આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલે નરુઢ : કેમ છો, અલુબેન ? અને તમે, પ્રતાપરાય ? ( વ્યાસને) એ ! રામચંદ્રભાઈ ! ( ત્રણેને તેમના હાથમાં પિતાના બે હાથ આપી, માથું નમાવી નમસ્કાર કરે છે.) અજીરવ૮ : હજુ આમાં થોડી કરી છે. તમને યાલે ભરી આપું ? જરા ઠંડી થઈ ગઈ છે, તે ગરમ કરાવી મંગાવું. (ઘંટડી વગાડે છે.) નg૪ : ના, ના, કંઈ જરૂર નથી. મેં થોડું ખાધું છે. મીનળ કયાં ગઈ છે.? અરવઢફ્ફr: અંદર બસુને લીધો છે. આ નર૦ : એની તબિયત તો સારી છે ને ? અરવર : હા, ઠીક છે. તમારું કામ પૂરું થયું ? નરૂ૪ : હા, થયું. કંઈ ચા કે કૅરી રહ્યાં હોય જ તો થોડી લઉં. મેં ( વ્યાસને) ઓ ! તમે ચોપડી પાછી આપવા આવ્યા ? વાંચી ? હું આવતાં આખે રાતે તમારા જ વિચાર કરતો હતો. | [ એક નોકર આવી હાથ જોડી ઊભો રહે છે. નકુલ ઊભો થઈ એના હાથને હાથ લગાડી નમસ્કાર કરે છે. અલખલક્ષ્મી ખભા સ કરે છે, અને બાડી નજરે પોતાના ધણીને ઈશારો કરે છે. ] ૧. ખ્રિસ્તી વાચકે એ યાદ રાખવું કે નકુલ કઈ પાદરીને “ફાધર' કહીને બોલાવતા નથી, કારણકે એ પાદરી થવાની, પદ્ધતિમાં માનતો નથી ! તેથી ગૃહસ્થને જેમ નામ દઈ ને બોલાવાય તેમ જ બોલાવે છે. જેમકે અહીં મિ. વાસીલિ.

  • નકુલની અસ્થિરતાને એક દાખલો. -કિ, ઇ. સ.