આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા નવુઇ : (વ્યાસ તરફ વધીને) ડીક ત્યારે એ ચાપડીની તમારી ઉપર કેવી છાપ પડી ? રયાસ : ( ગભરાયેલા જેવો ) કઈ રીતે સમજાવું? હા. એમની પ્રસ્તાવના અને નાં વિચારવા જેવી તો છે, પણ પૂરતી ખાતરી કરાવનારી અથવા–કહો કે–પૂરતી વિશ્વાસ મૂકવા લાયક ચર્ચા કે ટીકા નથી. કારણકે મૂળ સાધના જ, ખરું પૂછતાં, અધૂરાં છે. વળી, "કુણનું ઈશ્વરપણું કાપનિક છે એમ જે એમણે કહ્યું છે, તે બાબત એમ ઐતિહાસિક રીતે અથવા તકથી સિદ્ધ કરી શકાય જ નહિ. એનું તો એક જ ચોક્કસ પ્રમાણ હોઈ શકે અને. . . . [ આ વાત દરમ્યાન પહેલાં અલખલક્ષ્મી અને પછી પ્રતાપ ઊડી ચાલ્યાં જાય છે, ]. નવૃઢ : તમે કહેવા માગતા હશે કે ૬ શાસ્ત્ર ? ચાણ : અલબત, ૬ શાસ્ત્ર તો ખરું જ, અને સાથે આપ્તજનો જેવાં કે મોટા ભક્તો અને આચાર્યો ની સાખ. | નદઇ : અલબત, જો ભૂલ ન કરી શકનારા એવા કોઈ ગુરુ હોય કે જેમાં વિશ્વાસ મૂકી શકાય, તો ઉત્તમ જ. એ તો બહુ ઈષ્ટ જ થાય; પણ એ ઈષ્ટ છે તેથી એવા ગુરુ છે એમ ડું જ કહી શકાય ? ચાર : અને હું કહું છું કે એની ઇછતા એ જ એને પુરાવે છે. પરમેશ્વર પોતાનું રહસ્ય લોપ પામે અથવા ખાટી ૪. એની એતિહાસિક ચર્ચા ઠીક વિચારાયેલી છે. પ. વળી ખ્રિસ્તના દૈવીપણા અથવા અ દૈવીપણાની બાબત... ૬. ચર્ચ..