આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ કે પહેલા ભરીએ છીએ ! વળી આપણે માનવગુરુ ને તન-મન-ધન અર્પણ કરવાની, અને પોતાની સ્ત્રીનેયે તેમને અર્પણ કરવાની વાત સમજાવીએ છીએ તે ઉપરાંત, આપણે કાલ્પનિક સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક, કેલાસ વગેરેનાં રમ્ય વણ ને આપી તેની આશા બંધાવીએ છીએ, અને એવી શ્રદ્ધા રાખનાર ગમે તેવે કુકમ હોય તોયે સર્વે પાપથી મુક્ત થઈ તે ધામના અધિકારી થાય એમ ઠસાવવા છીએ છીએ ! આ બધું સાંભળવાને આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે એથી આપણને નવાઈ નથી લાગતી. પણ એ બધું કેટલું ભયંકર ધતિંગ છે ! એકાદ નિર્દોષ બાળક સારું અને સત્ય જાણવાની શ્રદ્ધાથી આપણને પૂછે કે આ બધું કયાંથી થયું, અને શી રીતે થયું ? ત્યારે એને વિશ્વ અને વિશ્વના નિયમે સમજાવવાને બદલે, અને પ્રેમ અને સત્યને પાઠ આપવાને બદલે ઈરાદાપૂર્વક અને મહેનત લઈ ને એના મગજમાં અશક્ય અને હલકી રીતે રંગેલી વાત ભરીએ છીએ, અને તે બધી ધર્મને નામે ! આ સ્થિતિ ભયંકર નથી શું ? મને લાગે છે કે આથી કોઈ ઘરતમ પાપ હોઈ જ ન શકે. અને આ - મને મુડફ કરજો - તમે અને તમારા ઉધમ પંડ્યા કરે છે. રયાસ : હા, જો બુદ્ધિપ્રધાન થઇ ને જ વિચાર કરીએ તો એ સાચું છે. નક : ગમે તે દૃષ્ટિએ વિચાર કરે એ સાચું જ છે. | [ થોડી વાર શાંતિ. અલખલક્ષ્મી આવે છે. વ્યાસ ઊઠવાની તૈયારી કરી નમસ્કાર કરે છે. ] ૯. ચ.