આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૬પ૧ પ્રવેશ પહેલા લાગે છે કે આજે ખુલ્લુ કરી દેવું સારું. હવે છૂપું રહ્યું છે... કેટલું ? ' શ્રાવળ: ના, ના, બા, એમ ન કરશે! મારી બધી રાત બગડશે. ના, એવું બિલકુલ ન કરતાં. , મીનઇશ્ન: ભલે, તારી મરજી. શ્રાવળ : ઠીક ત્યારે, એમ કરજે કે સંગીત પછી અને ભોજન પહેલાં.. [ સંજયુ આવે છે.] હાવા : લાવ્યા ? માનજીસ્ટમ : હું જઈ ને છોકરાંઓને તૈયાર કરું છું. " [ અલખલક્ષ્મી સાથે જાય છે ]. સંજ્ઞા : ( હાથમાં ત્રણ મોટાં બંડલો છે, જેને હડપચીથી દાબીને પડતાં અટકાવે છે, અને રસ્તામાં એમાંથી ચીજોને પાડતા પાડતો આવે છે ) તમે તસ્દી ન લો, લાવણ્યકુમારી. હું બધી ઊંચકી લઈશ. તમે તૈયારીઓ તો ખૂબ જ કરી છે. હું તમારી જોડે બરાબર ભાગ લઈ શકે તો ગંગા નાહ્યા ! વનરાજ, આ. | વનરાક : ( કેટલીક ચીજો લાવે છે ) અધું આવી ગયું. લાવણીબહેન, સંજયરાયે અને મેં એક શરત બકી છેઃ અમારા બેમાંથી જેના રાસ અને ગીત ઓછાં વખણાય તે હારે, અને જે હારે તેણે તમારા હાથની ધેલ ખાવાની ! | સંજ્ઞા : તમારે માટે તો સહેલું છે, કારણકે તમને બધા સારી રીતે ઓળખે છે, અને તમને કઈ કઈ નતના રાસ અને ક્યાં ગીત સારાં આવડે છે તે સૌ જાણે છે. તેથી તમારી પાસે ઉપરાઉપરી માગણીઓ થયા કરશે અને