આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલે અ૪૦મી : અલબત, એની મુશ્કેલી પણ કંઈ ઓછી નથી . . . માણસની ધીરજનાથે અંત છે. જુવાન માણસે હવે ઠેકાણે પડવું જોઈએ, અને તેને તા રા બાપુ કહે છે કે ખેતરમાં જઈને હળ હાંક ! છાવળ : બાપુ કાંઈ એમ બોલ્યા નથી. એમણે તે કહ્યું. . . . ૩૮ર૪ : એ મહત્ત્વનું નથી. પણ, તોયે, સુરેશે ગોઠવાવું તો જોઈ એ, અને એ જે જે સૂચવે તેની સામે વાંધો ઉઠાવવામાં આવે છે. પણ, લે, એ જાતે જ આવ્યો.. | [ વ્યાસ એક બાજુ પર ખસી જાય છે, અને વાંચવા લાગે છે. સુરેશ સાઈકલ પર બેસી આટલા તરફ આવે છે. ] અવરુદ્ઘr: બહુ લાંબું આવરદા છે, ભાઈ. અમે તારી જ વાતો કરતાં હતાં. લાવણી કહે છે કે તું તારા બાપુ જોડે તોછડાઈથી વર્યો. સુરેશ : બિલકુલ નહિ. કંઈ ખાસ બન્યું જ નથી. એમણે પોતાનો મત કહ્યો, મેં મારે કહ્યો. અમારા મતે જુદા પડે તેમાં મારા દોષ નથી. લાવણી બહેનને તો, તમે જાણો છો કે, પોતાને સમજાય નહિ તોયે દરેક બાબતમાં * મેરી ભી રાય’ હોય છે જ. અજીરવજી : ઠીક. પણ તે નકકી શું કર્યું ? સુરેશ : બાપુએ શું નકકી કર્યું તે હું જાણતો નથી. મને તો વહેમ છે કે શું કરવું તે એમને પોતાને જ હજુ સમજાતું નથી. પણ મારો નિશ્ચય પૂછો તો મે તે ઘોડેસવાર સ્વયંસેવક થવાનું ઠરાવી દીધું છે. અમારા ઘરમાં