્તક આચાર્ય ગિજવાણી સ્મારક ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થાય છે. એમના મારક માટે જ્યારે