આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૫ મે [ આઠ દિવસ પછી. નકુલની તબિયત નરમ છે. મોટું સાવ ફીકું પડી ગયું છે. એક કેચ ઉપર અર્થે સૂતો અને અર્ધો બેઠો છે. મીનળલક્ષ્મી અને એક દાક્તર ઓરડાના બીજા ખૂણામાં વાત કરે છે ]. મીનળરુદ્રા : વીરેન્દ્રને જોઈ આવ્યા પછી એકાએક આવી તબિયત થઈ ગઈ છે. આઠ દિવસથી લગભગ ઉપવાસ જ કર્યો છે એમ કહીએ તો ચાલે. બોલે છે પણ બહુ થોડુ. તાવ રહેતા હશે પણ જોવા દેતા નથી. ટાવતર : ઠીક; તપાસું છું. (નકુલ પાસે જાય છે ) કેમ ? તબિયત નરમ લાગે છે ? - નઇ : કશું ખાસ નથી. એટલે કે, જે છે તે શરીરને નથી. 2 રાજતર : મનને હોય તોયે તેનું પરિણામ શરીર પર પણ થાય જ ને ? છતાં, તપાસવા દેશો ને ? નફ૪ : શો ફાયદો ? મારી ઈચ્છા કશા ઉપચારો લેવાની નથી, અને કઈ ખાસ મને જણાતું નથી.