આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ત્રિમની: હું શું કામ હતું ? તમે મને રોજ આપ છે અને ચા પિવડાવો છે. હું તો તમારા રણી છું. સ્રાવ : હું ત્યાં જાઉં તો કેમ એનો વિચાર કરું છું. નવૃઇ : દીકરી, હું જાણું છું કે તને આ વિષમ પરિસ્થિતિ લાગે છે અને તેથી તું ગભરાય છે. પણ એ ધાસ્તી ખોટી છે. આખરે, મનેયે જીવનનો અનુભવ છે. કશું અનિષ્ટ થઈ શકે જ નહિ. જે અનિષ્ટ જણાય છે, તે તો, ખરું જોતાં, મનુષ્યના હદયને વધારે હર્ષિત કરે છે. માત્ર એટલું યાદ રાખ કે જે સત્યને માર્ગે જાય છે તેને એમાંથી એકની પસંદગી કર્યું જ છૂટકો થાય છે, અને કયારેક એવું બને છે કે ધર્મની બાજુ અને અધર્મની બાજુ તાલમાં એટલી સરખી ઊતરતી લાગે છે કે પાલડાં હાલ્યા જ કરે છે, અને તે જ ક્ષણે કોની પસંદગી કરવી, એ મહત્ત્વનો નિર્ણય માણસે કરી નાંખવો પડે છે. એ ક્ષણે બહારની દખલગીરી અતિશય જોખમભરેલી અને ત્રાસદાયક થાય છે. જેમ કોઈ માણસ ભારે બીજા સાથે એટલો પરિશ્રમ કરીને ચડાણ પરથી જતો હોય કે એક આંગળીના સ્પર્શ પણ એની કંમર તોડી નાખવા બસ થાય,– તેવી એ સ્થિતિ સમજ. વળી: પણ શા માટે એણે આટલું ખમવું જોઈએ ? નકુટ : એ તો તે એવું જ પૂછયું કે જેમ કોઈ મા પૂછે કે શું કામ પ્રસૂતિની વેદના ખમવી જોઈએ ? પણ પ્રસવની પીડા વિના બાળકનો જન્મ થતો નથી; અને આધ્યાત્મિક જીવનમાંયે એમ જ છે. એક વાત તું નક્કી માન. વીરેંક સાચો ધર્માત્મા છે, અને તેથી એ સ્વતંત્ર