આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે ૧૭૫. - ઘી : પહેલી, પાકી અંતરની ઈચ્છા જોઈએ. બીજું, દારૂડિયાની સોબત અને દારૂ જે દિશામાં મળતો હોય તે દિશા છોડવી જોઈએ. અને ત્રીજું, પરમેશ્વરની ભક્તિ કરવી જોઈએ અને એની પ્રાર્થના કરવી જોઈએ. ભક્તિથી પરમેશ્વરની મદદ માગે તો તેનો ગમે તેવા પાપમાંથી ઉગારો થઈ શકે. સાંભળો, ૧ગીતામાં કહ્યું છે પૂર્વનો કે દુરાચારી ચૅ અનન્ય ભજે મને, સાધુ તેને થયા માનો, સાચે માર્ગે ચડી ગયા. શીધ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને; કોલ લે આ તું, કૌસ્તેય, નાશ ના મુજ ભુકાનો. ( [ નેપથ્યમાંથી અવાજ આવે છે. “ઓ બાપ ! મરી ગયા રે !” “એ...!” “ આ...!' વીરેન્દ્રની આંખમાં ઝળઝળિયાં આવે છે. સૌ સાંભળી રહે છે ] gવ ી : બાયલે ! હવે રડે છે ! જીભ ચલાવતી વખતે તો લાજતો નથી ! વનો : એ ફટકાને જ લાયકનો છે. એને ફટકાવવાને મારા હાથ કેવા સળવળે છે ! મને સોંપ્યો હોત તો એવા જોરથી લગાવ્યા હોત ! વદ : એનો શું ગુનો હતો ? ચીનો વેઢી : અંદર ફેશી અને બહાર બડાઈ ? વાતો સરકારને ઉથલાવી પાડવાની, અમલદારોનાં ખૂન કરવાની, અને કાવતરાં રચવાની કરે, પણ જાતે ગરીબ કેદીઓને સતાવતો ફરે. એક દહાડો મોટા ઘાંટા પાડીને રાજાને ૧. લૂક ૭, ૩૬ થી ૫૦ સુધીનો ભાગ વાંચી સંભળાવે છે.