આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે સિદ્ધ કરવા ઈચ્છું છું તે કાર્ય પણ બગાડું છું. દરેક જ - આ કાર્તિક પણ - બેશક કહી શકે કે હું દંભી છું, કેવળ વાતો કરનારો છું, પણ આચરનાર નથી. મેટેથી અપરિગ્રહનો ઉપદેશ કરું છું, પણ વૈભવો ભોગવું છું, અને બધું સ્ત્રી છોકરાંને સોંપી દઈ ત્યાગ કર્યાને ડાળ મીનષ્ઠલ્સફર્મ : એટલે તમે લોકનિંદાથી લાજે છે એમ ને ? તમે ? તમે એટલા નિંદાથી પર ન થઈ શકે ? . નકુલ્ટ : લાવું છું એમ નહિ – જે કે લા તે છું જ* - પણ ઈશ્વરનો ઉદ્દેશ બગાડું છું. | મીનજીરુંની : તમે જ ઘણી વાર કહો છો કે ઈશ્વરના ઉદ્દેશ તો મનુષ્યના વિરોધ છતાંયે પોતાની મેળેયે સિદ્ધ થઈ જાય છે. પણ આ તો આડી વાત થાય છે. તમે મારી પાસે શું ઈચ્છે છે તે કહો. નગુરુ : આ પહેલાં નથી કહી ચૂકયા ? મીનજરુંન્ની: પણ, દેવ, તમે જાણો છો કે એ અશકય છે. જરાક તો વિચારે : લાવણીનાં લગ્ન લેવાનાં છે, વનાને વિદ્યાપીઠમાં મોકલવાની છે, મિત્રા અને કાંતા - નિશાળે જાય છે, આ બધું હું કેમ બંધ કરી શકું ? નવૃ૪ : ત્યારે મારેએ શું કરવું ? મીનઝ૪મી: તમે જ કહો છો તેમ જે કરવું જોઈએ તે જ— ધીરજ ધર અને પ્રેમ રાખે. તમારે માટે આ બહુ

  1. નકુલ એમ કહેવા માગે છે કે હું લેકનિંદાથી નથી લાજતે પણ હું મારા સિદ્ધાન્તો પ્રમાણે વતી નથી શકતો તેથી લાખું છું,